ગાંધીનગર : દેશની સૌથી મોટી રાજકીય પાર્ટીનું ગુજરાતમાં આર્થીક ભીંસનો ચિત્તાર સામે આવવા પામી રહ્યો હોવા સમાન અહેવાલો પ્રાપ્ત થવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર પાર્ટીના પ્રત્યેક ધારાસભ્યએ ફરજીયાત પાર્ટી ફંડમાં એક લાખ રૂપીયા જમા કરાવવાનો આદેશ કરવામા આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા છે. પાર્ટીને આર્થિક તંગની અસર ન વર્તાય […]

Read More

રાજકેાટ : કઠુઆ અને સુરત બાદ હવે રાજકોટમાં પણ સગીરાની સાથે દુષ્કર્મ આચરવામા આવ્યુ હોવાના અહેવાલો સામે આવ્યા છે. રાજકોટમાં નવ વર્ષની બાળકીને એક પાડોશી દ્વારા દુષ્કર્મ કરવાની ઘટનાથી રોષ જાગ્યો છે. વિધવા માતાએ આ બાબતની ફરીયાદ નોંધાવી છે. આ આરોપી પોલીસની ગીરફતમાં આવી ગયો છે. આમ દિકરીના દુશમને કડક સજા થાય તેમ પ્રજામાં લાગણી […]

Read More

અમદાવાદ : સુરત, રાજકોટ રેપની ઘટનાની શાહી ચુકાણી નથી ત્યારે જામનગર તાલુકામાં પરણીતા ઉપર ગામના જ શખ્સ વિરૂધ્ધ બળાત્કારની ફરીયાદ કરી છે કે, પોતે તળાવ કિનારે એકલી કપડા ધોતી હતી ત્યારે ગામના જ એક યુવાને મોઢુ દાબી બળાત્કાર કરેલ એવું જામનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ છે. જે કાલાવાડ તાલુકામાં ખાનકુટડા ગામે તપાસ ચાલુ છે.

Read More

અમદાવાદ : સુરતમાં સગીરાની સાથે દુષ્કર્મ બાદ હત્યા કેસમાં ગત રોજથી વીડીયો શોશ્યલ મીડીયા પર વાયરલ કરવામા આવ્યો હતો. જેમાં એક શખ્સે ફેસબુક પર જયારે અન્ય બે શખ્સોએ ટવીટર પર આ વીડીયો શેર કર્યો હતો અને તેમાં એબીવીપીના હરીશ ઠાકુર દ્વારા દુષ્કૃત્ય આચરાયુ હોવાનું ખોટી રીતે દર્શાવાયુ હોવાથી આ ત્રણેયની સામે કેસ દાખલ કરવામા આવ્યો […]

Read More

અમદાવાદ : ગુજરના સુરત ,ઉત્તરપ્રદેશ અને જમ્મુ કાશ્મીર માં નિર્દોષ બાળાઓ પર બળાત્કાર કરવામાં આવ્યો છે. જેના વિરોધ માં અમદાવાદ શહેરના નિકોલ વિસ્તાર માં મોટી સંખ્યામાં લોકો કેન્ડલ માર્ચમાં જોડાયા હતા. આ કેન્ડલ માર્ચમાં પાટીદાર નેતા હાર્દિક પટેલ પણ જોડાયા હતા. જે અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે સુરત અને જમ્મુ કાશ્મીરમાં ૮થી૧૦ વર્ષ ની […]

Read More

રાજકોટ : શહેરની સિવિલ હોસ્પિટલમાં ગોંડલના નાના સુખપુર ગામના યુવકની સારવાર ચાલી રહી હતી. યુવકને શંકાસ્પદ કોંગો ફિવરના લક્ષણો હોવાથી તેને સિવીલ હોસ્પિટલના સ્વાઇન ફલુ વોર્ડ (આઈસોલેશન વોર્ડ)માં સારવાર આપવામાં આવી રહી હતી અને કોંગો ફિવરના રિપોર્ટ માટે લોહી અને કફના નમૂના પુના મોકલવામાં આવ્યા હતા. જેનો રિપોર્ટ થોડા દિવસોમાં આવવાનો હતો. પરંતુ રિપોર્ટ આવે […]

Read More

કચેરીમાંથી મળેલી ઓડીયો કલીપમાં સંકેત અમદાવાદ : અમિત ભટનાગર કેસમાં સીબીઆઈ દ્વારા ચાલી રહેલી તપાસમાં વધુ એક ખુલાસો થવા પામી ગયો છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો અનુસાર તેની કચેરીમાથી એક ઓડીયો મળી આવ્યો છે એન તેમાં અમિત ભટનાગરના બે પ્રધાનો સહિત પાંચ જેટલા આઈએએસ અધિકારીઓ સાથે સંકળાયેલા હોવાની કડીઓ સામે આવવા પામી રહી […]

Read More

રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિ.માં માર્કસીટ કૌભાંડ બહાર આવવા પામી રહ્યુ છે. હોમીયોપેથીક વિભાગના ૪૩ જેટલા વીદ્યાર્થીઓને બોગસ માર્કસીટ આપવામા આવી હોવાનો ખુલાસો થવા પામી રહ્યો છે જેમાં આચાર્યો સહિતનાઓની સંડોવણી હોવાનુ મનાય છે.

Read More

અમદાવાદ-ભાવનગર, સુરત-ભાવનગર સેવાનો પ્રારંભ ગાંધીનગર : ગુજરાત સરકારના અતિ મહત્વકાંક્ષી ગણાતા ઉડાન પ્રોજેક્ટ હેઠળ આજથી આંતરરાજ્ય હવાઇ સેવાના બીજા તબક્કાનો પ્રારંભ થયો છે. જેમાં અમદાવાદ-ભાવનગર-અમદાવાદ હવાઇ સેવા અને ભાવનગર-સુરત-ભાવનગર સેવાનો પ્રારંભ થયો છે. ઉડાન યોજના અંતર્ગત ભાવનગરથી સુરત હવાઇ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. એર ઓડિશા દ્વારા આ સેવા શરૂ કરવામાં આવી છે. જેના ઉધ્ધાટન […]

Read More
1 51 52 53 54 55 216