કૃષિ પ્રધાને સુજલામ સુફલામ યોજના અભિયાન માટે પત્રકાર પરિષદ યોજી લોકોને જોડાવવા કર્યુ આહવાન   જળાશયોના કાંપ-માટી ખેડુતોને મફતમાં ઉપાડવાની સરકારની છુટ : રોયલ્ટી નહી વસુલાય   રાજકોટ : ગુજરાતભરમાં આવતીકાલથી ગુજરાત સરકાર દ્વારા જળ અભિયાનનો આરંભ કરવામા આવી રહ્યો છે ત્યારે આજ રોજ રાજકોટ ખાતે રાજયના કૃષી પ્રધાન આર.સી.ફળદુએ પત્રકાર પરીદષ યોજી અને પાણી […]

Read More

સિંચાઈ કચેરી બહાર ખેડુતોએ યોજયા ધરણા : સિંચાઈ વિભાગના આયોજનથી વધુ પાણી આપવાની કરાઈ છે માંગ   સુરત : એકતરફ ગુજરાત સરકાર પાણી માટે તમામ મોરચે સજજ હોવાની વાત કરી રહી છે ત્યારે બીજીતરફ ભાજપના જ એક પૂૃર્વ એમએલએ દ્વારા પુરતા પ્રમાણમાં પાણી અપાય તે માટેની માંગ સાથે ધરણાઓને સમર્થન અપાયુ છે નહી માત્ર એટલુ […]

Read More

૩૦થી વધુ નાયબ કલેકટર સંવર્ગના અધિકારીઓને અધિક કલેકટરમાં બઢતી આપવા પ્રક્રિયા હાથ ધરાઈ   ગાંધીનગર : મહેસુલી તંત્રને ઝડપી અને અસરકારક બનાવવા ખાલી જગ્યાઓ બઢતીથી ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ૩૦થી વધુ નાયબ કલેકટરોને અધિક કલેકટર તરીકે બઢતી આપવા માટેની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળે છે. મહેસુલ વિભાગ સાથે સંકળાયેલ સુત્રો પાસેથી […]

Read More

એક લિસ્ટમાં અમુક શહેરોને વધુ પ્રાધાન્ય હોવાથી નવું લિસ્ટ મંજૂર : ત્રણ દિવસમાં યાદી જાહેર થાય તેવી શક્યતા : મિશન લોકસભા પૂર્વે સંગઠનની કવાયત પૂર્ણ   બોર્ડ નિગમ પછી સંગઠન પર્વની કવાયત બોર્ડ નિગમમાં ચેરમેનની યાદી જાહેર થયા પછી પ્રદેશ ભાજપ દ્વારા ખાસ કરીને જિલ્લા અને તાલુકા ભાજપ સંગઠનની કાર્યવાહી હાથ ધરાશે. જેમાં પ્રથમ તબક્કે […]

Read More

અમદાવાદ : દેશમાં હાલમાં મહીલાઓની સુરક્ષાને લઈને ભારે સવાલો ખડા થવા પામી રહ્યા છે ત્યારે આજ રોજ વધુ એક દુષ્કર્મનો કેસ સામે આવવા પામ્યો છે. રાજયના ખેડા ગામની સગીરા પર એમપીમાં દુષ્કર્મ આચરવામા આવ્યો છે. એમપીના મહુધાના મહીસા ગામે આ ઘટના બની છે. એમપી લગ્નમાં આ સગીરા હાજર રહી હતી ત્યારે ઘટના બની હોવાનુ સામે […]

Read More

અમદાવાદ : વાહનોમાં હાઈસિકયુરીટી નંબર પ્લેટ લગાવવા મુદે આજે છેલ્લો દીવસ છે. ગત ત્રણ માસમાં નવ લાખથી વધુ વાહનચાલકોએ પ્લેટ બદલાવી છે ત્યારે આજ રોજ તેના છેલ્લા દીવસ ટાંકણે સરકાર રાહત આપવાના મુડમાં હોવાનુ સામે આવવા પામી રહ્યુ છે. સરકાર આ સમયગાળાની મુદત વધારીને રાહત આપી શકે છે.

Read More

રાજદ્રોહ કેસમાં સુરત કેસમાં થયો હાજર ગાંધીનગર : રાજદ્રેાહના કેસમાં આજ રોજ હાર્દીક પટેલ સુરત કોર્ટમાં હાજર રહ્યો હતો.નવમી મેના રોજ આગામી સુનાવણી આ કેસમાં હાથ ધરાવમા આવશે. કરમસદ સરદારની ભૂમિ છે અને તેઓની યાદીમાં અહી મકાન બનાવવું જોઈએ તેવી પ્રતિક્રીયા હાર્દિક પટેલે આપી હતી.કેસ જલ્દી ચલાવાવના પ્રયત્નો કરાઈ રહ્યા છે. તેવો ઓક્ષપ પણ હાર્દિક […]

Read More

ગાંધીનગર : સરદાર વલભભાઈ પટેલના વતન કરમસદના આગવા વિકાસ માટે રાષ્ટ્રીય દરજ્જાના ગામ તરીકેની માન્યતા આપવા માટે આજથી ઉપવાસ આંદોલન છેડાયુ છે. કરમસદમાં સરદાર પટેલના નિવાસે અંજલી આપ્યા બાદ મોટી સંખ્યામાં ગામલોકો ઉપવાસ કાર્યક્રમમાં જોડાયા છે. સરદાર પટેલ હિત રક્ષક સમિતિના પ્રમુખ જગદીશભાઇ પટેલનુ કહેવું છે કે સરદાર પટેલના વતનની ઓળખ ભવિષ્યમાં જળવાઇ રહે તે […]

Read More

રાજકોટ : તા. ૧ મે એટલે ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ આ દિવસે વિવિધ કાર્યક્રમો સાથે ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવશે. રાજ્ય સરકાર દ્વારા પણ જળ સંચય માટે ‘સુજલામ – સુફલામ‘ જળ અભિયાનનો પ્રારંભ કરાશે.સમગ્ર રાજયના તળાવો ઉંડા કરવા માટે ૧લી મેથી ૩૧મે સુધી સુજલામ સુફલાજ જળ અભિયાન લોકભાગીદારીથી હાથ ધરવામાં આવનાર છે. જે […]

Read More