ગાંધીનગર : ફી નિર્ધારણ વિધેયકના સુપ્રીમ કોર્ટમાં આવેલા વચગાળાના ચુકાદા મુજબ વાલી સંગઠનો સોમવારે ફી કમિટીના અધ્યક્ષ સાથે મુલાકાત કરશે.વાલી મંડળના સભ્યો બપોરે ૩ વાગ્યે ગાંધીનગરમાં ફી કમિટીના અધ્યક્ષને મળી રજૂઆત કરશે. વાલી મંડળમાં વાલી સ્વરાજ મંચ અને નિકોલ તથા નરોડાના વાલી સંગઠનો પણ જોડાશે.મોટાભાગના વાલી સંગઠનોની માંગણી છે કે સરકાર દ્વારા અગાઉ જે પ્રોવિઝનલ […]

Read More

અરૂણ જેટલીને અન્ય રાજ્યમાંથી તક આપવા ચર્ચા : પાટીદારો સાચવવા બંન્ને મંત્રીઓને યથાવત રાખવા અઘરું બનશે   અમદાવાદ : ભાજપના રાજ્યસભાના ચાર સાંસદોની આગામી મહિને ટર્મ પૂર્ણ થઇ રહી છે.અત્યારથી રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવારોના ચોખટાં ગોઠવાઇ રહ્યાં છે. વિધાનસભાની ચૂંટણીમાં સારો દેખાવ થતાં કોંગ્રેસને બે બેઠકોનો ફાયદો થયો છે જેથી ભાજપને બે બેઠકો ગુમાવવાનો વારો આવ્યો […]

Read More

કલ્પસર પ્રોજેક્ટ વાસ્તવિક રીતે અમલ થાય તો તેના ૩૦ કિમીના ડેમમાં સાત નદીના જળનો સંગ્રહ થશે   અમદાવાદ : નર્મદા નદી પરના સરદાર સરોવર ડેમ પર સઘળો મદાર રાખવાથી કેવી સ્થિતિ સર્જાઇ શકે છે તેનામાંથી ગુજરાત સરકારે આખરે બોધપાઠ લીધો હોય તેમ જણાય છે. આ જ કારણ છે કે ગુજરાત સરકારે છેલ્લા કેટલાક વર્ષોથી અભેરાઇ […]

Read More

અમદાવાદ : આગામી ૧૭-૧૮ બે દિવસ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી રાજકોટમાં ભરચક કાર્યક્રમો રૂડાની ૧૪૦૦ મકાન-આવાસ યોજના ખાત મુહુર્ત-રીડ કલબ પાસે ૧૦ કરોડના ખર્ચે બનેલ જીલ્લા સેવા સદન-૩ નું લોકાર્પણ કરશે મેરેથોનને લીલી ઝંડી-કોર્પોરેશનના અન્ય ૩ થી ૪ કાર્યક્રમો-સમૂહ લગ્નમાં ખાસ હાજરી.

Read More

સુરતઃ તાજેતરમાં ખોટા જાતિ પ્રમાણપત્ર ઈશ્યુ કરવા બાબતે તેમજ જાતિ પ્રમાણપત્રોના આધારે અનામતના લાભો મેળવાતા હોવાની અનેક વિવિધ રજુઆત રાજ્ય સરકારને મળી હતી. જેની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આ બજટ સત્રમાં રાજ્ય સરકાર નવો કાયદો પસાર કરવા જઈ રહી છે. જેની જાણકારી સુરત ખાતે વન પર્યાવરણ અને આદિવાસી મંત્રી ગણપત વસાવાએ આપી હતી.તેઓએ જણાવ્યું હતું કે, […]

Read More

અમદાવાદ : અમદાવાદમાં આગામી ૧૯ તારીખે કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો મહેમાન બનીને આવી રહ્યા છે.તેઓ લગભગ ૨ કલાક જેટલો સમય ઇ.આઇ.એમમાં રોકાશે. જ્યાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરશે.આ સાથે વડાપ્રધાન જસ્ટીન વિદ્યાર્થીઓ સાથે પોતાના બહોળા અનુભવને વ્યકત કરશે. જે બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો ગાંધીનગરના અક્ષરધામની પણ મુલાકાત લે તેવી શકયતા છે.

Read More

અમદાવાદ : ગુજરાત માં વિધાનસભા ચુંટણીમાં ભાજપે પાતળી બહુમતીથી રચના કરેલી સરકારની મુસીબતો દિન પ્રતિદિન વધી રહી છે. જેમાં સૌ પ્રથમ સરકાર રચના બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાસેથી નાણા ખાતું આંચકી લેતા વિવાદ સર્જાયો હતો. જો કે તેની બાદ કોળી સમાજના અગ્રણી પરષોતમ સોલંકીએ પણ કેબીનેટ દરજ્જાની માંગણી સાથે વિરોધ નોંધાવ્યો હતો.જો કે સીએમ […]

Read More

અમદાવાદ : રાજ્ય સરકારના પ્રધાન પરષોત્તમ સોલંકી ભાજપ સરકારના મંત્રીમંડળમાં સારુ ખાતુ મેળવવાની જીદ પર અડગ છે. પરષોત્તમ સોલંકીએ ભાજપ હાઇકમાન્ડને દોઢ મહિનાનુ અલ્ટીમેટમ આપ્યુ છે. આ સમયમર્યાદામાં માંગણી પૂર્ણ નહી થાય તો તેઓ ભાજપ સામે બગાવત કરવાના મૂડમાં છે.કોળી સમાજે અંદરખાને ભાજપને રાજકીય સબક શિખવાડવા બેઠકોનો દોર આરંભી દીધો છે. પરષોત્તમ સોલંકીને સીએમ રૂપાણીએ […]

Read More

ગાંધીનગર : વિધાનસભામાં ભાજ૫ને ઘેરવા કોંગ્રેસે ધારાસભ્યોને તાલિમ આ૫વાનું શરૂ કર્યું છે. જોકે કોંગ્રેસની તાલીમ શિબિરનો ફિયાસ્કો થયો છે. અડધાથી વધુ ધારાસભ્યોની ગેરહજારી આંખે ઉડીને વળગી હતી. ૭૭ માંથી ૩૫ જેટલા ધારાસભ્યો કોંગ્રેસની તાલીમ શિબિરમાં પહોંચ્યા હતા.પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી પણ ગેરહાજર જોવા મળ્યા હતા. ધારાસભ્યોની ગેરહાજરીથી પાર્ટી સંગઠન અને ધારાસભ્ય દળ વચ્ચે સંકળનનો અભાવ […]

Read More