૧પથી વધુ જિલ્લામાં કાર્યકરોને માર્ગદર્શન આપશે   ગાંધીનગર ઃ ગુજરાત વિધાનસભા ચુંટણીની તારીખો જાહેર થતાં જ રાજયમાં ભાજપ કોંગ્રેસના નેતાઓ ચુંટણી પ્રચાર માટે ગુજરાતના પ્રવાસોનો ધમધમાટ શરૂ કર્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ૪થી નવેમ્બરથી પાંચ દિવસ ગુજરાત પ્રવાસ દરમ્યાન ૧૪થી વધુ જીલ્લામાં પ્રવાસ કરી જિલ્લા તાલુકાના આગેવાનો સાથે બેઠક કરી ચુંટણી અંગે માર્ગદર્શન આપશે અને […]

Read More

પાટીદાર સંગઠનોએ બેઠક યોજી હાર્દિક અને તેની ટીમ સામે નોંધાવ્યો વીરોધ ઃ અનામત આંદોલનથી યુવાનો ભટકી ગયાનો દર્શાવ્યો રોષ અમદાવાદ ઃ હાર્દિક પટેલ પાટીદાર અનામત આંદોલનના માધ્યમથી હીરો બની રહ્યો છે અને કોંગ્રેસનો હાથો બની રહ્યો હોવાની વાતને સમર્થન મળી રહ્યુ હોય તેવી રીતે આજ રોજ ૪૪ જટેલા જુદા જુદા પાટીદાર સંગઠનો દ્વારા મળેલી બેઠકમાં […]

Read More

  અમદાવાદ ઃ અમદાવાદની જેટ ફલાઈટમાં બોમ્બ સંદર્ભેની ચીઠ્ઠી મુકનારો બીરજુની પાસેથી વાંધાજનક વસ્તુઓ મળી આવી છે. એનઆઈએ સહિતની એજન્સીઓ અહી તપાસ ચલાવી રહી છે ત્યારે બીરજુ સલ્લા પાસેથી ચાર લાખ રોડકા, અમેરીકન ડોલર, ઉપરાંત સંખ્યાબદ્ધ બેંકોના ડેબીટ-ક્રેડીટ કાર્ડ મળ્યા હોવાનુ સામે આવી રહ્યુ છે.

Read More

અમદાવાદ ઃ ગુજરાતમાં ચૂંટણી યોજાવવા પામી રહી છે ત્યારે હવે તડજાડનું રાજકારણ તેજ બની ગયુ છે. આવતીકાલે રાહુલ ગાંધી અને જેડીયુના વસાવાની વચ્ચે બેઠક યોજાવવા પામી શકે તેવા એંધાણ સામે આવવા પામી રહ્યા છે. જેડીયુ અહી ચારથી પાંચ બેઠકો પર ચૂંટણીઓ લડી શકે છે તેમ મનાય છે.

Read More

અંકલેશ્વરની હોસ્પિટલનું ઉદઘાટન મોદીએ જ કર્યુ હતુ : તમારી પાસેથી નથી શીખવો રાષ્ટ્રવાદ અદાવાદ : અંકલેશ્વરની હોસ્પિટલને લઈ અને આજ રોજ સીએમ પર કોંગ્રેસના મોભી અહેમદભાઈ પટેલ દ્વારા શાબ્દીક વાર કરવામા આવ્યા હતા તેઓએ કહ્યુ હતુ કે, આ હોસ્પિટલ બાબતે મને ઘેરવામા આવે છે પરંતુ તેનું ઉદઘાટન વર્ષ ર૦૦૮માં નરેન્દ્ર મોદીએ જ કર્યુ છે. કંદહાર […]

Read More

ગાંધીનગર : ભાજપ અધ્યક્ષ અમીત શાહનો તા-૪,પ નવેમ્બર અને તા-૭,૮,૯ નવેમ્બરનો ગુજરાત પ્રવાસ કાર્યક્રમ જાહેર કરાયો છે જે અંતર્ગત તાઃ૪-૧૧-ર૦૧૭, શનિવારના ગાંધીધામ-કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર શહેર, ભાવગનર જીલ્લો, બોટાદ, અમરેલી, કર્ણાવતી મહાનગર. તાઃપ-૧૧-ર૦૧૭, રવિવારના વલસાડ, નવસારી, ડાંગ, પંચમહાલ, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી. તાઃ૭-૧૧-ર૦૧૭, મંગળવારના રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો, સુરત મહાનગર. તાઃ૮-૧૧-ર૦૧૭, બુધવારના ભરૂચ, નર્મદા, જુનાગઢ શહેર-જિલ્લો, […]

Read More

ગાંધીનગરમાં રનફોર યુનિટીને રૂપાણીના હસ્તે પ્રસ્થાન : આંદોલન ચલાવનારા બન્યા રાજકીય હાથા : રૂ૫ાણી : રનફોર યુનિટીને પ્રસ્થાન કરાવ્યા બાદ  સીએમના નિશાને “હાર્દિક” ગાંધીનગરના ટાઉન હોલ પાસે સેન્ટ્રલ વિસ્ટા ગ્રાઉન્ડ ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો હાજર રહ્યાં હતા. જ્યારે પોલીસ અને આએએફના જવાનોએ પણ રન ફોર યુનિટીમાં ભાગ […]

Read More

તપાસ અહેવાલ પર ઉઠાવ્યા સવાલ : સરદારના અપમાનને પણ સાંખી ન લેવાનો કર્યો હુંકાર : પત્રકાર પરીષદ યોજી તપાસ અહેવાલની ચૂક કરી સાર્વજનીક અમદાવાદ : આજ રોજ શકિતસિંહ ગોહીલ દ્વારા આજ રોજ પત્રકાર પરિષદનું આયોજન કરવામા આવ્યું હતુ અને તેઓએ ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેઓએ કહ્યુ કે સરદાર પટેલ સાહેબનું અપમાન સાંખી નહી લેવાય. […]

Read More

ગાંધીનગર ઃ ગુજરાતમાં આગામી દીવસોમાં ચુંટણીઓ યોજાવવા પામનાર છે ત્યારે ભાજપના સ્ટારપ્રચરાક ગુજરાતને ધમરોળવાના છે અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતમાં આવશે. દરમ્યાન જ તેઓ આ વખતે ટાઉનહોલના માધ્યમથી મહીલાઓની સાથે સીધો સંવાદ કરનાર હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. મહીલાઓના મુદાઓને ધ્યાનમાં રાખી અને આ નિર્ણય લેવામા આવ્યો છે.

Read More