અમદાવાદ : મહાશિવરાત્રિને લઈને ૧૨ જ્યોર્તિલિંગમાં પ્રથમ ક્રમ મેળવનારા સોમનાથ મહાદેવના મંદિરે પણ ભક્તોનો ધસારો જોવા મળી રહ્યો છે. મહાશિવરાત્રિ પર વહેલી સવારે ચાર વાગ્યે મંદિરના કમાડ ખુલી ગયા હતા. તેમજ શ્રદ્ધાળુઓ જય સોમનાથનો નારો બોલાવ્યો હતો. જે બાદ સવારે છ વાગ્યાથી પ્રાતઃ આરતીનો પ્રારંભ થયો અને સાત વાગ્યે આરતીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા. મહાશિવરાત્રિ […]

Read More

અમદાવાદ : સુરતના વિવિધ સોશ્યલ મિડીયમાં એક ચોંકાવનારો વીડીયો વાયરલ થયો હતો. જેમાં વરાછા વિસ્તારમાં આવેલી લાભેશ્વર ચોકીથી માત્ર ૧૦૦ મીટર દુર આવેલા એક કોમ્પ્લેક્સમાં દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે. અને ઘણા લોકો બિન્દાસ્ત રીતે દારૂ પી રહ્યા છે અને બાઇટીંગથી માંડીને દારૂ પીરસવા માટે ખાસ સ્ટાફ પણ હાજર હતો. આ આ વિડીયો સોસિયલ મીડિયામાં […]

Read More

મહેસાણા : વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ દરમ્યાન અત્યંત જૂના અવશેષો મળી આવ્યા છે. અવશેષોમાં વાસણોથી લઇને તાળા તેમજ મંદિરના પથ્થર સહિત માટીના વાસણોનો સમાવેશ થાય છે. જે સાબિતી આપે છે કે વડનગર ૨૫૦૦ વર્ષ કરતા પણ વધુ સમયથી અસ્તિત્વ ધરાવે છે.ગુજરાતની સૌથી ઐતિહાસિક નગરી તરીકે જેની ગણના થાય છે તે […]

Read More

ગાંધીનગર : નેપ્થા કેમીકલ મીક્સ વેચાણ બાબતે ગુજરાત પુરવઠા તંત્રએ રેડ પાડી ત્રણ પેટ્રોલપંપ સીલ કરેલ છે જયારે બીજા ૧૩ પેટ્રોલ પંપ ઉપર તપાસ શરૂ છે. આ માધવ પેટ્રોલપંપ જામનગર સહિત બીજા બે પેટ્રોલપંપ સીલ થયેલ છે. કચ્છ પેટ્રોલપંપની તપાસ હાથ ધરાશે.

Read More

ગાંધીનગર : આધારભુત સુત્રના આધારે પૂર્વ રાજકોટમાં ર૦૦ પોલીસ ડી.સ્ટાફ, એલ.સી.બી, સ્ટાફ ખુફીયા સ્ટાફની આજે કયા શખ્સોને શોધવા આ સિક્રેટ કોમ્બીંગ હાથ ધરાઈ રહ્યું છે. વાહનની તપાસ તેમજ આધાર પુરાવા તપાસવામાં આવે છે. આ કોમ્બીંગ અંગે પ્રજામાં કુતુહલ સર્જાવા પામી રહ્યું છે. આમ રેડ એલર્ટ વગર કોમ્બીંગ વિશે સમય આવે ત્યારે ખ્યાલ આવશે.

Read More

ડાંગઃ ઇન્ડોનેશિયામાં ગુજરાતની મહિલાએ ગૉલ્ડ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. ઈન્ડોનેશિયા ખાતે યોજાયેલી એશિયન ગેમ્સમાં સરિતા ગાયકવાડ નામની ડાંગની મહિલાએ ૪૦૦ મીટર રીલે દોડમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સિદ્ધિ સાથે સમગ્ર દેશ અને ગુજરાત સહિત ડાંગનું ગૌરવ વધ્યુ છે. સરિતાએ ગોલ્ડ મેડલ જીતતા પરિવાર સહિત ગામમાં ખુશીનો માહોલ છવાયો છે. ઇન્ડોનેશિયા ખાતે એશિયન […]

Read More

અમદાવાદ : અમરેલી જિલ્લાના ધારી તાલુકાના મીઠાપુર ગામની. આ ગામની હાલત એવી છે કે આ ગામ ગુજરાતનું ગામ છે કે કેમ તે કહેવું મુશ્કેલ છે. કારણકે આ ગામમાં પાયાની કહી શકાય તેવી સુવિધાઓ પણ મળવી મુશ્કેલ છે. ગામ લોકોની હાલત એવી છેકે ધારીથી ૧૮ કિલોમીટર દૂર હોવા છતા આ ગામની દુવિધાને દૂર કરાઇ રહી નથી.આ […]

Read More

અમદાવાદ : સુરતમા સસ્પેન્ડ પોલીસ કોન્સ્ટેબલ દ્વારા જીજ્ઞેશ પટેલ નામના ચાના વેપારીનું અપહરણ કરવાની ઘટના સુરતના ઉમરા પોલીસ મથકમાં નોંધાઇ છે. ચાના વેપારીને પોતાની ઓળખ પોલીસ બતાવી અપહરણ કર્યું અને બીટકોઈનની પણ માંગણી કરવામાં આવી. સસ્પેન્ડ કરાયેલા પોલીસકર્મીનું નામ અનિસ સૈયદ છે. જે અગાઉ પણ એક વેપારીના અપહરણ કરવાના મામલે સસ્પેન્ડ થઈ ચૂક્યો છે. તેમ […]

Read More

હિમંતનગર : સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરના રાયગઢ ગામમાં વૈજનાથ મહાદેવના પટાંગણમાં ગામના યુવાનો દ્વારા વિશેષ પ્રકારના શિવલીંગનુ નિર્માણ કરવામાં આવ્યુ છે. શિવરાત્રી નિમિત્તે બનાવ્યુ ભારતનું સૌથી ઉંચુ શ્રીફળનું શિવલીંગ. સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરના રાયગઢ ગામમાં આકાર લઈ રહ્યુ છે ભારતનુ એક માત્ર ૨૫ ફુટ ઉંચુ રુદ્રાક્ષનુ શિવલીંગ. જી હા અત્યાર સુધી આ પ્રકારનુ ૨૫ ફુંટ ઉંચુ શીવલીંગ […]

Read More