એફસીઆઈ અને નકટી પુલ વચ્ચે મોટર સાયકલથી ઉભેલા ત્રણ યુવાનોને રોંગ સાઈડે આવતા ટેન્કરેટક્કર મારતા સર્જાઈ કરૂણાંતિકા : બે યુવકો ગંભીર રીતે ઘવાયા ગાંધીધામ : કંડલાથી ગાંધીધામ જતા માર્ગ ઉપર એફસીઆઈ અને નકટી પુલ વચ્ચે માતેલા સાંઢની માફક દોડતા ટેન્કરે રોંગ સાઈડે આવી રોડ પર ઉભેલા ત્રણ યુવાનોને ટક્કર મારતા એકનું સ્થળ પર મોત થયું […]

Read More

ગાંધીધામ : શહેરના જીઆઈડીસી વિસ્તારમાં ગરનાળા પાસે મકાનમાં પોલીસે છાપો મારી ૩૮,૪૦૦ની કિંમતના શરાબ સાથે એકને ધરબોચી લીધો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર બી ડિવિઝન પોલીસે બાતમીના આધારે જીતુ ગોર્ધનભાઈ ભીલના મકાનમાં છાપો મારી ૧૮૦ એમ.એલ.ના ઈંગ્લિશ દારૂના કવાટરિયા નંગ ૩૮૪ કિ.રૂા. ૩૮,૪૦૦ના જથ્થા સાથે પકડી પાડ્યો હતો. જયારે જથ્થો આપનાર રણજિતસિંહ ભારાજી સોઢા (રહે […]

Read More

ભુજ : ગાંધીધામના કંડલા આંતરરાષ્ટ્રીય કન્ટેનર ટર્મિનલમાં કન્ટેનર સેવાઓને રેલવે સાથે જોડવા માટે કન્ટેઈનર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (કોનકોર)એ એક કરાર કર્યો છે, આ રેલ સેવા શરૂ થવાથી ગ્રાહકો અને જહાજ કંપનીઓને માલના પરિવહન માટે સરળતા થશે તેઓ કંડલા બંદરનો ઉપયોગ કન્ટેઈનર કારોબાર માટે એક મુખ્ય કેન્દ્ર (ગેટવે) તરીકે પણ કરી શકાશે. આ સંબંધ માટે કંડલા […]

Read More

ભુજ : ગાંધીધામના ટ્રાન્સપોર્ટમાંથી ચોરી થયેલા સોયાબીન તેલના ૩૯૩ ડબ્બા રાજસ્થાનના પાલી જિલ્લાના જૈતારણમાંથી ગુજરાત પોલીસે એક આરોપી સાથે જપ્ત કર્યા છે. મળતી વિગતો મુજબ ગાંધીધામથી ચિતોડગઢ તરફ ૩૯૩ સોયાબીનના ડબ્બા ભરેલી ટ્રક રવાના કરવામાં આવી હતી, જે ટ્રક અડધે રસ્તે જ ગાયબ કરીને માલની ચોરી કરવામાં આવી હતી. ગુજરાત પોલીસે ટ્રક માલિક અટબડાના નિવાસી […]

Read More

ઘી-દુધ-માવા-મીઠાઈ સહિતના બનાવટી હાટડાઓ બેફામ : કચ્છીજનોના આરોગ્ય પર તોળાતું જોખમ : બનાવટી માવાની મીઠાઈ આરોગવાથી ફુડ પોઈઝનીંગ સહિતની થાય છે બીમારી : ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ વેળાસર જ હરકતમાં આવે તે જરૂરી   સરકારી તંત્ર પણ હજુય કેમ છે સુસ્ત ? શ્રાવણ માસ આવી ચૂકયો છે..રક્ષાબંધન, સાતમ-આઠમના ગણાઈ રહ્યા છે દિવસો, છતાં પણ તેલ-ફરસાણના […]

Read More

જળ-વાયુનું બેફામ પ્રદુષણ, કંપનીમાં ગેરકાયદે બોર લગાવી પાણીનું દોહન, કેમિકલ યુકત પાણી આસપાસની લીલીછમ્મવાડીઓમાં આડેધડ છોડવું, આસપાસના ગ્રામજનોની જમીનો પર બિનઅધિકૃત કબ્જો કરી લેવો, કામદારોના લોહીચુસણા કરવા, કંપનીમાં ટાંકામાં પડી ગયેલા કામદારના રહસ્યમય મોત પર પડદો પાડી દેવો, બારાતુ મહિલાઓનું ઝડપાવવું અને સાલ સ્ટીલ કંપનીનું કનેકશન ખુલવા સહિતના ગોરખધંધાઓમાં આ કંપની રહી ચૂકી છે ચકચારી […]

Read More

ગાંધીધામ : શહેરના ભારતનગર વિસ્તારમાં જુગાર રમતા ચાર ખેલીઓને એલસીબીએ ૭૪,૭૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડયા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ૯/બી ભારતનગર પ્લોટ નંબર ૮પ૪ વાળા મકાન સામે જાહેરમાં તીનપતિનો જુગાર રમતા ચાંદકુમાર ચીમનરામ જાટ, ભોજારામ દેવારામ ઉર્ફે દેવજી પરિહાર, વિષ્ણુકુમાર ગોવિંદ પટેલ, ભરત છોટાલાલ કંકોડિયા (રહે તમામ ગાંધીધામ)ને એલસીબીની ટીમે છાપો મારી રોકડા રૂપિયા […]

Read More

નશીલા પર્દાથોના ખેપીયાઓ જિલ્લાના મોટા શહેરોમાં રૂપકડા નામોથી ધમધમતા ઠામોમાં સક્રીય : ભુજ-ગાંધીધામ સહિતના વિસ્તારોમાં હુક્કાબાર, સ્પા, જીમ સહિતમાં અપાતા શકિતવર્ધક પાવડર કે પાવડર સાથેના પ્રવાહી શું છે..? કેમ ન થાય તપાસ? કોલેજ-શાળાઓની આસપાસમાં જ હેરોઈનના પડીકાઓનો થાય છે બેફામ વેપલો : વાલીઓ, સંસ્થાના સંચાલકો અજાણ કે અંધારામાં..?   પંજાબમાં જે રીતે નશાની લત દર […]

Read More

જિલ્લા પોલીસવડા શ્રી પરિક્ષીતા રાઠોડે ધંધાર્થીઓ પર કરેલી કડકાઈથી દારૂના ખુલ્લેઆમ ધમધમતા અડ્ડાઓ ઠપ્પ : બુટલેગરો પણ ‘તેલ અને તેલની ધાર’ જોઈ ખુબજ સાવચેતીપૂર્વક ધંધો કરતા હોવાથી ન તો પલળેલા પોલીસવાળાઓના હાથમાં આવે છે કે ન તો પછી બની બેઠેલા પત્રકારોની નજરે પડે છે..આવામાં મફત દારૂ ઢીંચવાની ટેવવાળા ખાખીધારીઓ અને મફતનો દારૂ પીવા માટે જ […]

Read More
1 4 5 6 7 8 242