અમદાવાદ : ગુજરાત અને મહારાષ્ટ્રમાં વાવાઝોડાનુ સંકટ તોળાઇ રહ્યુ છે.ઓખી વાવાઝોડાને લઇને હવે ગુજરાતમાં તંત્ર સંપૂર્ણપણે સાબદુ થઇ ગયુ છે. એનડીઆરએફની જુદી જુદી ટીમો સક્રિય થઇ ગઇ છે. સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. માછીમારોને દરિયામાં ન જવા માટે કહેવામાં આવી રહ્યુ છે. અરબી દરિયા લક્ષ્યદ્ધિપ ટાપુ નજીક ઓખી વાવાઝોડુ કેન્દ્રિત થયુ છે. વાવાઝોડુ […]

Read More

નરોડામાં મુખ્યપ્રધાને યોજયો ભવ્ય રોડ-શો અમદાવાદ : ગુજરાતમાં પ્રથત બક્કાની ચૂંટણી આગામી નવમી તારીખે યોજનાર છે ત્યારે હજુ તો બીજા તબક્કાની ચુંટણીનો પણ સમય બાકી જ છે. રોડ શો અને સભાઓમાં ભાજપ તરફી જનમેદનીઓ ઉમટે છે તે જ ભાજપની લોકલાગણીનો સકેત આપી જાય છે તેમ આજ રોજ નરોડા ખાતે ભવ્ય રોડ શોમાં રાજયના મુખ્યપ્રધાન વિજયભા રૂપાણીએ […]

Read More

ભરૂચના આમોદમાં ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીએ ઝંજાવાતી જાહેરસભા સંબોધી : ભાજપ તરફ મતદાન, દહેજ-ઘોઘા રો-રો ફેરી સેવા, કોંગ્રેસ પર ચાબખા, અહેમદ પટેલ પર આડકતરો પ્રહાર, પશુપાલક, માછીમારો, ખેડૂતો, સલામતી સુરક્ષા સહીતના મુદા પીએમના સંબોધનમાં છવાયા ભરૂચ : ભારતીય જનતા પાર્ટીના સ્ટારપ્રચારક અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજથી ગુજરાતમાં ચૂંટણી પ્રચારના ઝંજાવાતી બીજા રાઉન્ડના શ્રીગણેશ […]

Read More

ભાજપ પર ભીંસ વધીઃ ૧૦૨-૧૦૪ સીટનો સટ્ટાબજારનો અંદાજ પણ, ૧૦૭-૧૦૯ બેઠકથી પ્રારંભિક ભાવ ખોલ્યા પછી સટ્ટાબજારે બીજેપીની સીટો ઘટાડી   અમદાવાદ : લોકલાગણી નહીં સમજતાં ભાજપના નેતાઓને ‘લોકમિજાજનો કરન્ટ’ આપવો છે તેવી વ્યાપક માનસિકતા વચ્ચે પણ મોટાભાગના લોકો એવું માને છે કે, સરકાર ભાજપની જ બનશે પણ ૨૦૧૨ (૧૧૭ સીટ) કરતાં સીટો ઘટશે. ચૂંટણીનો માહોલ […]

Read More

ગાંધીનગર : ગુજરાત વિધાનસભાની બે તબક્કામા યોજનારી છે તે પહેલા જ જે પ્રકારે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમા યુપીમાં ભાજપ આગળ ચાલી રહી છે તેની ઉજવણી ગુજરાતમાં પણ કરવામા આવશે અને તેને હવે મુદો પણ બનાવવામા આવી શકે છે. આ સમગ્ર ઘટનાનો પ્રચાર અંગે પણ ભાજપ ઉપયોગક રશે. આજે બપોરે એકથી ચાર દરમ્યાન દરેક વિધાનસભા મતવિસ્તાર તથા […]

Read More

રાજબબ્બરે  રાહુલના બિનહિન્દુ વિવાદ મુદે આપ્યુ વિવાદીત નિવેદન અમદાવાદ : આજ રોજ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગુજરાતના પ્રવાસે આવેલા છે ત્યારે તેઓએ રાહુલ ગાંધીના બિનહીન્દુવાદી વાળા નિવેદન પર બોલતા કહ્યુ હતુ કે, અમિત શાહ પણ નકકી કરે કે તેઓ હિન્દુ છે કે જૈન? રાજબબ્બરે આવુ કહી અને ભાજપ-અમિત શાહ પર નિશાન સાધ્ય છે.

Read More

વિરમગામમાં તેજશ્રીબેન પટેલના ચૂંટણી પ્રચારમાં કેન્દ્રીયમંત્રી વિપક્ષ પર બરાબરના વરસ્યા વિરમગામ : ભાજપના ટોંચના દિગ્ગજો આજે ગુજરાતમાં ચૂંટણીપ્રચાર કરી રહ્યા છે અને સભાઓ ગજવી રહ્યા છે ત્યારે અજ રોજ સ્મૃતી ઈરાનીએ વિરમગામમાં જાહેરસભા ગજવી હતી. અહી તેઓએ સભાને સંબોધન કરતા કહ્યુ હતુ કે, ગુજરાતની ચૂંટણી આ વખતે ભ્રષ્ટાચારીઓની સામે સંઘર્ષ સમાન છે. ગુજરાતમાં હાલમાં વર્ગવિગ્રહની […]

Read More

નર્મદાના કેવળીયા કોલોની ખાતે મુખ્યપ્રધાને અપ્યું નિવેદન   બહેન શાંતી રાખો..સભા બાદ આપને પણ મળીશ સીએમની સભામાં શહીદની પુત્રીએ બેરીકેટ તોડી સીએમને મળવાનો પ્રયાસ કર્યો નર્મદા ઃ આજ રોજ નર્મદા ખાતે વીજયભાઈ રૂપાણી જાહેરસભા ગજવી રહ્યા હતા ત્યારે મંચ પર ભાષણ દરમ્યાન જ સીએમને મળવા માટે શહીદની પુત્રી બેરીકેટ તોડી સુરક્ષા ઘેરાને અનદેખી કરી અને […]

Read More

અમદાવાદ : કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી આગામી સપ્તાહે ગુજરાતના આદિવાસી વિસ્તારની બે દિવસીય મુલાકાતમાં  પાંચ જાહેરસભાને સંબોધન કરે તેવી શક્યતા છે. આદિવાસી વિસ્તારમાં કોંગ્રેસ અધ્યક્ષતાની લોકપ્રિયતા જોઈને તેમની મુલાકાતનું આયોજન થઈ રહ્યું હોવાનું કોંગ્રેસના ટોચના સૂત્રોએ જણાવ્યું છે. સોનિયા ગાંધી ચાર સભા આદિવાસી વિસ્તારમાં જ્યારે એક સભા શહેરી વિસ્તારમાં કરશે. ગુજરાતની ચૂંટણીમાં શ્રીમતી ગાંધીનો આ […]

Read More