ગાંધીનગર : અખિલ ભારતીય કોળી સમાજ વતી રાહુલ ગાંધીને પત્ર લખાયો છે કે, સૌરાષ્ટ્રમાં કોંગ્રેસે સારો દેખાવ કર્યો છે જેમાં કોળી આગેવાન કુંવરજી બાવળિયાની મહત્વની ભૂમિકા રહી છે. હવે જયારે ચૂંટણી પતી છે ત્યારે કોંગ્રેસ સંગઠનમાં તો સ્થાન આપ્યું નથી પણ બાવળિયાને વિપક્ષીનેતા ય બનાવાયાં નથી જેના લીધે કોળી સમાજમાં ભારે રોષ છે.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ […]

Read More

અમદાવાદ : સુપ્રીમકોર્ટ દ્વારા ગત રેાજ ફિલ્મ પદ્માવતને લીલીઝંડી આપવામા આવી તી છતા પણ કરણી સેના દ્વારા તેનો ઠેર ઠેર વિરોધ કરવામા આવી રહ્યો છે. દરમ્યાન જ ગત રોજ આ બાબતે અમદાવાદના શાહીબાગમાં બસો અટકાવી અને તેમાં તોડફોડ કરવાની ઘટના પ્રકાશમાં આવવા પામી હતી જેની સામે આજ રોજ ગુન્હો દાખલ કરવામા આવ્યો હોવાના અહેવાલો પ્રાપ્ત […]

Read More

અમદાવાદઃ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ૭૦ ડોલર પ્રતિબેરલની સપાટીએ પહોંચી ગયા બાદ ઉપલા મથાળેથી ક્રૂડમાં ઘટાડો નોંધાયો છે. નાઇજિરિયાએ ૧૭ વર્ષના લાંબા સમયગાળા બાદ પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રીઝ બિલને મંજૂરી આપતાં અને વેનેઝુએલાએ ક્રૂડના ઉત્પાદનમાં વધારો કર્યાના બહાર આવેલા સમાચારના પગલે ક્રૂડના ભાવ તૂટ્યા છે.બ્રેન્ટ ક્રૂડ ૧.૧૭ ટકાના ઘટાડે ૬૮.૫૦, જ્યારે નાયમેક્સ ક્રૂડ ૧.૩૪ ટકાના ઘટાડે ૬૩.૦૯ ડોલર […]

Read More

અમદાવાદઃ ચણા બજારમાં મંદી વકરી રહી છે અને ભાવ કોન્ટ્રાક્ટની સૌથી નીચી સપાટીએ પહોંચ્યાં હતાં. ચણા વાયદામાં ગુરૂવારે રૂ.૩૭૦૦ની સપાટી જોવા મળી હતી, જે વાયદો જુલાઈ મહિનામાં ચાલુ થયો ત્યાર બાદની સૌથી નીચી સપાટી હતી. બીજી તરફ દિવાળી બાદ વાયદામાં અત્યાર સુધીમાં ૩૦ ટકાનો કડાકો બોલી ગયો છે. ચણા માર્ચ વાયદો આજે બે ટકા ઘટીને […]

Read More

ગાંધીનગરઃ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલીની અઘ્યક્ષતામાં મળેલી પ્રી-બજેટ મીટીંગમાં હાજરી આપી હતી. જેમાં તેમણે સંખ્યાબંધ સૂચનો કર્યા હતા. મુખ્યત્વે તેમણે કહ્યું હતું કે, ભારત સરકારે કેન્દ્રીયવેરામાંથી દરેક રાજ્ય સરકારોને મળતા તેના હિસ્સાની રકમની ફાળવણી દર મહિનાની પહેલી તારીખે કરવી જોઈએ. આંગણવાડી અને આશા-વર્કર બહેનોને અપાતા માનદ્દ વેતનમાં વધારો […]

Read More

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે. અમદાવાદ શહેર સહિતનાં મહાનગરોમાં પોલીસ પર હુમલાનાં બનાવો, હત્યા, લૂંટફાટ અને વ્યાજખોરોનાં ત્રાસમાં સતત વધારો થયો છે. ઘણાં શહેર અને જિલ્લામાં ક્રાઈમ રેટમાં સદંતર વધારો થતાં આશરે દોઢ વર્ષ બાદ રાજ્યનાં પોલીસવડાએ ક્રાઈમ કોન્ફરન્સનું આજે આયોજન કર્યું હતું. સવારે શરૂ થયેલી પ્રેસ કોન્ફરન્સમાં […]

Read More

અમદાવાદઃ સરકાર પર ક્રોધે ભરાયેલી ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકાર અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ટ્રાફિકના ખરાબ મેનેજમેન્ટ માટે ઉધડો લઈ લીધો હતો. ખાસ કરીને ચાર રસ્તે ટ્રાફિક મેનેજમેન્ટ ખરાબ હોવાની હાઈકોર્ટે ટકોર કરી હતી. કોર્ટે કહ્યું, બધા જ શહેરોમાં ચાર રસ્તા પર ટ્રાફિક જામ હોય છે. ટ્રાફિક પોલીસની હાજરીની ભાગ્યે જ કોઈ અસર પડે છે અને […]

Read More

જુનાગઢઃ આજે માણાવદરના બાટવા ખાતે ધારાસભ્ય જીજ્ઞેશ માવણીનો રોડ શો અને જાહેરસભાનું આયોજન કરવામાં આવ્યું છે.મળતી વિગત મુજબ દલિતોના યુવા નેતા અને અપક્ષ તરીકે ચૂંટાયેલા ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી આજે બાંટવા ખાતે આવી પહોચ્યા છે. માણાવદર રોડ પર તેમનો રોડ-શો બાદ બપોરનાં એક જાહેર સભાનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં દલિતો બાંટવા ખાતે આવી પહોચ્યા છે. […]

Read More

ગાંધીનગર : ગુજરાત સહિત દેશભરમાં સુપ્રીમ કોર્ટે પદ્માવત ફિલ્મપરનો પ્રતિબંધ હટાવી દીધો. ત્યારે આ મામલે CM વિજય રૂપાણીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ કે, હજુ ચુકાદો આવ્યો છે, બધાને ખ્યાલ છે અમે તો સૌપ્રથમ તેના ઉ૫ર પ્રતિબંધ મુકેલો જ છે. અમે સુપ્રિમ કોર્ટના ચુકાદાનો અભ્યાસ કરીશુ.

Read More