ગાંધીધામ : શહેરના ટાગોર રોડ ઉપર ફોર વ્હીલર વાહનની ટક્કરે ઘવાયેલ સ્કુટી ચાલકને હોસ્પિટલ ખસેડાયો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ કાર્ગો ઝુંપડા વિસ્તારમાં રહેતા બબાભાઈ રામજીભાઈ દેવિપૂજક (ઉ.વ.૬પ) પોતાની સ્કુટીથી જતા હતા ત્યારે મધુબન હોટલ નજીક કોઈ ફોર વ્હીલર વાહન ચાલકે હડફેંટે લઈ રોડ પર ફંગોળી દેતા ઈજાઓ થવાથી હોસ્પિટલમાં દાખલ કરાતા બી ડિવીઝન પોલીસે […]

Read More

ભુજમાં નીમાબેનની સામે કોંગ્રેસ કેટલુ કાઢશે કાઠું? માંડવીમાં ક્ષત્રીય સામે ક્ષત્રીય કાર્ડ ખેલાયો, અબડાસામાં પાટીદાર સામે ક્ષત્રીય, અંજારમાં આહીર કાર્ડ તો ગાંધીધામમાં કોંગ્રેસના ઉમેદવાર સામે ભાજપે યુવાન મહીલાને તક આપી છે ત્યારે ગાંધીધામમાં પણ આંતરીક રોષ-જુથવાદ કેટલો ભાગ ભજવે છે તે ભણી પણ રાજકીય વીશ્લેષકો માંડી રહ્યા છે મીટ   કોંગ્રેસના ત્રણ નામો નીશ્ચીત છે […]

Read More

કચ્છમાં કોંગ્રેસે અડધા પત્તા ખોલ્યા, જો કે, અડધી બેઠકોમાં અંંધી રમાઈ ભુજ : કોંગ્રેસ દ્વારા ઘણા સમયથી ઉમેદવારોના નામ જાહેર થવાનો ઈન્ત્તેજાર હતો. અંતે ગઈકાલે કોંગ્રેસે પોતાના ઉમેદવારો પર પ્રકાશ પાડ્યો હતો. આ વખતે ભાજપની બે યાદીઓ જાહેર થઈ ગયા બાદ કોંગ્રેસે પોતાના પત્તા ખોલ્યા છે. જેમાં કચ્છની ૬ પૈકી ૩ બેઠકોના ઉમેદવારો પરથી પડદો […]

Read More

રાપર : રાપર વિધાનસભા બેઠક પર ભાજપ દ્વારા વર્તમાન ધારાસભ્ય પંકજભાઈ મહેતાને રિપીટ કરાતા કેસરિયા બ્રિગેડમાં ઉત્સાહનો માહોલ છવાઈ ગયો હતો. રાપર તાલુકા – શહેર ભાજપના હોદ્દેદારો, કાર્યકરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. રાપર બેઠક પર પ્રારંભથી જ પંકજ મહેતાને રિપીટ કરવામાં આવે તેવી પ્રબળ વાતો હતી. જેના પર પક્ષના મોવડી મંડળે મંજૂરીની મહોર મારી […]

Read More

જે કોઈ સગાસબંધીઓ હોઈ તેમણે અમદાવાદ સિવિલ તથા ગાંધીધામ એ ડિવિઝન પોલીસનો સંપર્ક સાધવો ગાંધીધામ : ભચાઉ હાઈવે ઉપર આવેલ શંકર મંદિર પાસેના ઓવરબ્રિજ ઉપર ટ્રેઈલર હડફેટે ઘવાયેલા અજાણ્યા યુવાને સારવાર દરમ્યાન અમદાવાદ સિવિલમાં દમ તોડી દીધો હતો. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સહાયક ફોજદાર ચનુભાઈ મહેશ્વરીના જણાવ્યા અનુસાર ગત તા. ૧પ-૧૧-૧૭ના શિવ મંદિર પાસેના […]

Read More

કોંગ્રેસ આવે છે, નવસર્જન લાવે છે. : કાર્યક્રર્તા મિલન સમારોહમાં મોટી સંખ્યામાં લોકજુવાળ ઉમટયો   વિજય મુહર્તે કિશોરભાઈ પીંગોલે સમર્થકો-કાર્યકર્તાઓ સાથે ઉમેદવારી નોંધાવી વિજયનો વ્યકત કર્યો વિશ્વાસ   ગાંધીધામમા આજે કુલ્લ ૮ની દાવેદારી ભાજપ-કોંગ્રેસ ઉપરાંત આપણી સરકાર પાર્ટી અને અપક્ષ દ્વારા પણ રજુ કરાયુ ફોર્મ ગાંધીધામ : ગાંધીધામની બેઠક પર આજ રોજ કુલ્લ આઠ જેટલા […]

Read More

શકિતસિહ માંડવીમાથી ઝંપલાવે તો ભાજપ આઈએએસ-ક્ષત્રીય કાર્ડ ખેલે કોંગ્રેસની પ્રથમ ૮૦ની સંભવત નિશ્ચીત યાદી : આજે સાંજ સુધીમો કોઈપણ ઘડીએ જાહેરાતની સંભાવના : કોંગ્રેસના કદાવર નેતા સામે ભાજપ આઈએએસ અધિકારી મહેન્દ્ર પટેલ અથવા ક્ષત્રીય મોભી વિરેન્દ્રસીહને ઉતારે મેદાનમા : રાજકીય પંડીતોની ચર્ચા ગાંધીધામ ઃ ભાજપ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં યાદી જાહેર કરી અને પ્રથમ નગારે […]

Read More

શિવમંદિર નજીક રેલ્વે ફાટક પાસેની ઘટના : ગંભીર રીતે ઘવાયેલા પ્રૌઢે સારવાર દરમ્યાન ભુજ જીકેમાં તોડ્યો દમ   ગાંધીધામ : શહેરના નેશનલ હાઈવે ઉપર આવેલ શિવમંદિર પાસેના રેલ્વે ફાટક નજીક માલગાડીની ટક્કર વાગવાથી ઘવાયેલા અજ્ઞાત પુરૂષને સારવાર માટે ભુજની જીકેમાં લવાયો હતો જ્યાં સારવાર દરમ્યાન દમ તોડી દીધો હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. પોલીસ સૂત્રોના […]

Read More

ચર્ચાતા અનેક સંભવિત નામો વચ્ચે આજે જાહેરાત થાય તેનો ઈન્તેજાર : ટિકિટ ફાળવણી મુદ્દે વાગડવાસીઓમાં  જાગી ઉત્સુકતા રાપર : વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા બે યાદીઓ જાહેર કરાઈ છે. જેમાં ભુજ, અંજાર, ગાંધીધામના ઉમેદવારો જાહેર થઈ ચુકયા છે. પણ વાગડની રાપર બેઠકના ઉમેદવાર પર પ્રકાશ પડયો નથી. તો બીજીતરફ કોંગ્રેસે કોઈ પણ યાદી જાહેર કરી નથી. […]

Read More
1 89 90 91 92 93 166