કેન્દ્ર સરકાર દ્વારા ગાંધીધામ સંકુલની લીઝહોલ્ડની જમીનોને ફ્રી હોલ્ડ કરવાની ઘડેલી આર્શીવાદરૂપ નીતીને ફળદાયી બનાવવાની દીશામાં સૌએ એક મંચ પર આવવુ જોઈએ : સકારાત્મક રીતે લોકોના હિતાર્થે સરકારે ઘડેલી નીતીને અમલી બનાવાય તે જરૂરી   સિંઘુ રીસેટલમેન્ટ હસ્તકના પ્લોટને લીજહોલ્ડમાંથી ફ્રી હોલ્ડ કરવાના મુદે જાગૃત નાગરીકે ગેરરીતીઓની કરેલી ફરીયાદ બાદ આવી ગયા છે અવરોધઃ ગેરરીતી […]

Read More

સાચા માણસોને તો ઠીંગો મળશે પણ બ્લેક મેલીંગ કરવા વાળાને મોકળુ મેદાન મળી ગયું છે : પ્રબુદ્ધ વર્ગનો કચવાટ   ગાંધીધામ : વિધાનસભાની ચૂંટણીઓ અનેકવિધ પડકારો વચ્ચે સરકાર ગઠન કરી લેનાર ભાજપ અને ગુજરાતની વિજયરૂપાણી સરકારને માટે જાણે કે, એક વધુ શિરદર્દ સમાન પડકાર ઉભો થયો હોય તેમ ઠેર-ઠેર પાછલા એકાદ પખવાડીયાથી આત્મવીલોપનના પ્રયાસ, ધરણા, […]

Read More

રાજકારણી સામે મેદાને પડનારના કેવા હાલ-બેહાલ થશેનો રાજય સહિત દેશભરનો નમુનારૂપ કીસ્સો : હવાલાકૌભાંડમા જામીન મુકત થયા તો રપ લાખની લાંચ કેસમાં ઝડપાઈ ગયા : પ્રદીપ શર્માને જેલ ભેગા જ રાખવા કોઈ સંજાગો નથી પરંતુ ઘડયો ઘડાયેલો તખ્તો હોવાનો વર્તારો   કચ્છના અંજાર સમીપેનુ તે ઉદ્યોગગૃહ કેમ આબાદ? ગાંધીધામ : રાજકારણી પોતાની ઓફિસના અધિકારીઓને સુચના […]

Read More

ગાંધીધામ : શહેરના કલેકટર રોડ ત્રણ રસ્તા પાસેથી આરઆર સેલની ટીમે એક શખ્સને શરાબના જથ્થા સાથે પકડી પાડયો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર પૂર્વ બાતમી આધારે આરઆર સેલના સહાયક ફોજદાર કિરીટસિંહ ઝાલાએ શિવકુમાર ઉર્ફે શિવા બાલુરામ ચૌહાણ (ઉ.વ. ૪૦) (રહે સુંદરપુરી, ગાંધીધામ)ને પકડી પાડયો હતો. તેના કબજાની મોટર સાઈકલ નંબર જી.જે. ૧ર બી.ઈ. ૬૦પ૦ કિ.રૂા. […]

Read More

ભચાઉ : તાલુકાના કુંભારડી ગામે ટ્રક બાઈકને ટક્કર મારતા બે યુવાનોને અસ્થિભંગ સહિતની ઈજાઓ થવા પામી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ધમડકા ગામના ચેતન જયદેવ સાધુ તથા તેના મિત્ર જયપાલસિંહ વિક્રમસિંહ વાઘેલા બન્ને જણા મોટર સાયકલ ઉપર જતા હતા ત્યારે કુંભારડી ગામના બસ સ્ટેશન સામે ટ્રક નંબર જી.જે.યુ.પી.ટી. ૪રપપના ચાલકે હડફેટે લઈ રોડ પર ફંગોળી […]

Read More

આદિપુર – મુન્દ્રાથી માદરે વતન રાજસ્થાન જતી વેળાએ ત્રીપલ અકસ્માતથી સર્જાઈ કરૂણાંતીકા : ટ્રકના ઠાઠામાં અલ્ટો ઘૂસી ગઈ : આઠ વર્ષના બાળકનો ચમત્કારીક બચાવ ગાંધીધામ : રાપર તાલુકાના આડેસર નજીક વહેલી સવારે ત્રિપલ અકસ્માત સર્જાયો હતો. જેમાં દંપતિ સહિત ત્રણ વ્યક્તિઓના મોતથી પરિવારજનોમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. આદિપુર – મુન્દ્રાનો પરિવાર માદરે […]

Read More

પતિ નોકરી ઉપર હતા અને પત્ની વોકિંગમાં ગયેલા ત્યારે બંધ મકાનને ચોરોએ બનાવ્યું નિશાન : જાણ ભેદુ હોવાની દિશાતરફ ગંધપારખુ શ્વાનની મદદથી પોલીસે દબાવ્યું પગેરૂ   ગાંધીધામ : શહેરમાં આવેલ રેલવે કોલોનીમાં બંધ મકાનને તસ્કરોએ સમી સાંજે નિશાન બનાવ્યું હતું. દરવાજાના તાળા નકુચા તોડી તસ્કરોએ કબાટમાં રહેલા સોની ચાંદીના દાગીના તથા રોકડ મળી ૪.૦૮ લાખની […]

Read More

ગાંધીધામ : શહેરમાં વોર્ડ નંબર ૮-એ સદગુરૂ સોસાયટીમાં ટી-ર૦ મેચ પર ક્રિકેટ સટ્ટો રમાડતા બુકીને પોલીસે ૭પ,પપ૦ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર બાંગ્લાદેશ – શ્રીલંકાની ટી-ર૦ મેચ ઉપર ક્રિકેટ સટ્ટો રમાતો હોવાની એ ડિવિઝન પીઆઈ બી.એસ. સુથારને મળેલ બાતમીના આધારે ડી સ્ટાફના સહાયક ફોજદાર મંગલભાઈ વિંઝોડાએ સ્ટાફ સાથે સદ્દગુરૂ સોસાયટીમાં મકાન […]

Read More

ગાંધીધામઃ સિરિયા, પીલીસ્ટાઈન સહિત ઘણા બધા ખાડી દેશોમાં ઘણાં લાંબા સમયથી માનવ અધિકારોના હનનરૂપી બેગુનાહ મહામુલ્ય માનવ જાત જાન ગુમાવી રહ્યા છે. તાજેતરમાં મુલ્કે સરિયામાં બેસુમાર બમ્મબારીથી હજારોની સંખ્યામાં બાળકો, મહિલાઓ સહિત આમ નાગરીકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. હુમલાઓમાં જાન ગુમાવનાર બાળકોની તસ્વીરોથી પુરી દુનિયા હચમચી ઉઠી છે. બે ગુનાહો પર થઈ રહેલ અત્યાચાર/હુમલાઓની અમો […]

Read More
1 67 68 69 70 71 245