ગાંધીનગર ઉત્તરમાં મહેન્દ્રસિંહ વાઘેલાને ભાજપ ટીકીટ  આપે તેવી ચર્ચા ગાંધીનગર : ભાજપ આજે બીજા તબકકાની બાકી રહેલી ૪૮ બેઠકો માટેના ઉમેદવારની યાદી જાહેર કરે તેવી શકયતા છે. જો કે આ છેલ્લી યાદીમાં પણ કેટલીક બેઠકો પરના વર્તમાન ધારાસભ્યોના પત્તા કપાઈ જાય તેવી શકયતા છે. ભાજપ દ્વારા અત્યાર સુધી ૧૮ર પૈકી ૧૩૪ બેઠકોના ઉમેદવારોની યાદી જાહેર […]

Read More

ગાંધીનગર : પ્રથમ તબકકાની ચુંટણજી માટે ઉમેદવારીપત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થતા હવે ભાજપ અને કોંગ્રેસ બંન્ને પક્ષો આગામી બે ત્રણ દિવસમાં પોતાના ચુંટણી ઢંઢેરાઓ જાહેર કરવા માટેની કવાયત હાથ ધરી છે.ગુજરાતમાં પ્રથમ તબકકાની ૮૯ બેઠકોની ચુંટણી આગામી ૯મી ડીસેમ્બરના રોજ યોજાનારી છે ત્યારે ભાજપ દ્વારા તેનો ચુંટણી ઢંઢેરો તૈયાર કરી દેવામાં આવ્યોછે. આગામી ર૭મીએ વડાપ્રધાન […]

Read More

કોંગ્રેસના પ્રચારક ગુલામનબી આઝાદે અમદાવાદ ખાતે યોજી પત્રકાર પરીષદ અમદાવાદ : આજ રોજ ગુલામનબી આઝાદ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરી અને શિયાળુ સત્રના મુદે કેન્દ્ર સરકારને આડેહાથ લીધા હતા. તેઓએ કહ્યુ કે, શિયાળુ સત્ર બોલાવે છે પરંતુ ગુજરાતની ચૂંટણી બાદ બોલાવે છે. આવુ કરવાથી ભાજપમા કેટલો ભય છે તેના દર્શન થવા પામી રહ્યા છે. કોંગ્રેસના પ્રચારક […]

Read More

અમદાવાદ : પાસના કન્વીનર હાર્દિક પટેલ આગામી ર૯મીના રોજ રાજકોટમાં એક જાહેરસભાને સંબોધન કરશે. આ સભામાં એક લાખથી વધુ લોકો એકત્રીત થાય તેવો દાવો કરવામા આવ્યો છે. મહાક્રાંતી સભાનું અહી આયોજન કરવામા આવ્યુ છે.

Read More

અમદાવાદ : કોંગ્રેસની બીજા તબક્કાની યાદી જાહેર થવા પામી નથી તે વચ્ચે જ પક્ષના જ ધારાસભ્ય અનીલ જોષીયારાએ ભીલોડા બેઠક પરથી આજે પોતાની વીધીવધત દાવેદારી નોધાવી છે. તેઓએ ફોર્મ રજુ કરી દીધુ છે અને તેમને પક્ષ દ્વારા ટેલીફોનીક સૂચના આપવામા આવી હોવાના પગલે આજે ફોર્મ ભર્યુ છે.

Read More

અમદાવાદ : બીજા તબક્કાની ચૂંટણીમાં દાવેદારી નોધાવવા માટે સોમવારે અંતિમ દીન છે અને ભાજપ દ્વારા આજ રોજ તેમના ૪૭ ઉમેદવારોની યાદી જાહેર કરવામા આવી શકે છે તેમાં બાપુનગરમાં અજયસિહ ભદૌરીયા, પ્રકાશ ગુર્જર, જગરૂપસિંહ, પ્રવીણ પટેલ મોખરે જયારે એલીસબ્રીજ બેઠક પર રાશેક શાહ, અમીત શાહ,મત્રી જાગૃતી પંડયા તથા વેજલપુર બેઠક પર કિશોર ચૌહાણ, અમિત ઠાકર, ભરત […]

Read More

અમદાવાદ : આજ રોજ ભાજપ-કોગ્રેસના દિગ્ગજાએ ઉમેદવારી ફોર્મ ભર્યા છે. ફોર્મ ભરતા પહેલા જાહરેસભાનું આયોજન કરાયુ હતુ જેમાં ચૈત્યન શંભુ મહારાજ ઉપસ્થિત રહ્યા હતા. ધોળકામાં ભુપેન્દ્રસિંહ ફોર્મ ભર્યુ છે તે ઉપરાંત સમી તાલુકા પંચાયતમાં ભાજપના ઉમેદવાર દીલીપ ઠાકોર દ્વારા ફોર્મ ભરવામા આવ્યુ છે. વડોદરામાંથી ભાજપના ઉમેદવાર મનીષાબેન વકીલી ફોર્મ રજુ કર્યુ છે. આ ઉપરાંત જયદ્રથસીંહે […]

Read More

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ અને કોંગ્રેસ આગામી ર૮મીએ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરનાર છે. આ સંકલ્પપત્રમાં યુવા રોજગારી, ખેડુતોને દેવામાફી, લોકોને ઘરના ઘરનું સ્વપ્ન, તથા બિન અનામત વર્ગને માટે આરક્ષણનો મુદો પણ તેમાં સમાવિષ્ટ કરવામા આવી શકે છે.

Read More

અંતે પત્રકાર પરીષદ યોજી પાસના કન્વીનરે ભેદી મૌન તોડયું : કોંગ્રેસના અનામત ફોમ્યુર્લાની વાત કરી જાહેર : બિન  અનામત માટે ઓબીસી સમકક્ષ લાભ આપવાની વાત કરી : બંધારણને ધ્યાનમાં રાખી અનામતની ફોર્મ્યુલા નિશ્ચિત  કરાઈ : ભાજપ પર લગાવ્યા અનેકવિધ આક્ષેપ પ૦ ટકાથી વધુ આરક્ષણ આપી શકાય છે : અનામતની ફોર્મ્યુલા કોંગ્રેસ મેનીફેસ્ટોમાં પણ લાવશે :કોઈ […]

Read More