કટ્ટર હરીફ ગણાતા ‘ખેરખાં’ઓ એકસાથે દેખાયા રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની શાખામાં વરસો પહેલા એક જ બુલેટ પર સાથે જોવાતા દેશના પનોતા પુત્ર અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલ તથા શંકરસીંહ વાઘેલા આજે ગુજરાતની નવી સરકારની શપથવીધી સમારોહમાં વરસો બાદ એકસાથે એક મંચ પર દેખાયા છે. પીએમ મોદીએ મંચ પર આવ્યા ત્યારે કેશુભાઈ […]

Read More

આજે ગુજરાતની નવી સરકરાના શપથવીધી સમારોહમાં ભાગ લેવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ વિમાનીમથકે આવી પહોંચ્યા હતા અને તેઓને અહી મહામહીમ રાજયપાલ ઓ.પી.કોહલી, અમિતભાઈ શાહ, વિજયભાઈ રૂપાણી, નીતીનભાઈ પટેલ,જીતુભાઈ વાઘણી, સહિતનાઓએ આવકાર આપ્યો હતો. અમદાવાદ વિમાનીમથકેથી મોદનો ગાધીનગર સુધી ભવ્ય રોડ શો યોજાયો હતો.ચુંટણીના વિજય બાદ નરેન્દ્ર મોદીનો આ પ્રથમ રોડ શો બની રહ્યો છે.

Read More

  પદનામિત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ શપથ ગ્રહણ પૂર્વે ગાંધીનગરમા અક્ષરધામ મંદીરમાં નીલકંઠવર્ણી અભિષેક અને પંચદેવ મંદીરમાં પુજન અર્ચન કર્યા હતા જે ઉપરોકત તસવીરમાં મંદીરના સંત પુ.આનંદસ્વરૂપ સ્વામીજી જળાભિષેક કરતા દ્રશ્યમાન થઈ રહ્યા છે.

Read More

ગાંધીનગર : આજે સચિવાલય ગ્રાઉન્ડમાં ગુજરાત સરકારનો શપથવિધિ સમારોહ ચાલી રહ્યો છે. જેમાં રૂપાણીએ મુખ્યમંત્રી તરીકે અને તેમના મંત્રીમંડળે મંત્રી તરીકે શપથ લઈ લીધા છે. જો કે તેમને કયા ખાતા અપાયા છે, તેનો ઉલ્લેખ હજુ સુધી સમારોહમાં કરવામાં આવ્યો નથી, પરંતુ તેમને નીચે પ્રમાણેના ખાતા સોંપાઈ શકે છે. મંત્રીઓના સંભવીત ખાતાઓનુ લીસ્ટ વીટીવી પર જાણો. […]

Read More

  ભાજપની સરકારોમાં જેનો દબદબો રહ્યો છે તે પોરબંદરના બાબુભાઈ બોખીરિયાનું નામ આજના મંત્રી મંડળની યાદીમાં જોવા ન મળતા આશ્ચર્ય ફેલાયુ છે. તેઓ કોંગ્રેસના ધૂરંધર અર્જુન મોઢવાડિયાને હરાવીને ચૂંટાયા છે. ગઈ સરકારમાં પાણી પુરવઠા મંત્રી હતા. આ વખતે તેમને મંત્રી મંડળમાં સ્થાન મળ્યુ નથી. બાબુભાઈની બાદબાકી બાબતે અલગ અલગ ચર્ચા થઈ રહી છે. તેમને મંત્રી […]

Read More

ફળદુ, સૌરભ પટેલ, જયેશ રાદડિયાને કેબીનેટ દરજ્જોઃ વિભાવરીબેન અને પરસોતમ સોલંકી રાજ્ય કક્ષાએ   આજે રાજ્યની ભાજપ સરકારના નવા મંત્રી મંડળમાં સૌરાષ્ટ્રના માતબર મહત્વ મળ્યુ છે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણી પોતે સૌરાષ્ટ્ર (રાજકોટ)ના છે. ઉપરાંત આર.સી. ફળદુ, સૌરભ પટેલ અને જયેશ રાદડિયા એ ત્રણ કેબીનેટ મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યુ છે. ભાવનગરના વિભાવરીબેન દવે અને પરસોતમ […]

Read More

કાલે યોજાનારા ગુજરાતની નવી સરકારના શપથવીધી સમારોહને ભવ્ય બનાવવા મેરેથોન બેઠકોનો ધમધમાટ શરૂ : સીએમ નિવાસસ્થાને યોજાઈ મીટીંગ : નીતીનભાઈ પટેલ, જીતુભાઈ વાઘાણી, ભીખુભાઈ દલસાણીયા, ઈન્ચાર્જ ડીજીપી તથા સીએસ જે.એન.સીંઘ રહ્યા હાજર : તો ભાજપ કાર્યાલય ખાતે પણ સંસ્થાકીય તૈયારીઓને  અંતિમ ઓપ આપવા મળી મહત્વપૂર્ણ બેઠક     ‘શપથ’ની સઘન સુરક્ષા ગાંધીનગર : આવતીકાલે ગુજરાતની નવી […]

Read More

૧૦ વાગ્યે વિમાનીમથકે આગમન : ૩૦ મિનિટ રાજભવનમાં રોકાણ : ૧૧ વાગ્યે શપથ સમારોહમાં લેશે ભાગ : ૧ર વાગ્યે મહાત્મા મંદીર ખાતે અતિથીઓ સાથે લેશે ભોજન ગાંધીનગરઃ આવતીકાલે ગુજરાતની નવી સરકારનો શપથ સમારોહ યોજવામા આવી રહ્યો છે જેમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે અને તેનો સત્તાવાર કાર્યક્રમ જાહેર કરવામા આવી ગયો છે. આવતીકાલે […]

Read More

ભાજપના બંધારણ પ્રમાણે સતત ત્રીજી ટર્મ માટે કોઇ અધ્યક્ષ બની શકતું નથી ગાંધીનગર : ભાજપ દેશના ૮૦ ટકા ભૂભાગમાં, ૧૯ રાજ્યોમાં શાસન કરી રહી છે. આગામી ૨૦૧૮ અને ૨૦૧૯નું વર્ષ કર્ણાટક, ત્રિપુરા સહિત ચાર રાજ્ય વિધાનસભા તેમજ લોકસભાની ચૂંટણી માટેનું વર્ષ છે બીજી તરફ પક્ષના બંધારણ પ્રમાણે દર ત્રણ વર્ષે સંગઠન  પર્વ (આંતરિક ચૂંટણી)ની પ્રક્રિયા હાથ […]

Read More