રાહુલ ગાંધીની નજીક નિશ્ચિત આઈ-કાર્ડ વગર કોંગ્રેસીઓ પણ નહીં ફરકી શકે : રાહુલ ગાંધી પણ પ્રોટોકોલ તોડવાનું ટાળે તે જોજો’- કોંગ્રેસના નેતાઓને પોલીસની ‘સલાહ’   અમદાવાદ : બનાસકાંઠામાં  પૂરની સ્થિતિ પછી આવેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર ઉપર ધાનેરામાં  પથ્થર ફેંકવામાં આવ્યો હતો. રાજકીય દ્રષ્ટિકોણથી આ ઘટના રાષ્ટ્રીય બની રહી હતી. ધાનેરા મુલાકાત પછી રાહુલ […]

Read More

ગણપતિ મહોત્સવ-મહાનુભાવોનું આગમન-નવરાત્રી-દિપોત્સવી જેવા તહેવારો અને ચૂંટણી બંદોબસ્ત પોલીસ તંત્રને ઉભા પગે રાખવા સાથે આકરી કસોટી કરશે ઃ હજુ સત્તાવાર ચૂંટણી જાહેર થઇ નથી ત્યાં આવી દશા હોય તો ચૂંટણી જાહેર થશે ત્યારે પોલીસ તંત્રની કેવી કફોડી હાલત થશે તેની ચિંતા ‘ટોપ ટુ બોટમ‘ પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફને સતાવી રહી છેઃ પોલીસ પરિવારના લોકોને […]

Read More

કોંગ્રેસને ગુજરાતી નેતાઓ પર ભરોસો ન હોય તે રીતે પ્રત્યેક વિધાનસભા બેઠક દિઠ બિન ગુજરાતીઓને મુકયા ઃ આ બિન ગુજરાતીઓ તેમના ૧૦ વિશ્વાસુ મદદનિશોને લઈ આજથી ગુજરાત આવશે અને બુથ કમિટિ અને સંકલન સહિતની કામગીરી કરશે ગાંધીનગર :  તાજેતરમાં સોશ્યલ મિડીયામાં એક ગીત બહુ વાયરલ થયું છે. ‘સોનુ તને મારા પર ભરોસો નઈ’કે..?’ અને આ […]

Read More

૫ીએસઆઈ પીઆઈ ૮૦૦ ૫ીએસઆઈની ખાતાકીય પ્રમોશન પ્રક્રિયા પૂરી થાય તો પીઆઈ તરીકે બઢતીઓ આવે ઃ ૧૭૫ ફોજદારોનું પ્રમોશન લિસ્ટ આગળ વધતું નથી! અમદાવાદ : ચૂંટણી નજીક આવી રહી છે તેમ છતાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ અંકુશમાં રાખવા માટે આવશ્યક કાર્યવાહી કરવામાં ગુજરાત સરકાર ‘ઉણી’ ઉતરી રહી છે. ગુજરાત પોલીસ તંત્રમાં ૮૦૦ પીએસઆઈની ખાતાકીય બઢતી પ્રક્રિયા મહિનાઓ વિતી […]

Read More

જો ગુજરાતમાં આજે વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવે તો ભાજપે ૧૪૪ – ૧૫૨ તો કોંગ્રેસને ૨૬-૩૫ બેઠકો મળે : ‘એબીપી ન્યુઝ’નો સર્વેઃ ૫૯ ટકા લોકોએ ભાજપને મતના પક્ષમાં ૨૪ ટકા લોકો ફરી રૂપાણીને સીએમ તરીકે જોવા માંગે છે   શું ભાજપ સરકારને ફરીથી મોકો મળવો જોઇએ  કે નહીં? જાણો કચ્છ-સૌરાષ્ટ્રના લોકોનો મૂડ અમદાવાદ : ગુજરાતી ટેલિવિઝન […]

Read More

જામનગર : જામનગર શહેરમાં પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજાએ કોંગ્રેસના કાંગરા ખેરવ્યા બાદ આજે જામનગર જીલ્લામાં રાઘવજીભાઈ પટેલનું વાવાઝોડુ ત્રાટકયુ હતુ. આ રાજકીય ભૂકંપમાં કોંગ્રેસની ધ્રોલ, જોડીયા અને જામનગર તાલુકા પંચાયતો ધરાશયી થઈ ગઈ છે અને ત્રણેય તાલુકા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો છે. આ ઉપરાંત જામનગર માર્કેટીંગ યાર્ડ અને ધ્રોલ માર્કેટીંગ યાર્ડમાં કોંગ્રેસનો સાવ સફાયો થયો […]

Read More

ગાંધીનગરઃ ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણીને આડે ૨-૩ મહિના જ રહ્યા છે ત્યારે ભાજપ ટોચના નેતાઓમાં ટીકિટને લઈને વ્યાકુળતા વધી ગઈ છે. ભાજપના સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર ખરાબ પરફોર્મ્ન્સ અને બદલાયેલા સંજોગોને ધ્યાનમાં રાખતા કેબિનેટ મંત્રીઓ સહિત કેટલાક ધારાસભ્યોની ટિકિટ કપાઈ શકે છે. જોકે પાર્ટીમાં આ મુદ્દાને બને ત્યાં સુધી ગુપ્ત રાખવામાં આવ્યો છે જેથી […]

Read More

ગાંધીનગર :  આમ આદમી પાર્ટી (આપ)ને દિલ્હીની પેટા ચૂંટણીની બેઠક પર જંગી વિજય મળતા અને જો ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ ભાગ નહીં લે તો મોટાભાગના કાર્યકરો પક્ષથી છેડો ફાડી દેશે તેવી ભીતિના કારણે ચૂંટણી લડવી કે નહીં તે અંગે પક્ષના અગ્રણીઓનો અભિપ્રાય જાણવા પ્રભારી ગોપાલ રાયની ઉપસ્થિતિમાં અમદાવાદમાં બેઠક યોજાશે. આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ દ્વારા […]

Read More

ગાંધીનગર : પાસના નેતા હાર્દિક પટેલ સહિતના અગ્રણીઓની ધરપકડ કરાઇ છે તેમને મુક્ત કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે જલદ આંદોલન કરવામાં આવશે અને તેની જવાબદારી ભાજપ સરકારની હશે તેવી ચીમકી પાસના આંદોલનકારીઓ દ્વારા આપવામાં આવી છે. ભાજપને હારનો ડર હોવાથી ચૂંટણી  પાછી ઠેલાય તે માટે અશાંતિનું વાતાવરણ ઊભો કરવાનો પ્રયાસ કરાતો હોવાનો આક્ષેપ […]

Read More