ગુજરાતના વિકાસ મોડેલ પર વરસાવ્યા ચાબખા ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં વિપક્ષી નેતા તરીકે નિયુકત પરેશ ધાનાણીએ આજ રોજ પત્રકાર પરીષદ યોજી અને ગુજરાત સરકાર પર પ્રહારો કર્યા હતા. તેઓએ ગુજરાતના વિકાસ મોડેલ સામે સવાલો ખડા કર્યા હતા.પરેશ ધાનાણી દ્વારા આજ રોજ બોલતા કહ્યુ હતુ કે, લોકોની સમસ્યાથી મોઢું ફેરવીઅને સત્તાની ભાગબટાઈમાં મસ્ત ગાંધીનગરમાં બેઠેલા વહીવટદારો […]

Read More

અમદાવાદ : વીએચપીના પ્રવીણ તોગડીયાને લઈને રાજકારણ હાલમાં ગરમાયેલુ છે. ત્યારે પાસના કન્વીનર હાર્દિક પટેલ આજ રોજ તોગડીયાને મળવા ચંદ્રમણી હોસ્પિટલ પહોંચી ગયા છે તો વળી ડી.જી.વણજારા તથા દીનેશ બાંભણીયા પણ અગાઉ તોગડીયાની શુભેચ્છા મુલાકાત લઈ આવ્યા છે. પ્રવીણ તોગડીયાને આજ રોજ હોસ્પિટલમાં મુલાકાત કર્યા બાદ હાર્દીકે પ્રતીક્રીયા આપી અને કહ્યુ હતુ કે, પ્રવીણભાઈનું રાજકીય […]

Read More

ઉપપ્રમુખો-મહામંત્રીઓ ઘટાડાશે : રાહુલ ગાંધીને નવુ લીસ્ટ ફાઈનલ થવા મોકલાવાયુ : લોકસભાની ચૂંટણીની તૈયારી : વિધાનસભામાં નિષ્ક્રીય રહેનારની થશે હકાલપટ્ટી ગાંધીનગર : રાહુલ ગાંધીએ કોંગ્રેસની રાષ્ટીય કમાન સંભાળી લીધી છે અને હવે ગુજરાતમાં તેઓએ વિધાનસભાની ચૂંટણીમાં સારા પરીણામો આપી અને રીલેાન્ચીંગ કરી લીધુ છે ત્યારે હવે વિધાનસભા બાદ લોકસભાને માટે ગુજરાતમાં તેઓએ કમર કસવાનુ શરૂ […]

Read More

મુખ્યપ્રધાનને કરી સ્પષ્ટતા ગાંધીનગર : સરકાર દ્વારા આગામી ૨૦ ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે ત્યારે હવે આ અંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે કે ૨૦ જાન્યુઆરીએ સરકાર દ્વારા રજૂ કરવામાં આવશે. આ બજેટમાં દરેક સમાજને ધ્યાનમાં રાખી રજૂ કરવામાં આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સરકારના આગામી બજેટને લઇને નિવેદન આપતાં જણાવ્યું કે સૌના હિતનો […]

Read More

અમદાવાદઃ ચૂંટણી દરમિયાન ‘ભાજપને પાડી દો’ ની વાત કરનાર હાર્દિક પટેલની ભાજપની પાડી દેવાની ઈચ્છા પરીપુર્ણ થઈ નથી. આમ છતાં ભાજપની સીટમાં ગાબડુ પાડવામાં કંઈક અંશે હાર્દિક પટેલ સફળ થયો છે. હવે ફરી વખત જ્યારે ભાજપના હાથમાં સુકાન આવ્યુ છે ત્યારે હાર્દિક ૨૦૧૯માં પોતાની તાકાત અજમાવી શકે નહી તેના માટે ધીમા પગલે રાજ્યના ગૃહ વિભાગે […]

Read More

વરાછા વિસ્તારમાં ૪ વર્ષીય એક બાળકી પર પડોશીએ દુષ્કર્મ આચર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. બાળકી જ્યારે ટીવી જોવા માટે આરોપીના રુમમાં ગઇ ત્યારે હવસખોર નરાધમે બાળકી પર દુષ્કર્મ ગુજાર્યું હતું. લોહીલુહાણ હાલતમાં બાળકીને હોસ્પિટલે ખસેડવામાં આવી છે. વરાછા પોલીસે આરોપીને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.

Read More

આરોપીએ આ જ  પ્રકારે અનેકને ઠગ્યા છે, જામીન ન આપી શકાયઃ કોર્ટ   અમદાવાદ : કોલસાના કારોબારમાં ૫.૮૫ કરોડની છેતરપિંડી કરાયાની  વસ્ત્રાપુર પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદમાં મુખ્ય આરોપી નિશાંત મુકેશ શાહે કરેલી રેગ્યુલર જામીન અરજી ગ્રામ્ય કોર્ટે ફગાવી દીધી છે. આ સાથે જ ગ્રામ્ય કોર્ટે ચુકાદામાં નોંધ્યું હતું કે, આરોપી સામે આ જ પ્રકારના ગુના છે અને […]

Read More

રૂપાણી સરકારે મૃતકોના પરીજનો માટે ચાર-ચાર લાખની આર્થિક અનુદાનની કરી ઘોષણા : સીએમે વ્યકત કર્યુ દુઃખ : મૃતક યુવતીઓની થઈ ઓળખ : નિંદ્રામાં જ બે યુવતીઓ બળીને ખાખ થઈ જયારે એક વિદ્યાર્થીની સામાન બચાવવા જતા મોતને ભેટી હોવાનો ખુલાસો અમદાવાદ : રાજકોટના ઉપલેટના પ્રાંસલામા કાળજું કંપાવે તેવી ઘટના બની છે. રાજકોટના ઉપલેટામાં રાટ્રકથા શીબિરમાં મોડી […]

Read More

રાહત-બચાવ કાર્ય પુરજોશમાં : વાલીઓ-સબંધીઓમાં ચિંંતાનું મોજું અમદાવાદ : આજ રોજ વધુ એક બોટ દુર્ઘટના બનવા પામી હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. મહારાષ્ટ્રના દહાણુ સમુદ્ર વિસ્તારમાં આજ રોજ એક બોટ દરીયામાં ગરકાવ થવા પામી ગઈ છે. આ બોટમાં ૪૦ જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા અને તેમની શોધખોળ તેજ બનાવવામા આવી રહી છે. વિદ્યાર્થીઓના માતા-પિતા […]

Read More