અમદાવાદ : અમદાવાદના છારાનગરમાં રહેતા ગરીબ અને સામાન્ય પરિવાર ઉપર વિના કારણે પોલીસ દ્વારા ગુજારવામાં આવેલ આતંક કોઈપણ સંજોગોમાં ચલાવી શકાય નહી. કોઈપણ જ્ઞાતિમાંથી કોઈ એ પણ ગુન્હો કર્યો હોય તો એ ગુન્હેગારની સામે જરૂર કાર્યવાહી થાય, પરંતુ પોલીસના ધાડા લઈ જઈને સમગ્ર જ્ઞાતિ પર અત્યાચાર એ કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહી. છારાનગરમાં એક પ્રકારનો […]

Read More

ડીઝલ – ટોલ ટેકસ અંગે સરકારની લોલીપોપ અમદાવાદ : દેશભરના ટ્રાન્સપોર્ટરોએ ગઇકાલે રાતના તેમની હડતાળ પાછી ખેંચી લેતા સામાન્ય જનતાને જીવન જરૂરીયાતની વસ્તુઓની સર્જાનારી તંગીમાંથી મુકિત મળી હતી. જોકે હડતાળ પાછી ખેંચાયા બાદ પણ ટ્રાન્સપોર્ટરોને તેમની મુખ્ય માગણીઓ સરકારે માન્ય નથી રાખી એનો અફસોસ છે. ટ્રાન્સપોર્ટરો કહે છે કે સરકારે હડતાળ પાછી ખેંચવા માટે અમને […]

Read More

રાજકોટના અટલ સરોવરમાં રાજયના મુખ્યપ્રધાને કર્યુ વૃક્ષારોપણ સુજલામ સુફલામ વખતે રૂપાણીના ધર્મપત્ની અંજલીબહેને અહીં માટી ખોદી ઉચક્યા હતા તગારા   રાજકોટ : ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી આજ રોજ રાજકોટ શહેરમાં આવેલા સેકટર રમાં આવલા અટલ સરોવરમાં આજ રોજ વૃક્ષારોપણ કર્યુ છે અને રાજયની જનતાને વધુને વધુ વૃક્ષારોપણ કરવા મુખ્યપ્રધાન વિજયભાઈએ આહવાન કર્યુ હતુ. અટલ સરોવરમાં […]

Read More

ગાંધીનગર : રાજયની કરાઈ પોલીસ એકેડમી ખાતે આજ રોજ પીએસઆઈ અને એએસઆઈનો દીક્ષાંત સમારોહ યોજવામા આવ્યો હતો. રાજયના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા તથા ડીજીપી આ સમરોહમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ મામલે જાણવા મળતી વધુ વિગતો અનુસાર ર૦ બેચના ૧૭૮ પીએસઆઈ જયારે પહેલી બેચના ૧૧પ એએસઆઈ પરેડમાં હાજર રહયા હતા. રાજયના ગૃહપ્રધાને આ તબક્કે કહ્યુ હતુ […]

Read More

સુરત : બોગસ ખેતતલાવડી કૌભાંડની તપાસ એજન્સી દ્વારા તેજ બનાવવામા આવી છે ત્યારે હવે સુરતમાં પણ ગત રોજ આ કેસમાં ચાર અધિકારીઓની ધરપકડ કરવામા આવ્યા બાદ આજ રોજ વધુ બે અધિકારીઓની ધરપકડ કરા છે. ખેરાજ ગઢવી અને બાબુલાલ પટેલની ધરપકડ કરવામાં આવી છે.

Read More

નિચલી અદાલતેથી માંડી સર્વોચ્ચ ન્યાયાલય સુધી ૩ કરોડથી વધુ કેસો પેન્ડિંગ   ગાંધીનગર : નીચલી અદાલતોથી લઈ હાઈકોર્ટ સુધી હાલ ૩ કરોડથી પણ વધુ કેસો પેન્ડીંગ છે જેના ઝડપી નિકાલ માટે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ દિપક મિશ્રાએ નવીનતમ પગલુ ભરવા પર વિચાર્યું છે. જયુડીશરી સીસ્ટમાં થતુ મોડુ અને પેન્ડીંગ કેસોને ઝડપથી હલ કવા પર મળેલી […]

Read More

રાજકોટ : ડિસ્ટ્રીકટ કો. ઓપરેટીવ બેંક લી., ના જનરલ મેનેજર વી.એમ. સખીયાની યાદીમાં જણાવ્યા મુજબ સાંસદ પોરબંદર તથા વાઇસ ચેરમેન ઇફકો, વિઠ્ઠલભાઇ રાદડિયાના સુદ્રઢ વહીવટથી રાજકોટ ડિસ્ટ્રીકટ કો. ઓપ. બેંક રાષ્ટ્રીય સ્તરે ઉભરી આવેલ છે બેંકના ચેરમેન તરીકે ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાના કુશળ વહીવટના કારણે નાબાર્ડે પાયોનીયર બેંક તરીકે બિરદાવતા બેંકના મોડેલ વહીવટથી […]

Read More

સોમવારથી કિસાન સંઘોને રસ્તા પર ઉતરવા આદેશ ગાંધીનગર : ગુજરાત રાજયમાં જમીન માપણીના રીસર્વેના ગોટાળાઓને લઈ અને ખેડુતો ખડા થવા પામી ગયા છે. ખેડુતો દ્વારા આ બાબતે વિરોધ નોંધાવવા આગામી સોમવારથી રસ્તા પર ઉતરી રહ્ય હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. સેટેલાઈટથી કરાયેલ જમીન માપણી રદ કરવાની અને ફરીથી સર્વેની માંગણી કરવામા આવી રહી […]

Read More

દર્દીઓ-ડોકટરોના હિતમાં તેઓની લાગણીને ગુજરાત સરકાર કેન્દ્ર સુધી પહોંચાડીશું ખાંડ ઉદ્યોગ, તબીબોની હડતાળ, પાણીપુરી સહીતની લારીવાળાઓ સહિતના મામલે ઉપમુખ્યપ્રધાને આપી પ્રતિક્રીયા ગાંધીનગર : આજ રોજ નીતીનભાઈ પટેલ દ્વારા આ બાબતે નિવેદન આપતા કહ્યુ હતુ કે, ગુજરાતમાં દર વરસે લગભગ એક કરોડ મેટ્રીક ટન કરતા પણ વધુ શેરડીનું પીલાણ થાય છે તેમાથી દસ લાખ મેટ્રીક ટન […]

Read More
1 29 30 31 32 33 275