મેઘપર – કુંભારડી તથા અંતરજાળમાં જુગારની જામેલી બાજી પોલીસે બગાડી ગાંધીધામ : અંજાર તાલુકાના મેઘપર – કુંભારડી તથા ગાંધીધામ તાલુકાના અંતરજાળ ગામે પોલીસે છાપો મારી ૧૪ ખેલીઓને ૬ર,૦૧૦ની રોકડ સહિત ર,૭૬,૦૧૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ સલાખો પાછળ ધકેલી દીધો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મેઘપર કુંભારડીમાં નર્મદા કેનાલ પાસે કારખાના નજીક રાત્રીના પોણા અગિયાર વાગ્યે […]

Read More

કચ્છથી બહાર જતી ચીજવસ્તુઓમાંથી ખાલસા હોટેલમાં ચોરી-તફડંચીની ઘટનાઓના અવિરત ધમધમતા કારસ્તાનોથી ઉઠતો સવાલ : ખાલસા હોટેલની સામે કેટલાય કિસ્સાઓમાં તો થઈ ચૂકી છે સત્તાવાર પોલીસ ફરિયાદ છતાં પણ આ હોટેલ પર લાલઆંખ કરતી તવાઈ બોલાવતી નથી? આવું કેમ?   ખાલસા હોટેલના માલિકની સામે કેમ નથી થતી આક્રમક સબક આપતી કાર્યવાહી ? હોટલનું લાયસન્સ છે કે […]

Read More

બેઝ ઓઈલ એસએન પ૦ જાહેર કરીને કરોડોનું ડિઝલ મંગાવાયાના થયેલા ખુલાસા બાદ આયાતકાર પાર્ટી ન્યાયાલયનો દ્વાર ખટખટાવ્યું હોવાની ચકચાર મિસડીકલેરેશનનો પૃથ્થકરણમાં ખુલાસો થઈ ગયા બાદ હવે પાર્ટીના બચાવના દાવા કે ત્રાગાં કેટલા રહેશે સફળ ? જો કે, ડીઆરઆઈ દ્વારા આયાતકારનું નામ સાર્વજનિક ન કરવું પણ બની રહ્યું છે શંકાપ્રેરક   ગાંધીધામ : દેશના મહાબંદર પૈકીના […]

Read More

અનુપમા પંથજી લાંબા સમયથી મેડિકલ રજાઓ પર હોવાથી અત્યાર સુધી અમદાવાદ ડીઆરઆઈ હેઠળ ગાંધીધામનો થઈ રહ્યો હતો વહીવટ : રાજસ્થાનથી મુકાયા અધિકારી : તો એસઆઈઓ પદે પણ શ્રી ગહાણેકરની ભોપાલ-મધ્યપ્રદેશમાં બદલી થતા તેઓના સ્થાને ગાંધીધામ જીએસટીમાંથી શ્રી શાહની ગાંધીધામ ડીઆરઆઈમાં કરાઈ નિમણુંક   ગાંધીધામ : પાકીસ્તાનની સરહદને અડીને આવેલા કચ્છ જિલ્લામાં દેશભરની વિવિધ એજન્સીઓ ચાંપતી […]

Read More

વિવિધ સંસ્થા- સંગઠનોની યોજાઈ બેઠક : ફ્રી હોલ્ડ માટેની ઘડાઈ રણનીતિ : કેન્દ્ર સરકારના શિપિગ મંત્રાલયે લીલીઝંડી આપ્યા પછી પણ અનેક અડચણો સામે હવે સંકુલ વાસીઓ લડી લેવાના મુડમાં ગાંધીધામ : પૂર્વ કચ્છના ઔધોગીક કંડલા – ગાંધીધામ સંકુલના લોકો માટે જીવન મરણ સમાન લીઝ હોલ્ડ માંથી ફ્રી હોલ્ડ કરવાનો અધરતાલ રહેલ પ્રશ્ન સતત અળચણોમાં અટવાઈ […]

Read More

ભાજપના તાનાશાહી વલણના કારણે તાલુકા-જિલ્લા પંચાયતના સભ્યો રાજીનામા આપી રહ્યા છે : ભાજપના સભ્યોનો અસંતોષનો દાવાનળ ગમે ત્યારે ફાટી નિકળે તેમ છે   ગાંધીધામ : કચ્છ જિલ્લા-તાલુકા પંચાયતો, નગરપાલિકાઓમાં ભાજપના તાનાશાહી વલણનાં કારણે ભાજપના જ ચુંટાયેલા સભ્યોમાં ભારે આક્રોશ ફેલાયેલ છે. તેમજ તાલુકા-જિલ્લા પંચાયતોમાં ભાજપના હિટલરશાહી શાસનના કારણે રાજીનામાઓ આપી રહેલ છે જે બતાવે છે […]

Read More

મકાન મુદ્દે હાઈકોર્ટમાં ચાલતા કેસના મનદુઃખે પ્રાણ ઘાતક હથિયારો વડે કરાયો હુમલો : બન્ને પક્ષે સામસામે નોંધાઈ હત્યાના પ્રયાસની ફરિયાદો ગાંધીધામ : શહેરના રોટરીનગર તથા ગણેશનગર વિસ્તારમાં બે જૂથો વચ્ચે મોડી રાત્રે લોહિયાળ ધિંગાણું સર્જાયું હતું, જેમાં બંને પક્ષે ૪ વ્યક્તિઓ ગંભીર રીતે ઘવાતા સામસામે હત્યાના પ્રયાસની કલમો હેઠળ ગુનાઓ નોંધાયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ […]

Read More

ગાંધીધામ : શહેરમાં આવેલા બસ સ્ટેશન સામે ટેન્કર ઠાઠામાં કાર ઘુસી જતા તરૂણનું મોત થયું હતું. જયારે અન્ય એકને ગંભીર ઈજાઓ થવા પામી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર એસ.ટી. સ્ટેશન સામે એક્સિડેન્ટનો બનાવ બન્યો હતો. ટેન્કરના ઠાઠામાં કાર ઘુસી જતા કારનો બુકડો બોલી ગયો હતો. જેમાં સવાર દિપ જગદીશ હડિયા (ઉ.વ. ૧૬)ને ગંભીર ઈજાઓ થતા […]

Read More

ભચાઉ : શહેરમાં તિનપતિનો જુગાર રમતા ત્રણ ખેલીઓને પોલીસે ૪ર,૪૦૦ની રોકડ સહિત ૧,૦૪,૪૦૦ના મુદ્દમાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ભચાઉના ઈન્ચાર્જ પીઆઈ એસ.જે. ભાટિયાને મળેલી બાતમીના આધારે પીએસઆઈ એ.પી. જાડેજા, સહાયક ફોજદાર નાઝીરભાઈ અબડા વિગેરે સ્ટાફે રાત્રીના રઃર૦ કલાકે ટાઉન વિસ્તારમાં તિનપત્તિનો જુગાર રમતા જુમા રમઝાન કુંભાર (ઉ.વ. ર૦) (રહે જુનાવાડા, ભચાઉ), […]

Read More
1 5 6 7 8 9 242