અમદાવાદ : પાટીદાર અનામત આંદોલન સમીતીના કન્વીનર હાર્દિક પટેલની સામે ફરીયાદ નોંધાવવા પામી છે. કથિત સીડીકાંડલને લઈ અને તેની સામે મહીલા આયોગમાં ફરીયદ કરવામાં આવી છે.

Read More

વડોદરા : ભારતીય જનતા પાર્ટી માટે સૌથી સલામત બેઠક પૈકીની વડોદરાની અકોટા બેઠક પર મૂરતીયાની  પસંદગીના મામલે કોકડુ હજી ગૂંચવાયેલુ છે, સરકારના એક સમયના વગદાર મંત્રી એવા સૌરભ દલાલને ગત ચૂંટણીમાં બહારથી અહી લાવીને ચૂંટણી લડાવવામાં આવી હતી. હવે જયારે તેમને બોટાદ ખસેડવામાં આવ્યા છે ત્યારે ખાલી પડેલી આ સલામત બેઠક ખૂદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને […]

Read More

શંકરભાઈએ શકિતપ્રદર્શન સાથે રજુ કર્યુ ફોર્મ : પુરૂષોત્તમ રૂપાલા સહિતનાઓ જાહેરસભામાં રહ્યા ઉપસ્થિત પાલનપુર : ગુજરાત સરકારના આરોગ્ય પ્રધાન અને ભાજપના પ્રદેશ કક્ષાના દિગ્ગજ લોકસેવક એવા શંકરભાઈ ચૌધરીએ આજ રોજ તેમની વીધીવત દાવેદારી વાવ બેઠક પરથી નોંધાવી છે. આ પહેલા તેઓએ રીતસરનું શકિતપ્રદર્શન યોજયુ હોય તેવી વિશાળ જનમેદની વાળી જાહેરસભા યોજવામા આવી હતી. અહી શંકરભાઈ […]

Read More

રોકડ વ્યવહારો પર વોચની ચૂંટણી પંચની કાર્યવાહી સામેની GCCIની રિટમાં ચુકાદો અનામત અમદાવાદ : ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ચૂંટણીપંચની રોકડગીરીની સામે કરવામાં આવેલી રિટ પિટિશનમાં તમામ પક્ષોની રજૂઆતો પૂર્ણ થઇ છે અને હાઇકોર્ટે ચુકાદો અનામત રાખ્યો છે. હાઇકોર્ટના અગાઉના આદેશ મુજબ ચૂંટણી પંચે રજૂઆત કરી હતી કે,‘નોટબંધીના નિર્ણય બાદથી નાણાંકીય રોકડ વ્યવહારો […]

Read More

અમદાવાદૃ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી આડે વધારે દિૃવસ રહૃા નથી ત્યારે પાટીદાર સમુદાયમાં પણ કેટલાક વર્ગ અને સંસ્થામાં હાર્દિૃક પટેલને લઇને નારાજગી છે. હાર્દિૃક પટેલે કોંગ્રેસને સમર્થન આપવાની વાત કર્યા બાદૃથી આ સંસ્થાઓના પાટીદાર સમુદાયના લોકો નાખુશ દેખાઈ રહૃા છે. હવે આ સંદૃર્ભમાં કચ્છ કડવા પાટીદૃર સનાતન સમાજ, યલહંકા, બેંગ્લોર અને દેવનહલ્લી પાટીદાર સનાતન સમાજ […]

Read More

ગુજરાત ભાજપના સંગઠન પ્રભારીએ યોજી પત્રકાર પરીષદ : આગામી કાર્યક્રમોની આપી રૂપરેખા : ર૬મીથી રાજયભરમાં ૮૯ બેઠકો પર સ્ટારપ્રચારકો એકસાથે શરૂ કરશે પ્રચાર અભિયાન : કોંગ્રેસ પર યાદવે વરસાવ્યા ચાબખા : ગુજરાતની પ્રજા ચૂંટણીમાં ભાજપને ખોબલે ખોબલે વધાવશેનો વ્યકત કર્યો વિશ્વાસ ર૬મીએ યોજાશે ચાય પે ચર્ચા- મન કી બાતના કાર્યક્રમો   ર૭મીએ મોદી ભુજમાં : ભુપેન્દ્ર યાદવ સવારે ૧૧.૦૦ […]

Read More

નીખીલના આક્ષેપને વરૂણ પટેલે લેખાવ્યા પાયાવિહોણા અમદાવાદ : આજ રોજ પાસના પૂર્વ કન્વીનર નીખીલ સવાણીએ આક્ષોપો કરી અને વરૂણ પટેલની પણ ભાજપે ડરાવ્યા ધમકાવ્યા હોવાની વાત કરી હતી. ત્યારે આ બાબતે તરત જ વરૂણ પટેલ દ્વારા પ્રતીક્રીયાઓ આપી અને કહેવાયુ છે કે, હું ભાજપમાં માન-સન્માન સાથે જાડાયો છે. નીખીલે મારા પર લગાવેલા આક્ષેપો ખોટા છે.

Read More

પાસના પૂર્વ કન્વીનરે ભાજપ પર લગાવ્યા આરોપ : હાર્દીક, રેશ્મા-વરૂણનો કર્યો બચાવ સુરત : પાસના પૂર્વ કન્વીનર નીખીલ સાવાણીએ પત્રકાર પરીષદ મારફતે જણાવ્યુ હત કે, મારી પણ મોર્ફ સીડી રજુ કરવામા આવી શકે છે. મને મુકેશ પટેલ દ્વારા સીડી બનાવાવની ધમકી આપવામા આવી છે. મારા જીવ પર ખતરો તોળાય છે. ભાજપ વાળા ગુંડાગીર્દી પર ઉતર્યા […]

Read More

નરેન્દ્ર મોદી કચ્છથી રોડ-શો કરી ભાજપનો ચુંટણી પ્રચાર શરૂ કરશે : રાહુલ ગાંધી કાલે પોરબંદરથી કોંગ્રેસનો ચુંટણી પ્રચાર શરૂ કરશે ગાંધીનગર : ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષોએ રાજયમાં યાત્રાઓ શરૂ કરી હતી. યાત્રાઓનો જંગ પુરો થયા બાદ હવે ચુંટણી પ્રચારમાં બંન્ને પક્ષોના સ્ટાર બે પ્રચારકોનો રોડ શો જંગ શરૂ થશે. ગુજરાત વિધાનસભાની ચુંટણીઓ બે […]

Read More