અનામત મુદે લેવાયા પુછાણા : ૭મી સુધીનો અપાયો સમય અમદાવાદ : દેશની સૌથી જુનીઆઈઆઈએમ અમદાવાદને આજ રોજ ગુજરાતની હાઈકોર્ટ દ્વારા ફટકાર લગાવવામા આવી છે. આઈઆઈએમમાં પીએચડી કોર્ષમાં અનામત આપવામા આવતી નથી અને તેમાં બંધારણના નિયમોનો ઉલ્લઘન કરવામા આવી રહ્યુ હોવાના મામલે વિદ્યાર્થીઓએ હાઈકોર્ટમાં જાહેરહીતની અરજી કરી હતી અને તેની આજ રોજ સુનાવણી હાથ ધરવામા આવતા […]

Read More

ગાંધીનગર : ફેબ્રુઆરીમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી છે. અને આજ રોજ તેના માટે પ્રદેશ કોંગ્રેસકક્ષાએ એક મહત્વપૂર્ણ બેઠક યોજવામા આવી રહી છે. આ બેઠકમાં ઉમેદવાર પસંદગી, ચૂંટણી પ્રચારમાં ધારાસભ્યોની ભૂમિકા અને રણનીતી અંગે ચર્ચા વીચારણા કરવામા આવશે. આ ઉપરાંત આગામી ર૦૧૯ની લોકસભાની ચૂંટણી સુધીનો રોડમેપ અંગે ચર્ચા કરવામા આવશે. […]

Read More

જામવાડી-રામોદ-પેપલાણી સહકારી મંડળીઓની સામે તેજ બનાવાઈ તપાસ અમદાવાદ : ટેકાના ભાવે ખરીદવામા આવતી મગફળીમાં મોટાપાયે કૌભાંડ ચાલી રહ્યુ હોવાની વાત સામે આવવા પામી રહી છે. રાજકોટમાં કલેકટરની ટુકડીઓ દ્વારા અહીની વિવિધ સહકારી મંડળીઓમાં દરોડા પાડવામા આવી રહ્યા હોવાના અહેવાલો સામે આવવા પામી રહ્યા છે. મગફળીમાં માટીનુ પ્રમાણમાં વધારે પ્રમાણમાં હોવાની ફરીયાદ સામે આવતા આ તપાસ […]

Read More

બન્ને પીએમનો રોડ શો રાજકીય : ભરતસિંહ સોલંકી અમદાવાદ : આવતીકાલે ગુજરાતના અને ઇઝરાયેલના પીએમ અમદાવાદ આવી રહ્યા છે ત્યારે તેઓના યોજાનારા રોડ શો પર કોંગ્રેસના ભરતસીંહ સોલંકી દ્વારા વાર કરવામા આવ્યા છે. સોલંકી દ્વારા કહેવાયુ છે કે બે દેશના વડાપ્રધાન આવે તે સારી વાત છે પરંતુ તેઓ જાહેર રોડ શો યોજે તે રાજકીય યુકિત […]

Read More

ગુજરાતના વિકાસ મોડેલ પર વરસાવ્યા ચાબખા ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં વિપક્ષી નેતા તરીકે નિયુકત પરેશ ધાનાણીએ આજ રોજ પત્રકાર પરીષદ યોજી અને ગુજરાત સરકાર પર પ્રહારો કર્યા હતા. તેઓએ ગુજરાતના વિકાસ મોડેલ સામે સવાલો ખડા કર્યા હતા.પરેશ ધાનાણી દ્વારા આજ રોજ બોલતા કહ્યુ હતુ કે, લોકોની સમસ્યાથી મોઢું ફેરવીઅને સત્તાની ભાગબટાઈમાં મસ્ત ગાંધીનગરમાં બેઠેલા વહીવટદારો […]

Read More

અમદાવાદ : વીએચપીના પ્રવીણ તોગડીયાને લઈને રાજકારણ હાલમાં ગરમાયેલુ છે. ત્યારે પાસના કન્વીનર હાર્દિક પટેલ આજ રોજ તોગડીયાને મળવા ચંદ્રમણી હોસ્પિટલ પહોંચી ગયા છે તો વળી ડી.જી.વણજારા તથા દીનેશ બાંભણીયા પણ અગાઉ તોગડીયાની શુભેચ્છા મુલાકાત લઈ આવ્યા છે. પ્રવીણ તોગડીયાને આજ રોજ હોસ્પિટલમાં મુલાકાત કર્યા બાદ હાર્દીકે પ્રતીક્રીયા આપી અને કહ્યુ હતુ કે, પ્રવીણભાઈનું રાજકીય […]

Read More

ઉપપ્રમુખો-મહામંત્રીઓ ઘટાડાશે : રાહુલ ગાંધીને નવુ લીસ્ટ ફાઈનલ થવા મોકલાવાયુ : લોકસભાની ચૂંટણીની તૈયારી : વિધાનસભામાં નિષ્ક્રીય રહેનારની થશે હકાલપટ્ટી ગાંધીનગર : રાહુલ ગાંધીએ કોંગ્રેસની રાષ્ટીય કમાન સંભાળી લીધી છે અને હવે ગુજરાતમાં તેઓએ વિધાનસભાની ચૂંટણીમાં સારા પરીણામો આપી અને રીલેાન્ચીંગ કરી લીધુ છે ત્યારે હવે વિધાનસભા બાદ લોકસભાને માટે ગુજરાતમાં તેઓએ કમર કસવાનુ શરૂ […]

Read More

મુખ્યપ્રધાનને કરી સ્પષ્ટતા ગાંધીનગર : સરકાર દ્વારા આગામી ૨૦ ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરવામાં આવશે ત્યારે હવે આ અંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું છે કે ૨૦ જાન્યુઆરીએ સરકાર દ્વારા રજૂ કરવામાં આવશે. આ બજેટમાં દરેક સમાજને ધ્યાનમાં રાખી રજૂ કરવામાં આવશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સરકારના આગામી બજેટને લઇને નિવેદન આપતાં જણાવ્યું કે સૌના હિતનો […]

Read More

અમદાવાદઃ ચૂંટણી દરમિયાન ‘ભાજપને પાડી દો’ ની વાત કરનાર હાર્દિક પટેલની ભાજપની પાડી દેવાની ઈચ્છા પરીપુર્ણ થઈ નથી. આમ છતાં ભાજપની સીટમાં ગાબડુ પાડવામાં કંઈક અંશે હાર્દિક પટેલ સફળ થયો છે. હવે ફરી વખત જ્યારે ભાજપના હાથમાં સુકાન આવ્યુ છે ત્યારે હાર્દિક ૨૦૧૯માં પોતાની તાકાત અજમાવી શકે નહી તેના માટે ધીમા પગલે રાજ્યના ગૃહ વિભાગે […]

Read More