ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે. ગુજરાત સરકાર પણ વિવિધ આયોજનનોચુંટણી પહેલા પાર પાડી દેવાના મોડમાં દેખાય છે ત્યારે ગુજરાતના સીએમ વિજય રૂપાણી આજે રાજકોટની મુલાકાતે છે. તેઓ આજે અહી વિવિધ કાર્યક્રમોમા હાજરી આપનાર છે.

Read More

ગાંધીનગર : ગુજરાત રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી આજે ડાકોરના પ્રવાસે પહોંચ્યા છે. તેઓએ સવારે આજે અહી રણછોડ રાયજીના દર્શન કરી અને શીષ ઝુકાવ્યુ છે. તો વળી અહી યોજાનારા એક કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસમા વધુ બે ગાબડાઓ પડવા પામી રહ્યા છે. કોંગ્રેસના વધુ બે ધારાસભ્યો આજ રોજ કોંગ્રેસથી છેડો ફાડી અને ભાજપમા જાડાઈ રહ્યા છે. રામસિહ પરમાર […]

Read More

અમદાવાદ :  મોરબી અને ધોરાજીના કેટલાક લોકો આતંકવાદી સંગઠન આઈએસના સમર્થક બન્યાં હોવાનું સતત સરહદ પારના આતંકવાદીઓ સાથે સોશિયલ મીડિયા સાથે સંપર્કમાં કે સમર્થનમાં હોવાનું સુરક્ષા એજન્સીઓના ધ્યાને આવતા પોલીસને એલર્ટ કરાઈ છે. આધારભૂત સૂત્રોનું કહેવું છે કે, હાલ વિચારધારા ગુનો નથી બનતી પરંતુ આ શકમંદો કોઈ કાવતરાને અંજામ આપવા જશે તે પહેલા સુરક્ષા એજન્સીઓ […]

Read More

ગાંધીનગર :  ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં દોઢસો જેટલા હોદેદારો હતા અને તેમાં ૧૦૭ નવા ઉમેરાતા ર૬૦થી ર૭૦ જેટલા મહાનુભાવોથી પ્રદેશ સમીતી છલોછલ થઈ ગઈ છે ત્યારે નવી વરણીઓ બાદ હવે તુર્તમાં પાર્લામેન્ટરી કમીટી તથા પ્રચાર, પ્રસાર સહિતની કમીટીઓમાં સભ્યોની વરણી થશે. કુંવરજીભાઈ, તુષાર ચૌરી વિગેરને આ કમીટીઓમાં સમાવાશે. હવે જે ચાર જાનવાઈજ કાર્યકારી પ્રમુઓની વરણી થવાની […]

Read More

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે માંડ ૩ મહિના બાકી છે ત્યારે કોંગ્રેસે એક વર્ષના વિલંબ બાદ હાલના પ્રદેશ સંગઠન માળખાને યથાવત્ રાખી દલા તરવાડીની માફક રિંગણા લઉં બે ચાર, અરે લો ને દસ-બારની નીતિ અપનાવી વધારાનું ૧૦૭ હોદ્દેદારોનું પ્રદેશ માળખું જાહેર કર્યું છે. અગાઉ પ્રદેશ કોંગ્રેસનું માળખું ૯૦નું હતું હવે એના મૂળ કદ કરતાં […]

Read More

વડોદરા : વડોદરાના બુટલઘર વિક્રમ ચાવડાના ગોડાઉન પર દરોડો પાડવામા આવ્યો છે. સ્ટેટ મોનીટરીંગ સેલના દારૂના ગોડાઉન પર દરોડા પાડવામા આવ્યા છે. સ્ટેટ મોનીટરીંગ સેલની તપાસ દરમ્યાન પોલીસને હપ્તો પહોંચાડતો હોવાની ડાયરી મળી આવી છે. જેમાં ત્રણ ડીસીપી સહિત ૧૦ વહીવટદારોના નામો ઉલ્લેખ કરવામ આવ્યો છે. ડાયરીમાં લાખોની લેવડદેવડના હીસાબો બહાર આવ્યા છે. આ ઉપરાંત […]

Read More

ગાંધીનગર :  ગુજરાતના જગવિખ્યાત તરણેતરના મેળામાં દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે. અને આ લોકમેળામાં ધ્વજારોહણ રાજયના સીએમ કરતા હોય છે પરંતુ ગુજરાત રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી આ મેળામાં ધ્વજારોહણ માટે નહી જાય. બનાસકાંઠામાં તાજેતરમાં આવેલા પુરપ્રકોપ થકી સીએમ દ્વારા આ નીર્ણય લેવામાં આવ્યો છે. પાળીયાદ મંદીરના મહંત દ્વારા આજે તરણેતર મેળામાં ધ્વજારોહણ કરવામા […]

Read More

ગાંધીનગર : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે યુવા મતદારો વધે અને મતદાન બાબતે જાગૃતી આવે એ માટે અમદાવાદ જિલ્લામાં સ્ટુડન્ટ્‌સ માટે  સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચૂંટણીને લગતા પોસ્ટર, મેસ્કોટ-ડિઝાઇન, કાર્ટુન ઇન્ફોગ્રાફિકસ અને નાટકની Âસ્ક્રપ્ટની સ્પર્ધા યોજાશે.ચૂંટણી પંચ દ્વારા વધુને વધુ યુવા મતદારો નોંધાય અને મતદાન વિશે જાગૃતિ આવે એ માટે ર૦૧૭ […]

Read More

ગાંધીનગર : કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે,  શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઇઝર્સ મંત્રી મનસુખભાઇ માંડવિયાતા.૨૪/૦૮/૨૦૧૭ અને તા.૨૫/૦૮/૨૦૧૭ના રોજ ભાવનગરની મુલાકાતે આવનાર છે.આ મુલાકાત દરમ્યાન તેઓ તા.૨૪/૦૮/૨૦૧૭ના રોજ જુદા જુદા ૪ કાર્યક્રમમાં હાજરી આપશે. જેમા સવારે ૯.૩૦ કલાકે ઘોઘાગેટ ચોક, ભાવનગરખાતેશહેર ભાજપ સંગઠન દ્વારા આયોજિત‘‘સ્વચ્છતા અભિયાન’’ કાર્યક્રમમાં  ઉપસ્થિત રહેશે. ૧૧.૦૦ કલાકે યવશંતરાય નાટ્ય ગૃહ ખાતે ભાવનગર યુનિવર્સીટી […]

Read More