બનાસકાંઠાના ભાભરમાં વડાપ્રધાને સંબોધી જનસભા ભાભર : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આજ રોજ ભાભર ખાતે જનસભાને સંબોધન કર્યુ હતુ તેઓએ અહી બોલતા કહ્યુ હતુ કે, જે લોકો ચૂંટણીના વર્તારા કરે છે તેઓ ભાભારમાં આવીને ડોકીયુ કરે તો ૧૮મીના ફેસલાનો સંકેત તેઓને મળી શકે તેમ છે. પાટણ હોય કે બનાસકાંઠા હોય તેમના માટે ભાજપ-કોંગ્રેસની વ્યાખ્યા પાધરી જ […]

Read More

રાજકોટમાં ખોડધામ સુપ્રીમોના પુત્રની કોન્ફરન્સ : કોંગ્રેસ ઉમેદવારના સમર્થનમાં શિવરાજે આપ્યુ નીવેદન   રાજકોટ : ગુજરાતમાં પાટીદાર ફેકટર મહત્વપૂર્ણ પુરવાર થનાર છે ત્યારે પાટીદારોની આસ્થાના કેન્દ્ર સમાન ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ દ્વારા આજે રાજકોટમાં પત્રકાર પરીષદને સંબોધન કર્યુ છે. ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલ દ્વારા ગત રોજ કોંગ્રેસના […]

Read More

પૂર્વ વડાપ્રધાને રાજકોટમાં યોજી પત્રકાર પરીષદ રાજકોટ : આજ રોજ દેશના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા રાજકોટમા પત્રકાર પરિષદ સંબેધી હતી અને ભાજપ તથા મોદી પર પ્રહારો કર્યા હતા. તેઓએ કહ્યુ કે, ભાજપે જીએસટીને બદલી નાખ્યુ છે. પીએમ મોદીએ ગુજરાતીઓનો વિશ્વાસ તોડયો છે. નોટબંધી બાદ દેશમાં બેરોજગારી વધી છે. રાજકોટ ન માત્ર ગુજરાત ભારતનું ગર્વ છે. […]

Read More

હાર્દિક પટેલ એક સાથે પ૦ સભાઓને હાઈટેક રેલીથી સંબોધશે અમદાવાદ ઃ ગુજરાતમા પ્રથમ તબક્કાની ચૂંટણીને માટે આજ રોજ સાંજથી પ્રચાર ભુંગળા શાંત થઈ જશે. ત્યારે હાર્દીક પટેલી દ્વારા આજ રોજ કહેવામાઅવ્યુ છે કે, સમાજનું સ્વાભિમાન જે જળાવે તેવા ઉમેદવારને જ મત આપજા. નોધનીય છે કે, હાર્દીક હાઈટેક પ્રચાર કરશે એક જ સાથે પ૦ સ્થળોએ સભા […]

Read More

વડોદરા : ગુજરાતની ચૂંટણીનો પ્રચાર ચરમસીમાએ છે ત્યારે વડોદરાના ડભોઈ બેઠકના ભાજપના ઉમેદાર શૈલેષ સોટ્ટાએ વિવાદીત નિવેદન આપ્યુ છે. તેઓએ એક કાર્યક્રમમાં ચોકકસ જ્ઞાતીને સંબોધીને કહ્યુ હતુ કે, ેમની વસ્તી ઘટાડવાની જરૂર છે. તેઓએ એમ પણ કહ્યુ કે, આવુ બોલતા મને રોકવાનો પ્રયાસ થયો હતો પરંતુ મે કહ્યુ કે, ૯૦ ટકા વસ્તી મારી પડખે ઉભી […]

Read More

અમદાવાદ : આરટીઆઈ એકટીવીસ્ટ અમિત જેઠવા હત્યા કેસમાં દીનુ બોઘાના શરતી જામીન ગુજરાત હાઈકોર્ટ દ્વારા મંજુર કરવામા આવ્યા છે.

Read More

અમદાવાદ : ગુરુવાર અમદાવાદની ૨૧ વિધાનસભા બેઠકો પર કુલ ૫૨,૭૫,૦૬૨ મતદારોને ચૂંટણીપંચ દ્વારા ફોટો મતદાર કાપલીનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આ વખતે મતદાર કાપલીની વિશેષતા એ છેકે તેમાં મતદારની તમામ વિગતોનો સમાવેશ કરી દેવાયો છે. તો પણ જો કોઇ સમસ્યા હોય તો મતદારો તાત્કાલિક ધોરણે બુથ લેવલ ઓફિસરનો સંપર્ક કરી શકે તે માટે […]

Read More

પાલનપુર : આજ રોજ બનાસકાંઠાના પાનલપુરના માલણ ગામે મુખ્યમંત્રી રૂપાણએ સભા ગજવી હતી અને કહ્યુ હતુ કે,પુરવખતે ભાજપ લોકોની સાથે જ હતી જયારે કોંગ્રેસના એમએલએ જલ્સા કરવા બેંગ્લોર જતા રહ્યા હતા. જલ્સા કરવા ગયેલાઓને ગુજરાતમાથી સાફ કરી દેવાની હાકલ કરી હતી.

Read More

પ્રચારમાં બધા મુદ્દા ‘રન આઉટ’ઃ હવે ‘અમ્પાયર’ પર આધાર ઃ દેખ ચુનાવી વર્લ્ડ કપ કા સજ ગયા મૈદાન, ટ્રોફી ઈસકી પાને કો સબ નેતાગન પરેશાન, સોચ રહે હૈ સબ, કૈસે મતદાતા કો રીઝાયે, કમ ઓવરમેં અબ કૈસે રન તેજી સે બનાયે… ઃ પ્રથમ ચરણની ચૂંટણીમાં એક પણ મુદ્દો બરાબર પકડાયો નહિઃ પ્રદેશ નેતાઓના કદ મર્યાદિત […]

Read More