પ્રયાગ – અલ્હાબાદ ખાતે ૧૪ જાન્યુ.થી પ્રારંભ : ૫૦ દિવસ ચાલશે   રાજકોટ : ૨૦૧૯ના ઉત્તરપ્રદેશમાં યોજાનાર પ્રયાગ કુંભ મેળો ૫૦ દિવસનો રહેશે. ૧૪-૧૫ મકરસંક્રાંતિના દિવસે પ્રારંભ અને ૪ માર્ચ મહાશિવરાત્રી સુધી ચાલશે. કુંભ સ્નાનનો અદ્દભૂત સંયોગ ૩૦ વર્ષ પછી આવી રહ્યો છે. દેશમાં કુંભમેળાના સ્થળોમાં હરિદ્વાર, અલ્હાબાદ, ઉજ્જૈન અને નાસિકનો સમાવેશ થાય છે. દર […]

Read More

ગાંધીનગર : પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ આજ રોજ પ્રતિક્રીયાઓ આપીને કહ્યુ હતુ કે, કોંગ્રેસ ગૃહમાં ભાગ લેવાના બદલે વિરોધ કરે છે. કોંગ્રેસ જનતાને છેતરી રહી છે. પાટીદાર સમાજને પણ છેતર્યા છે. પાટીદાર, એસસી, એસટી સમાજને ઉશ્કેરવાનું કામ કરે છે. તેઓએ કહ્યુ કે, આજ રોજ ગૃહમાં અટલબિહારી વાજપાઈજીને શ્રદ્ધાજલી પાઠવવામા આવી હતી. ભાજપની સરકાર સુજલામ સુફલામ, […]

Read More

અમદાવાદ :  રાજ્યભર માંથી વરસાદ હવે પાછો ફર્યો છે ત્યારે હવામાન વિભાગે એક આગાહી કરીને સૌને ચોંકાવી દીધા. હવામાન ખાતાએ કહ્યું છે કે ગુજરાતમાં હજુ પણ વરસાદ પુરો થયો નથી અને આગામી દિવસોમાં કેટલીક જગ્યાએ વરસાદી ઝાપટાં અને સામાન્ય વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું કે, હજુ રાજ્યમાં વરસાદની સ્થિતિ યથાવત રહેશે. […]

Read More

કાલે વિધાનસભાને ઘેરાવનું કરાયું એલાન : વિપક્ષી નેતાએ યોજી પત્રકાર પરિષદ : ખેડૂત સંમેલનને અપાઈ છે મંજુરીઃ રેલી સ્વરૂપે યોજાશે પ્રદર્શન : ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકાયો   ગાંધીનગર : દેશ સહિત ગુજરાતમાં પણ આગામી સમયે લોકસભાની ચૂંટણીઓ યોજાવવાની છે ત્યારે રાજકીય પક્ષો પણ શસ્ત્રો સજજ બનવી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા પણ વિવિધ માામલે સરકારને […]

Read More

અમદાવાદ : પાસ કન્વીનર અને હાર્દિક પટેલના સાથીદાર અલ્પેશ કથીરીયાની સામે રાજદ્રોહના કેસમાં આજ રોજ જામીન અરજી પર કોર્ટમાં સુનાવણી શરૂ થવા પામી હતી ત્યારે આજ રોજ ગુજરાત સરકાર દ્વારા અલ્પેશ કથીરીયાની જામીન અરજીનો વિરોધ કરવામા આવ્યો છે. સરકાર તરફથી દલીલ કરવામા આવી છે કે હજુ સુધી ચાર્જ ફ્રેમ થવા પામ્યુ નથી તપાસ હજુ બાકી […]

Read More

ગાંધીનગર : ગુજરાત વિધાનસભની આવતીકાલે ૧૧ કલાકે મળશે.આવતીકાલના પ્રથમ દિવસના કાર્યક્રમમાં ૭ ભુતપુર્વ ધારાસભ્યોના અવસાન નિમિત્તે શોકદર્શક ઉલ્લેખ કરવામાં આવશે અને ત્યારબાદ પૂર્વ વડાપ્રધાન બાજપાયીના અવસાનનો શોક સંદેશ રજુ થશે.કોંગ્રેસ આવતીકાલે ખેડૂતોના દેવા નાબુદીના પ્રશ્ને તથા ખેતરોને પાણી આપવા અંગે વિધાનસભાને ઘેરાવ કરવાના કાર્યક્રમ રાખ્યો છે.આવતીકાલે સવારે ૯ કલાકે અહીની સત્યાગ્રહ છાવણી ખાતે ગુજરાતભરના ખેડૂતો […]

Read More

અમદાવાદ વીએસ હોસ્પિટલ ખાતે રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ સૌને પોતાનું આંગણુ સાફ રાખવા કર્યો અનુરોધ : સ્વચ્છતામાં સ્વયંભુ જોડાઈને ભારતની વિશ્વભરમાં સ્વચ્છતા અંગે છબી સુધારવા આપીએ યોગદાન અમદાવાદ : દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગત રોજ દીલ્હીમાં સાવરણું ફેરવી અને એક નવતર અભિયાનનો આરંભ કરાવી દીધો છે તેની સાથે જ તેઓએ દેશભરના વિવિધ ક્ષેત્રના લોકોની […]

Read More

રાજય પોલીસ વડાને નિર્દેશ : આરોપીઓના સરઘસ યોજવા તેમના અધિકારીના હનન બરાબર કહેવાય   અમદાવાદ : કુખ્યાત અને હીસ્ટ્રીશીટર આરોપીઓના સરઘસ જાહેરમા યોજી અને પ્રજાજનો પ્રત્યે આરોપીઓને બેનકાબ કરાવવાની દીશામાં પોલીસ દ્વારા યોજવામા આવતા સરઘસ પર હાઈકોર્ટ દ્વારા કડક આદેશ આપવામા આવ્યો હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. આ બાબતે જાણવા મળતી વધુ વિગતો […]

Read More

ભરૂચ : ભરૂચ એસ.ઓ.જી. પોલીસે ભરૂચથી ચાલતા આંતર રાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરી કરોડો રૂપિયાની ડ્રગ્સની ટેબ્લેટ તેમજ કેપ્શુલ સાથે બેની અટકાયત કરી છે. ભરૂચના મનુબર ખાતે રહેતા રીઝવાન ઇંટવાલા ભરૂચમાં કુરીયર સર્વિસ ચલાવવા સાથે કેનેડાના ટોરેન્ટોમાં રહેતા ભાઇ ઇમરાન સાથે સંપર્કમાં રહી ભરૂચથી કેનેડા ડ્રગ્સ મોકલતો હોવાની બાતમી એસ.ઓ.જી. પોલીસને મળતા કુરીયરમાં આવતા અને […]

Read More