સીઆઈડી ક્રાઈમ દ્વારા અમરેલીના એસપી જગદીશ પટેલની કરાઈ ધરપકડ જગદીશ પટેલની સૂચનાથી શૈલેષ ભટ્ટ સામે કરાઈ કાર્યવાહી : પીઆઈ અનંત પટેલ   અમદાવાદઃ સુરતના ૧૨ કરોડના બિટકોઈન કેસમાં અમરેલીના એસપીને પોતાની જાતને બહુ લાંબા સમય સુધી બચાવી શક્યા નહીં. રવિવારે મોડી રાત્રે સીઆઈડી ક્રામે ૧૨ કલાકે તેની અટકાયત કરી હોવાના અહેવાલ છે. આ પહેલા શનિવારે […]

Read More

આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ ઓચીંતા રાજયની મુલાકાતે : અમદાવાદમાં રોકાણ : બોર્ડ-નિગમોમાં નિમણુકો- મંત્રીમંડળ વિસ્તરણ મામલે થઈ શકે છે ચર્ચા અમદાવાદ : ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજ રોજ એકાએક જ ગુજરાતની મુલાકાતે આવી પહોંચ્યા છે. શાહની ઓંચીતી ગુજરાત મુલાકાતથી વિવિધ તર્કવિતર્કો પણ તેજ બની જવા પામી ગયા છે. સૌ પ્રથમ તો અમિત […]

Read More

રાજયના શિક્ષણપ્રધાનની જાહેરાત ગાંધીનગર : રાજયની તમામ શાળાઓમાં ગુજરાત ભાષાના શિક્ષણને ફરજીયાત બનાવવાનો આદેશ રાજય સરકાર દ્વારા કરવામા આવ્યો હતો જે અંગે આજ રોજ રાજયના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપી અને કહ્યુ છે કે, રાજયની સીબીએસસી સ્કુલમાં ગુજરાતી ભાષાના શિક્ષણને ફરજીયાત બનાવવા એક ટર્મનો સમય આપવામા આવ્યો છે. સીબીએસસી સ્કુલમાં પહેલા ટર્મમાં ગુજરાતી ફરજીયાત નહી […]

Read More

માસની શરૂઆતમાં કલેકટર-ડીડીઓ કક્ષાએ થયેલા ફેરફાર બાદ શરૂ થયેલો ગણગણાટ : ૨૦૦૬થી ૨૦૦૮ બેચના કેટલાક ચાંપલૂસિયા અધિકારીઓને બાદ કરતાં મોટા ભાગના અધિકારીઓને અન્યાયની રાવ મોદી-આનંદીબેન સાસનમાં મહત્વ મેળવતા જીએસ કેડરના અધીકારીઓની વર્તમાન સમયે ઉપેક્ષા કારણભુત? અમદાવાદઃ ગુજરાતમાં તત્કાલીન નરેન્દ્ર મોદીની સરકાર અને ત્યાર બાદ આનંદીબેન પટેલની સરકારમાં જીએસ કેડરના પ્રમોટી અધિકારીઓને કી પોસ્ટ પર મૂકીને […]

Read More

ગાંધીનગર : આજ રોજ ગુજકેટની પરીક્ષાનો આરંભ થવા પામી ગયો છે અને તે પ્રથમ પેપર સહેલુ રહ્યુ હોવાનો વિદ્યાર્થીઓએ પરીક્ષા આપ્યા બાદ સુર દર્શાવ્યો છે. આજ રોજ ફિજિક્સ-કેમેસ્ટ્રીનું સંયુકત પેપર હતુ.

Read More

સુરત : અહીના પાંડેસરામાં એક માતા-પુત્રીની દુષ્કર્મ-હત્યાની ઘટના બન્યા બાદ હવે પોલીસ અહી સતર્ક બની જવા પામી ગઈ છે અને અહીના ઉદ્યોગા પર બાજ નજર રાખવાને માટે પોલીસ અહી સીસીટીવી કેમેરા લગાવાશે. જેના મારફતે ચાંપતી નજર રહેશે.

Read More

૨૦૧૮ના અંતમાં અયોધ્યામાં રામમંદિર બનશે : ભાજપના એજન્ડાનો અમલ કરવા તૈયારી વિશ્વ હિન્દુ પરિષદમાં ટોપ ટુ બોટમ રામમંદિર નિર્માણ માટે તૈયાર રહેવા ગર્ભિત સંદેશો વહેતો થયો છેઃટોચના વિહિપ નેતાઓનો એકરાર : તોગડિયાને આઉટ કર્યા બાદ મંદિર નિર્માણ માટે વિહિપ,સંઘ -સરકારમાં રામમંદિર માટે ધમધમાટ તોગડિયાને ક્રેડિટ ન મળે એ માટે પણ પુરતી કાળજી ગાંધીનગર : વિશ્વ […]

Read More

હાઈકોર્ટે નીર્દોષ જાહેર કરેલા ૧ર કેદીઓના અચ્છેદીન અમદાવાદ : ગુજરાતમાં ર૦૦ર ગોધરા રમખાણો બાદ સર્જાયેલા નરોડા હત્યાકાંડમાં તાજેતરમાં જ હાઈકોર્ટ દ્વારા ૧ર જેટલા ઓને નિર્દોષ જાહેર કરી દીધા હતા અને તેઓ આજ રોજ જેલમુકત થયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આજ રોજ સાબરમતી સેન્ટ્રલ જેલમાથી આ તમામને છોડી મુકવામા આવ્યા હતા. ગત મોડી રાત્રે સેશન્સ […]

Read More

ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની લોકચાહના દિનબદિન વધતી જાય છે. વિજયભાઈ રૂપાણી ફેસબુકમાં ૩જા નંબરના સૌથી લોકપ્રિય મુખ્યમંત્રી બની ચૂકયા છે. મુખ્યમંત્રી રૂપાણીનું ફેસબૂક પેઈઝ લોકોને ખૂબજ પસંદ પડી રહ્યું છે.ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પહેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યના અને રાજસનના મુખ્યમંત્રી વસુંધરા રાજે છે. ૫૪ લાખ ફોલોઅર્સ સાથે યોગી આદિત્યના ફેસબૂકમાં સૌથી લોકપ્રિય […]

Read More
1 2 3 169