અમદાવાદ : ગુજરાત રાજયમાં પાછલા લાંબા સમયથી કાયમી ડીજીપીની નિમણુંકનો મામમલો વિલંબીત જ રહ્યો છે ત્યારે આ બાબતે થયેલી જાહેરહીતની અરજી પર હાઈકોર્ટ દ્વારા રાજય સરકારને આદેશ અપાયો છે અને કહેવાયુ છે કે આગામી આઠ સપ્તાહમાં કાયમી ડીજીપીની નિમણુંક કરો. પાછલા બે વરસથી ઈન્ચાર્જ ડીજીપીથી કાર્યકાળ ચલાવાઈ રહ્યો છે. ઈન્ચાર્જ ડીજીપી અને કાયમી ડીજીપીની કાર્યપદ્વતીમા […]

Read More

ભાજપના વિકાસ મોડેલને રાજયભરમાં આવકાર ઃ કોંગ્રેસના નવસર્જન મોડેલને ગુજરાતીઓએ ન સ્વીકાર્યુ ઃ વિજયભાઈનો જવલંત વિજયઃ ભાજપને કેટલીક બેઠકો પણ ઝટકા લાગ્યા ઉપરાત ગઢ જાળવી રાખ્યોં   ભાજપના મહેન્દ્ર મશરૂ, ભુષણ ભટ્ટ, જયનારાયણ વ્યાસ સહીતનાઓને મળ્યો પછડાટ ઃ ભાજપી છાવણીમાં ઉત્સાહ-ઉમંગનો માહોલ ઃ ઠેર-ઠેર ભાજપના કાર્યકર્તાઓ કરી વિજયની ઉજવણી   સિધ્ધપુર બેઠક પર ભાજપના પૂર્વ […]

Read More

જૂનાગઢમાં મોટો અપસેટ ઃ સતત છ ટર્મથી ચૂંટાતા ભાજપના મહેન્દ્ર મશરૂની હાર તો અમદાવાદમાં ભાજપના શેર ગણાતા અશોક ભટ્ટની પરંપરાગત જમાલપુર ખાડીયા બેઠક પર ભુષણ ભટ્ટની હાર ઃ વાવ બેઠક પર શંકરભાઈ ચૌધરીની હાર   ગાંધીનગર : દેશ દુનિયાની નજર જે ચૂંટણી પર હતી તે ગુજરાતના મહાજંગના આજે સવારથી તબક્કાવાર પરિણામો બહાર આવી રહ્યા છે […]

Read More

ગાંધીનગર : ગુજરાતમા આજ રોજ મહાજંગના પરીણામ બહાર આવી રહ્યા છે તયારે રાજકોટ પશ્ચીમ બેઠક પરથી રાજયના મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીની લોકપ્રીયતા યથાવત જ પુરવાર થવા પામી છે. વિજયભાઈ રૂપાણીનોરાજકોટમા રપ હજારની જંગી લીડથી વિજય થવા પામી ગયો છે તેઓની સામે રહેલા ઈન્દ્રનીલ રાજયગુરૂને હારનો ફટકો જ પડયો છે.

Read More

ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા મોહનસિંહ રાઠવાની છોટા ઉદેપુર બેઠક પર હાર તો જામનગર ગ્રામ્યમાં રાઘવજી પટેલ અને સિદ્ધાર્થ પટેલનો પરાજય : વડગામમાંથી દલિત યુવાન જીગ્નેશ મેવાણીની જીત   ગાંધીનગર : પોરબંદર બેઠક પર ભાજપ અને કોંગ્રેસના બે દિગ્ગજનેતાઓ વચ્ચેના ખરાખરીના જંગમાં કોંગ્રેસના પૂર્વ વિપક્ષીનેતા અર્જુન મોઢવાડીયાના ૧૮૦૦ જેટલા મતોથી પરાજય થવા પામ્યો છે. પોરબંદર બેઠક […]

Read More

રાજયમાં કોણ બનાવશે ભાવી સરકાર : ૧૮ર બેઠકોમાથી કોણ કેટલી બેઠક કરશે સજજ સહિતના અનુમાનોનો કાલે આવશે અંત : ભાજપ-કોંગ્રેસ સહિતનાઓ દ્વારા આગોતરી ઉજવણીનો દર્શાવાતો ધમધમાટ   ભાજપના નેતાઓ આરામમાં : ચિંતનમા કોંગ્રેસના નેતાઆ : રૂપાણી આખો દિવસ ઘરે રહ્યા : અમિત શાહ દિલ્હી જતા રહ્યા   ૨૫મીએ ‘શપથવિધી’ માટે ભાજપે સ્ટેડિયમ કરાવ્યું બુક ! […]

Read More

અમદાવાદ : ‘ભાજપ એફિલ ટાવર ઉપરથી કુદકો મારે તો પણ ૮૦થી વધુ બેઠકો નહી જીતે’ ‘તમામ ઓપિનિયન પોલ ૧૮મીએ ખોટા પડશે’ આ વાક્યો દલિત નેતા જિજ્ઞેશ મેવાણીના છે. તમામ ઓપિનિયન પોલ ગુજરાતમાં આ વખતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જ જીત થશે તેવો દાવો કરી રહ્યા છે, ત્યારે દલિત નેતા જિજ્ઞેશ મેવાણીએ એક મોટું નિવેદન આપ્યું છે. […]

Read More

ભાજપ સરકારમાં રૂપાણી, નીતિન પટેલ, વાઘાણી, ભૂપેન્દ્રસિંહ, જયનારાયણ, કૌશિક પટેલ, ગણપતભાઈ, રમણભાઈ, સંઘાણી, પ્રદીપસિંહ, સાપરીયા, શંકરભાઈ, રાદડીયા, વિભાવરીબેન, નીમાબેન, વાસણભાઈ આહિર, રમીલાબેન વગેરે નામઃ કોંગ્રેસમાં શકિતસિંહ, પરેશ ધાનાણી, શૈલેષ પરમાર, સી.જે. ચાવડા, જવાહર ઉપાધ્યાય, ઈન્દ્રનિલ, મેરજા, માડમ, સોમાભાઈ, અમિત ચાવડા, મોહનસિંહ રાઠવા, કુંવરજીભાઈ, ગ્યાસુદીન શેખ, હિંમતસિંહ પટેલ, નરેન્દ્ર રાવત, ધીરૂભાઈ, તુષાર ચૌધરી, જીવાભાઈ, જોષીયારા વગેરેને […]

Read More