કચ્છના ભીમાસરના ખેતતલાવડી કૌભાંડની અસર કે શું..? નિગમને બંધ કરવાનો સરકારે લીધો નીર્ણય : સૈંદ્ધાંતિક મંજુરી અપાઈ ગાંધીનગર : કચ્છના ભીમાસર ખાતે બોગસ ખેતતલાવડીના કરોડોના કૌભાંડ તથા તેમાં નિમગના ટોચના જવાબદારોની ભુંડી ભૂમીકા સહિતનાઓ મામલે એસીબી દ્વારા ઘડાકાઓ કરવામા આવ્યા હતા. દરમ્યાન જ હવે ગુજરત સરકાર દ્વારા જમીન વિકાસ નિગમને તાળાં મારવાના નિર્ણયો લઈ લીધા […]

Read More

ગાંધીનગર : પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના બેનર હેઠળ હાર્દિક પટેલ છેલ્લા ત્રણ-ચાર વર્ષથી પાટીદારોને અનામત મળે તે માટે આંદોલન કરી રહ્યો છે. આ દરમિયાન હાર્દિક પટેલ જીએમડીસી ખાતે ૨૫ લાખ જેટલા પાટીદારોને સંબોધન કરી ચુક્યો છે, તો ૧૯ દિવસ સુધીના ઉપવાસ પણ કરી ચુક્યો છે. અવાર નવાર તે સરકાર સામે ચૂંટણી પ્રચાર કરવાની કે […]

Read More

અમદાવાદ : બ્રિટીશ બ્રોડકાસ્ટિંગ કોર્પોરેશન (બીબીસી)એ અમદાવાદમાં તેમના સેમિનાર બિયોન્ડ ફેક ન્યૂઝમાં રાજ્યનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, ગુજરાત સરકાર ફેક ન્યૂઝ અંગે કાયદો લાવશે. આવનારા સમયમાં કોઈ ઉશ્કેરણી ન થાય, કોઈ ગેરમાર્ગે ન દોરાય, કોઈની પ્રતિષ્ઠાને નુકસાન ન થાય, કોઈના વેપાર-ધંધાને નુકસાન ન થાય એવું કરવા માટે, કાયદાકીય રીતે ફેક ન્યૂઝ અટકાવવા માટે […]

Read More

ગાંધીનગર : કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા નોટબંધીના લેવાયેલા નિર્ણયથી દેશનું દેવાળુ નિકળી ગયુ હોવાના આક્રોશને લોકો સુધી લઈ જવાના ભાગરૂપે આજ રોજ કોગ્રેસ દ્વારા રાજયવ્યાપી ધરણા વિરોધ પ્રદર્શનો યોજયા છે. ઠેર ઠેર કોંગ્રેસના આગેવાનોએ વિરોધી છાવણીઓમાં ઉમટી અને કેન્દ્ર સરકાર પર પ્રહારે કર્યા છે તો વળી બીજીતરફ આ જ બબતે રાજકોટમાં અવળીગંગાનો તાલ થવા પામ્યો […]

Read More

ગાંધીનગર : દરવર્ષની સરખામણીએ રાજ્યમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેતા મોટા ભાગના વિસ્તારોમાં પાણીની તંગી જોવા મળી હતી. ત્યારે આ સંદર્ભમાં ચર્ચા કરવા માટે રાજ્યના મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં એક ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાંમાં અછતગ્રસ્ત તાલુકાની સંખ્યા વધારવા માટે ચર્ચા-વિચારણા હાથ ધરવામાં આવી હતી. સરકારે ૫૧ તાલુકાઓને અછતગ્રસ્ત જાહેર કર્યા છે. ત્યારે વધુ તાલુકાઓને […]

Read More

ધર્મપત્ની તથા સૌરભભાઈ પટેલ પણ હતા સાથે : ઓરવલોડ થતા સર્જાઈ ખામી : ટેકનીશીયનની મદદથી લિફટ ખુલ્લી   નર્મદા : વિશ્વની સૌથી ઉંચી પ્રતીમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનાલોકાર્પણ બાદ લોકોનો ધસારો તો અહી રહે જ છે દેશભરમાથી મહાનુભાવો પણ મુલાકાતે આવી રહ્યા છે. દરમ્યાન જ આજ રોજ બિહારના ઉપમુખ્યપ્રધાન સુશીલ મોદી પણ આજ રોજ નર્મદા કેવડીયા […]

Read More

અમદાવાદઃ છેલ્લા કેટલાય દિવસોથી સતત પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ઘટાડો થઈ રહ્યો છે, જેને પગલે સામાન્ય નાગરિકોને થોડી રાહત મળી છે. આજે પણ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સદંતર ઘટાડો જોવા મળ્યો છે. ?૧૩મી નવેમ્બરે અમદાવાદમાં પેટ્રોલની કિંમતોમાં ૧૨ પૈસાનો જ્યારે ડીઝલની કિંમતોમાં ૧૩ પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે. નવી કિંમતો લાગુ થયા બાદ અહીં પેટ્રોલ ૭૪.૫૯ રૂપિયા […]

Read More

પ્રધાનમંત્રી મોદી ૨૦ ડિસેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લેશે અને કોન્ફરન્સ માટે બે દિવસ ત્યાં રોકાશે : રાષ્ટ્રપતિ પણ આવશે ગુજરાત નવી દિલ્હી : આ વર્ષે ઓલ ઈન્ડિયા DGP કોન્ફરંસનું આયોજન વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના સ્થળે એટલે કે કેવડિયામાં કરવામાં આવ્યું છે. મે ૨૦૧૪માં નરેંદ્ર મોદીના પ્રધાનમંત્રી બન્યા બાદ બીજી વખત DGP કોન્ફરન્સ ગુજરાતમાં […]

Read More

અમદાવાદ : એક કા ડબલની યોજના અમલી બનાવી અને લોકોને છેતરવાના વધુ એક કારસ્તાનનો ખુલાસો થયો છે. અમદાવાદના દંપત્તીએ રાજયભરના એક લાખથી વધુ લોકોની સાથે આયોજનબદ્ધ રીતે ઠગાઈ કરી અને ર૬૦ કરોડનું ફુલેકું ફેરવીને ગાયબ થઈ ગયા છે. ઓનલાઈન જાહેરાત જોવો અને તેના પેટે પાંચથી રપ હજાર સુધીની ડીપોઝીટ લઈ અને અહી દર મહીને પાંચ […]

Read More
1 3 4 5 6 7 302