અમદાવાદ : અમદાવાદમાંથી શરુ થયેલું આક્રામ પાટીદાર અનામત આંદોલન સમય જતાં ઠંડું  પડી રહ્યું છે. એક તરફ હાર્દિક જેલમાં છે ત્યારે અનામતની માગણી કરી રહેલા પાટીદાર નેતાઓ વચ્ચેના આંતરિક મતભેદોના કારણે પણ આંદોલન પર અસર પડી રહ્યી છે. આ સાથે આંદોલનને  પડતું મૂકીને રૂપિયાનો વહીવટ થઈ ગયો હોવાની કિલપ્સ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યી છે. […]

Read More

અમદાવાદ : સપ્ટેમ્બર ૧૨ અને ૧૩ના રોજ તેમજ ઓકટોબરમાં એક દિવસ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાત લેવાના છે. રાજય સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર, દિવાળીના સમયગાળા દરમિયાન ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આચાર સંહિતા લાગુ થઈ શકે છે. માટે તે પહેલા ઉદ્દઘાટન અને યોજનાઓની જાહેરાતોના કાર્યક્રમો કરવા જરુરી છે.સૂત્રોનું કહેવું છે કે, રાજય સરકાર અને કેન્દ્ર […]

Read More

અમદાવાદ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મેઘરાજાએ વિરામ લીધો છે અને મિશ્ર વાતાવરણનો અનુભવ થઇ રહ્યો છે બપોરના સમયે ગરમીની અસર વધુ અનુભવાતા ઉનાળા જેવુ વાતાવરણ અનુભવાય છે.સવારે અને મોડી રાત્રીના પવન અને ધુપ-છાંવવાળુ વાતાવરણ અનુભવાય છે. અને મિશ્ર વાતાવરણ છવાઇ જાય છે.આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હોય તેમ ભેજનુ પ્રમાણ વધ્યુ છે […]

Read More

પ્રબળ રાજકીય ઈચ્છાશકિતના આધારે રાજયમાં ગુનાખોરી સંપૂર્ણ પણે અટકાવવા રાજય સરકારનો નિર્ધાર : ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ પત્રકાર પરીષદ યોજી : રાજયમાં એક સાથે ૩૪ શહેરો અને ૬ ધાર્મિક સ્થળોને રૂપીયા ર૪પ કરોડના ખર્ચે સીસીટીવી  કેમેરાથી સજજ કરાશે ગાંધીનગર : ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે સલામત અને સુરક્ષીત ગુજરાતના નિર્માણ માટે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની નેતૃત્વવાળી […]

Read More

કોંગ્રેસ નર્મદા વિરોધી છે : કચ્છના માલીધારીઓને પડી હ’તી હિજરતની ફરજ સુરેન્દ્રનગર : આજરોજ ગુજરાતના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએ સુરેન્દ્રનગર ખાતેથી ભાજપના નર્મદા મહોત્સવનો આરંભ કરાવતી વખતે વિવિધ મુદે કોંગ્રેસ પર કટાક્ષ કર્યા હતા. તેઓએ કહ્યુ હતુ કે, નર્મદા વિરોધી છે આ કોંગ્રેસ. તેના થકી સૌરાષ્ટ્ર અને કચ્છ તથા સુરેન્દ્રનગરના ખેડુતોને પાણી પાણી માટે વલખા મારવાની […]

Read More

રાજયના ૪૧ શિક્ષકોને પારિતોષિકથી સન્માનવામાં આવ્યા ગાંધીનગર : શિક્ષક દિને આજે શિક્ષકોને શુભેચ્છા પાઠવતાં ગુજરાતના રાજયપાલ ઓ.પી. કોહલીએ શિક્ષકો એક વ્યકિતત્વનું ઘડતર કરવાનું કાર્ય કરે છે. આથી શિક્ષકોએ પોતાના કાર્યને નાનો ન સમજવું જાઈએ. પરંતુ ગૌરવનો અનુભવ કરવો જાઈએ એમ જણાવ્યું હતુ. ગાંધીનગર ખાતે શિક્ષક દિને રાજયના સર્વશ્રેષ્ઠ શિક્ષકોને રાજય પારિતોષિક અર્પણના યોજાયેલા કાર્યક્રમમાં શિક્ષકોને સંબોધતા […]

Read More

ગાંધીનગર ખાતે જ્ઞાનકુંજના કાર્યક્રમમાં મુખ્યપ્રધાનનો ઉદગાર   ગાંધીનગર : આજ રોજ પાંચમી સપ્ટેમ્બર છે. ડો.રાધાકૃષ્ણ સર્વપલ્લીની યાદીમાં આ દિવસને શિક્ષક દીન તરીકે ઉજવાય છે. તેમ આજ રોજ ગાધીનગર ખાતે જ્ઞાનકુંજના યોજાયેલા કાર્યક્રમમાં રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીએકહી અને ગુરજાતની શાળાઓને ડીજીટલ બનાવવાનો હુકાર કર્યો હતો. તેઓએ આજ રોજ કહ્યુ હતુ કે, ટેકેનાલોજીના માધ્યમથી અભ્યાસક્રમ સરળ બનાવાશે. […]

Read More

અમદાવાદ : ગુજરાત વિધાનસભાનો ચૂંટણી જંગ  પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે લડાતો હોય છે  પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણી લડવાની જાહેરાત કરતા ત્રિપાંખીયો જંગ થશે તે નક્કી થઇ ગયું છે. તે સિવાય અનેક નાગરિક મંચ, જ્ઞાતિવાદી સંગઠનો, નાની  પાર્ટીઓ, અપક્ષ ઉમેદવારોનો રાફડો ફાટે અને મત બેન્કમાં મોટો ભાગ પડાવે તેવા અણસાર […]

Read More

ગાંધીનગર :  માર્ગ મકાન વિભાગ હસ્તકના ૭૭,૮૬૪ કિલોમીટર લંબાઈના માર્ગોમાંથી ચોમાસા દરમિયાન ૭૫૦૦ કિલોમીટરના રસ્તાઓ ધોવાઈ ગયા છે. જેને  રિપેર કરવા માટે ટેન્ડરની પ્રક્રિયા  પુર્ણ કરી દેવાઈ અને નવરાત્રી સુધીમાં કામ શરૂ કરીને દિવાળી પહેલા પુર્ણ કરવાનું આયોજન હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જાહેર કર્યુ છે. આ ઉપરાંત શહેરોના રસ્તાઓ રિપેર કરવા રૂ.૧૫૮ કરોડની ફાળવણી […]

Read More