જસદણમાં મહામહિમે કર્યુ ઉદબોધન રાજકોટ : મહામહીમ રાષ્ટ્રપતી રામનાથ કોવિદ હાલમાં ગુજરાતના પ્રવાસે રહેલા છે તેઓએ આજ રોજ રાજકોટના જસદણના પ્રવાસે રહ્યા છે અને અહી તેમણેઉદબોધન કરતા કહ્ય હતુ કે, ગુજરાત મારૂ બીજુ ઘર છે. આ રાજયની સાથે મારો ૪પ વરસ જુનો સંબેધન છે. નોધનીય છે કે રામનાથ કોવીંદજીએ પોતાનાઉદબોધની શરૂઆત ગુજરાતી ભાષામાં જ કરી […]

Read More

રાજકોટ : ભારતના મહામહીમ રાષ્ટ્રપતી રામનાથ કોવીંદ આજે ગુજરાતના પ્રવાસે છે ત્યારે જસદણમાં સૌની યોજનાના લીંક-રફેજનું લોકાર્પણ થઈ રહ્યુ છે ત્યારે રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ કહયુ છે કે સૌની યોજનાનુ કામ પુરજાશમાં ચાલી રહ્યુ છે. આજી ડેમાં ૧પ ફુટ પાણ આવ્યુ છેસ. અનેક ચેકડેમોના નર્મદાના પાણી ભરાયા હોવાનો ઉદગાર પણ કરાયો હતો.

Read More

અમદાવાદ : ગુજરાતમાં આજે કોંગ્રેસ સંવાદથી સત્તાનો કાર્યક્રમ યોજા છે જેમાં ભાગ લેવા રાહુલ ગાંધી પહોંચ્યા હતા.રાહુલ ગાંધીએ રીવરફ્રન્ટ પર સંવાદ કાર્યક્રમમાં પ્રશ્નોત્તરીથી જ શરૂઆત કરી હતી. તેઓએ ટીકીટમાં પૈસાના જારે ફાળવણી કરાતી હોવાના પ્રશ્નનો પ્રત્યુતરઆપ્યો હતો અને કહ્યુ હતુ કે, ગુજરાતમાં પેરસ્યુટ સિસ્ટમથી ોઈ પણ બેઠકમાં કોઈને પણ ટીકીટ ન મળવી જાઈએ. તેઓએ અશોક […]

Read More

અમદાવાદ વિમાનીમથકે તથા રીવરફ્રન્ટ ખાતે રાહુલ ગાંધીનું કરાયુ સ્વાગત   અશોક ગેહલોત-સિદ્ધાર્થ પટેલે આપ્યુ નિવેદન : અમદાવાદ વિમાની મથકે રાહુલનું કરાયુ સ્વાગત : કોંગ્રેસ આવે છે અને નવસર્જન થાય છે : ભરતસિંહ સોલંકી   અમદાવાદ : આજરોજ કોંગ્રેસના યુવરાજ રાહુલ ગાંધી ગુજરાતન ા પ્રવાસે આવી રહ્યા છે અને ચૂંટણીલક્ષી સંવાદ યોજી રહ્યા છે ત્યારે અહી […]

Read More

ગાંધીનગર : નર્મદા નદી પર આવેલા સરદાર સરોવર ડેમ પર દરવાજા લાગી જતા પાણી સંગ્રહમાં તો વધારો થયો છે,પરંતુ ડેમની ઉપરવાસમાં રહેતા લોકોની મુશ્કેલી વધી ગઈ છે. ડેમના ઉપરવાસમાં જંગલ વિસ્તારમાં રહેતા આદિવાસી ગ્રામજનોએ જીવ જોખમમાં મૂકીને નદી  પાર કરવી પડે છે. અને તેમના માટે સરકારે આ જ દિન સુધી કોઈ પણ જાતનો રસ્તો બનાવ્યો […]

Read More

સાંજે રાજ્યપાલ દ્વારા ભોજન સમારોહ : ગાંધી આશ્રમની લેશે મુલાકાત   અમદાવાદ : દેશના  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રપતિ પદના શપથ લીધા બાદ સૌપ્રથમ ગુજરાત આવ્યા છે બે દિવસીય ગુજરાત પ્રવાસે આવી રહેલા રામનાથ કોવિંદનું અમદાવાદ એરપોર્ટ ઉપર ભાજપના નેતાઓ સહિત કોળી સમાજના આગેવાનો દ્વારા સ્વાગત કરાયું હતું. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદમાં માનમાં સાંજે રાજભવનમાં રાજ્યપાલ દ્વારા […]

Read More

રાહુલ ગાંધીની નજીક નિશ્ચિત આઈ-કાર્ડ વગર કોંગ્રેસીઓ પણ નહીં ફરકી શકે : રાહુલ ગાંધી પણ પ્રોટોકોલ તોડવાનું ટાળે તે જોજો’- કોંગ્રેસના નેતાઓને પોલીસની ‘સલાહ’   અમદાવાદ : બનાસકાંઠામાં  પૂરની સ્થિતિ પછી આવેલા કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની કાર ઉપર ધાનેરામાં  પથ્થર ફેંકવામાં આવ્યો હતો. રાજકીય દ્રષ્ટિકોણથી આ ઘટના રાષ્ટ્રીય બની રહી હતી. ધાનેરા મુલાકાત પછી રાહુલ […]

Read More

ગણપતિ મહોત્સવ-મહાનુભાવોનું આગમન-નવરાત્રી-દિપોત્સવી જેવા તહેવારો અને ચૂંટણી બંદોબસ્ત પોલીસ તંત્રને ઉભા પગે રાખવા સાથે આકરી કસોટી કરશે ઃ હજુ સત્તાવાર ચૂંટણી જાહેર થઇ નથી ત્યાં આવી દશા હોય તો ચૂંટણી જાહેર થશે ત્યારે પોલીસ તંત્રની કેવી કફોડી હાલત થશે તેની ચિંતા ‘ટોપ ટુ બોટમ‘ પોલીસ અધિકારીઓ અને પોલીસ સ્ટાફને સતાવી રહી છેઃ પોલીસ પરિવારના લોકોને […]

Read More

કોંગ્રેસને ગુજરાતી નેતાઓ પર ભરોસો ન હોય તે રીતે પ્રત્યેક વિધાનસભા બેઠક દિઠ બિન ગુજરાતીઓને મુકયા ઃ આ બિન ગુજરાતીઓ તેમના ૧૦ વિશ્વાસુ મદદનિશોને લઈ આજથી ગુજરાત આવશે અને બુથ કમિટિ અને સંકલન સહિતની કામગીરી કરશે ગાંધીનગર :  તાજેતરમાં સોશ્યલ મિડીયામાં એક ગીત બહુ વાયરલ થયું છે. ‘સોનુ તને મારા પર ભરોસો નઈ’કે..?’ અને આ […]

Read More