ભચાઉ : તાલુકાના સુરજબારી નજીક આવેલી જંગલખાતા અને પોલીસની ચેકપોસ્ટ વચ્ચે પુરપાટ જઈ રહેલ ટ્રક આગળ જતા વાહનના ઠાઠામાં ઘૂસાડી દેતા ટ્રકના કલીનરને ગંભીર ઈજાઓ થતા મોતને ભેટ્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર એકસીડેન્ટનો બનાવ રાત્રીના ૩.૩૦ વાગ્યે સુરજબારી નજીક જંગલખાતાની ચેકપોસ્ટ અને પોલીસ ચેકપોસ્ટ વચ્ચે બનવા પામ્યો હતો. પ્રેમકુમાર નનુરામ મેઘવંશીએ પોતાના કબજાની ટ્રક […]

Read More

બે જુથો વચ્ચે ખેલાયું સશસ્ત્ર ધિંગાણું : ચાર ઘવાયા : બન્ને પક્ષે ૩૬ સામે નોંધાઈ સામ સામી હત્યાના પ્રયાસની ફોજદારી આ કેસની તટસ્થ તપાસ કરાય અને સીસી ટીવી કેમેરાના ફુટેજ તપાસાય તો કઈકના નીચે રેલો આવે અને સત્ય થાય ઉજાગર   પોલીસ ગંભીરતાથી કરે તપાસ : તો થાય વધુ તટસ્થ ખુલાસા ગાંધીધામ : કંડલાની બાપટબજારમા […]

Read More

છુંદાઈ ગયેલી હાલતમાં રોડ પર પડેલી લાશને કોઈએ રોડથી હટાવી નાખતા શંકા – કુશંકાઓ વહેતી થઈ : પોલીસે તપાસ હાથ ધરી ભચાઉ : ગાંધીધામ – ભચાઉ હાઈવે પર ચિરઈ ગામના ઓવરબ્રીજથી નીચે મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. મોતના કારણો જાણવા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ચિરઈ ગામે ઓવરબ્રીજથી […]

Read More

ગાંધીધામ : તાલુકાના અંતરજાળ ગામે પોલીસે છાપો મારી ૭૩ બોટલ શરાબ ઝડપી પાડયો હતો. રેઈડ દરમ્યાન આરોપી નાસી જતા તેમને ઝડપી લેવા કવાયત શરૂ કરી હતી.પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર અંતરજાળ ગામે આવેલ કોમ્યુનીટી હોલ પાછ બાવળની ઝાડીઓમાં શરાબનો જથ્થો ઉતર્યો હોવાની આદિપુર પોલીસને મળેલ બાતમી આધારે હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ઝાલાએ રાત્રીના ર-૩પ કલાકે છાપો મારતા […]

Read More

ભીમાસર-ગાગોદરમાં લાખોની ખનિજચોરી મામલે ફરીયાદ નાેંધાવી કામગીરી કરી લીધાનો સંતોષનોે ઓડકાર ખાનારાઓની સામે ઉઠયા અનેકવિધ અણીયાળા સવાલો : જાગૃત નાગરિક દ્વારા પાછલા પાંચ-સાત માસથી નામ-ઠામ જોગ કરોડોની ખનિજચોરીની ફરિયાદો અપાય છે તેની સામે પ.કચ્છ જીયોલોજીસ્ટ વિભાગ કાર્ય કરવાથી રહ્યો અળગો..? આવું કેમ?   ભીમાસરમાં ખાનગી સર્વે નંબર પર જાણે કે બગાસું ખાતા પત્તાસું મળી ગયું […]

Read More

મંદિર તથા ત્રણ મકાનોમાં ચોરી થઈ છતાં પણ પોલીસ ચોપડો કોરો ભચાઉ : તાલુકાના લખપત ગામને તસ્કરોએ બાનમાં લીધું હતું. બે મંદિર તથા ત્રણ મકાનને નિશાન બનાવી દાન પેટીમાંથી રોકડ તફડાવી જતા ગ્રામજનોમાં ફફડાટ મચી જવા પામી હતી. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ લખપત ગામે આવેલા રામ મંદિર તથા ત્રણ મકાનો અને દુકાનોને નિશાન […]

Read More

આડેસર : હાર્દિક પટેલે આમરણાંત ઉપવાસ પર ઉતરતા પહેલા પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું અને રાજ્ય સરકાર પર અનેક પ્રકારના ગંભીર આરોપો લગાવ્યા હતા. જેમાં ગુજરાતમાં અંગ્રેજ શાસન ચાલતું હોવાનું હાર્દિકે જણાવ્યું હતું. હાર્દિક દ્વારા કરાતા આંદોલનને પગલે સમગ્ર ગુજરાતમાં પોલીસ એલર્ટ થઈ ગઈ છે ત્યારે કચ્છના પ્રવેશદ્વાર સમા આડેસર ખાતે પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત […]

Read More

સંસદથી લઈ અને સંસદ બહાર ૩-૩ વર્ષ સુધી વિચલિત થયા વિના વિરોધ-પ્રદર્શનો અને અવાજ ઉઠાવવું તથા ભુજના ભીડચોકમાં જાહેરસભા ગજવી અને ઈન્ડીયાબ્રીજથી સરહદની રામ કી બજાર સુધી ખુદ જાતે જનારા વાજપાયીજીના જીવનમાંથી કચ્છનું રાજકારણ સિરક્રીકના ઉકેલની દિશા માટે લડતના મંડાણનો મેળવે બોધપાઠ, તો જ અટલજીને ખરી શ્રદ્ધાંજલી અર્પી કહેવાય..બાકી સસ્તિ પ્રસિદ્ધી પુરતા હૃદયભાવ તો દરેક […]

Read More

ત્રણ દિવસથી કસ્ટમડયુટી ચોરી યુકત તથા મિસડીકલેરેશન થયેલું કન્ટેઈનર ઝડપાયું છતાં પણ તપાસમાં માત્ર અને માત્ર ચલકચલાણા ખેલાયા : માથાભારે કંપનીની ‘મકડા આણી ટોળકી’ ઉલ્ટા ચોર કોટવાલ કો દાટેનો કરી રહી છે તાલ : ડ્રાયવરને ખુદ કંપનીવાળાએ નશાડી દીધા અને હવે કસ્ટમના જવાબાદરો સામે ફરિયાદ કરવાનો આ શિરજોર કંપનીના સંચાલકો કરી રહ્યા છે ગોકીરો   […]

Read More
1 3 4 5 6 7 242