કોંગ્રેસ નેતા ગુલાબનબી આઝાદ અમદાવાદમાં : શહેરની ત્રણ બેઠકો પર અપક્ષ ઉમેદવારી કરનાર નારાજ આગેવાનોને મળશે ગાંધીનગર : અમદાવાદ શહેરની ત્રણ બેઠકો પર કોંગ્રેસના બળવાખોરોએ અપક્ષ ઉમેદવારી નોંધાવી કોંગ્રેસ માટે મુશ્કેલી ઉભી કરતા કોંગ્રેસ નેતાગીરીએ ડેમેજ કંટ્રોલ માટે ગુલાબનબી આઝાદને ફરી ગુજરાત દોડાવ્યા હોવાનું જાણવા મળે છે. બીજા તબક્કાની ચુંટણી માટે અમદાવાદની કેટલીક બેઠકો પર […]

Read More

ગાંધીનગર : ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી નવમી ડીસેમ્બરના રોજ યોજાવવાની છે ત્યારે ભાજપ-કોંગ્રેસ સહિતના સ્ટારપ્રચારકો ગુજરાતમાં આવી રહ્યા છે. દરમ્યાન જ યુપીએના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ આગામી રજી ડીસેમ્બર સુરત આવી રહ્યા છે. તેઓ અહી કાપડના વેપારીઓ અને બુદ્ધીજીવીઓ સાથે સંવાદ કરનાર છે.

Read More

શિકવા નહિ કિસી સે, કિસી સે ગિલા નહિ, નસીબમેં નહિ થા જો, હમ કો મિલા નહિ.. : સરખા મતના સંજોગોમાં નસીબ જ નિર્ણાયકઃ ગુજરાતમાં ઈ.વી.એમ.ના ઉપયોગ પછી કદી ન બની હોય તેવી ઘટનાની કલ્પના   ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકોની ચૂંટણી તા. ૯ અને ૧૪ ડીસેમ્બરે બે તબક્કે યોજાનાર છે. દરેક ઉમેદવાર જીતની આશા […]

Read More

કેટલીક બેઠકો પર ભાજપ કોંગ્રેસે ઉમેદવારોને ફરી  રીપીટ કર્યા ગાંધીનગર : ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોએ આ વખતે કેટલીક નબળી બેઠકો પર ઉમેદવારોને બદલે રીપીટ કરવાની ફરજ પડી છે જયારે કેટલીક બેઠક પરના વર્તમાન ધારાસભ્યોને અન્ય બેઠક બદલીને ત્યાં રીપીટ કરવામાં આવ્યા છે. ગત વિધાનસભા ચુંટણીમાં એવી કેટલીક બેઠકો હતી જેના પરથી વિજય થયેલા ભાજપ […]

Read More

ગીથા જાહરી કાલે થાય છે નિવૃત : પ્રમોદકુમાર-શીવાનંદ જાને મળશે ચાર્જ? અમદાવાદ : ગુજરાતમા કાયમી ડીજીપીનો મામલો ગુંચવાયેલો છે. દરમ્યાન જ આજ રોજ હાઈકોર્ટમાં આ બાબતેની સુનાવણી મોકુફ રખાઈ છે. ઈસીએ જવાબ રજુ કરવા જવાબ માંગ્યો હોવાથી આગામી પાંચમી ડીસેમ્બર સુધી સુનાવણી મોકુફ રખાઈ છે.

Read More

સોમનાથના પ્રાચીમાં નરેન્દ્ર મોદીએ જાહેરસભાને સંબોધી પ્રાચી : આજ રોજ મોરબીમાં સભા ગજવ્યા બાદ નરેન્દ્રભાઈ મોદી સામેનાથના પ્રાચી આવી પહોચ્યા હતા. તેઓએ સંબોધન કરતાકહ્યુ હતુ કે, મારો તો પ્રાચી અને વારાણસી બન્નેથી સબંધ છે. હું આ જ માટીમા મોટો થયેલો તમારો જ જણ છું. તમે સાદ પાડો અને હું ઉભો ન રહુ તેવુ કેમ બને […]

Read More

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં પહેલીવાર મેજીસ્ટ્રેટ અને ચૂંટણી અધિકારીઓને સ્પેશ્યલ ડ્રેસ કોડની ફાળવણી કરાશે. ચૂંટણીકાર્યક્રમ દરમ્યાન મતદાન કે મતગણતરી ઉપરાંતની કામગીરીના સમયે અ અધિકારીઓની આગવી ઓળખ ઉભી થાય તે માટે મેજીસ્ટ્રેટ સહિત ચૂંટણી અધિકારીઓને સ્પેશ્યલ ટીશર્ટ ડ્રેસકોર્ડ તરીકે અપશે.

Read More

શીખર સંમેલનમાં હાર્દીક પટેલનું નિવેદન અમદાવાદ : શીખર સંમેલનના એક ઈલેક્ટ્રોનીક મીડીયાના શોમાં આજ રોજ હાર્દિક પટેલ દ્વારા વધુ એક વખત ભાજપ, શાહ-મોદી પર ચાબખા વરસાવ્યા હતા અને આગામી ચૂંટણીમાં ભાજપ માત્ર અને માત્ર ૭૦થી ૮પ બેઠકો પર જ સીમીત રહી જવા પામશે તેવી આગાહી કરી છે. હાર્દીકે આજે જવાબો આપતા અહી કહ્યુ હતુ કે, […]

Read More

ર૯-૩૦મીએ પાંચ રોડ શો અને સભાઓ સંબોધશે : જુનાગઢ, ગીર-સોમનાથ અને અમેરલીમાં કરશે ચૂંટણી પ્રચાર   અમદાવાદ : ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂટણી આગામી નવમી ડીસેમ્બરના રોજ યોજવામા આવશે. ભાજપ-કોંગ્રેસના સ્ટાર પ્રચારકો સભાઓ ગજવી રહ્યા છે. દરમ્યાન જ કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ફરથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આગામી ર૯ અને ૩૦મીએ રાહુલ ગાંધી પ્રચારર્થે […]

Read More