ગાંધીધામ : શહેરના હાઉસીંગ કોલોનીમાં રહેતી યુવતી ગુમ થઈ જતાં પોલીસને જાણ કરાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ હાઉસિંગ કોલોની સેકટર નંબર પ ગાંધીધામ રહેતી ૧૯ વર્ષિય યુવતી ગત તા. ૧-૯-૧૮ના સવારે કોલેજ જવાનું કહી ગયેલ જે આજદિન સુધી પરત નહીં આવતા અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે લઈ ગયેલાનું જણાતા સગાસંબંધીઓમાં તપાસ કરતા કયાંથી પત્તો ન મળતાં […]

Read More

ત્રણ આરોપીઓને ઝડપી પાડી પૂર્વ કચ્છમાં થયેલી અનેક ઘરફોડ તથા વાહન ચોરીના બનાવો પરથી પડદો ઉંચકાયો : ર.૭૬ લાખનો મુદ્દામાલ કરાયો હસ્તગત પૂર્વ કચ્છ એલસીબીના પોલીસ અધિકારી જે.પી.જાડેજાના માર્ગદર્શન હેઠળ ચલાવેલી તપાસ બાદ મસમોટી ચોરીના ગુન્હાઓનું થયું ડીટેકશન : નવનિયુકિત એસપી શ્રીપરીક્ષીતા રાઠોડની કાયદો-વ્યવસ્થાની દીશામાં ધાક બેસાડતી કામગીરીના એક પછી એક કડાકા-ભડાકાથી ગુન્હેગાર તત્વોમાં ફેલાયો […]

Read More

ઓનલાઈન ટેક્ષ ભરવામાં ચુક તથા ત્રાહિત વ્યકિતથી ટેક્ષ ભરણાની કાર્યવાહી કેમ ન કહેવાય ડીલર્સની જાણ ગાગલાઈ કે ગુન્હાહીત લાપરવાહી ? સ્થાનિક આરટીઓ વિભાગની મોટરીગ પબ્લીકના હિતાર્થે લાલઆંખભરી કાર્યવાહી આવકારદાયક : સ્થાનિક આરટીઓના કડક વલણથી ભ્રષ્ટ બોડીમાં ગભરાટ : કે.ડી.મોટર્સને કમિશ્નર કક્ષાએથી શરતી ટીસી મંજુરી લેવાની પડી છે ફરજ : હજુય તપાસ બાદ થઈ શકે છે […]

Read More

ભચાઉ : શહેરમાં આવેલ ઓવરબ્રિજ ઉપર ગમખ્વાર અકસ્માત સર્જાતા આર્મીના જવાન સહિત બે વ્યકિતઓના કમકમાટીભર્યા મોત થયા હતા. સાતમ આઠમના પવિત્ર તહેવારમાં બે વ્યકિતઓના મોતથી પરિવાજનોમાં શોકનું મોજું ફરી જવા પામ્યું હતું. પોલીસ સૂત્રોનાચ જણાવ્યા અનુસાર ગોજારા અકસ્માતનો બનાવ રાત્રિના નવ વાગ્યે ભચાઉ ઓવરબ્રિજ ઉપર બનવા પામ્યો હતો. નંદગામ તા. ભચાઉ રહેતા રાજેશભાઈ ધનાભાઈ ચાવડા […]

Read More

રાપર : શહેરના સમાવાસમાં રહેતી પરિણીતાના ઘરમાં ઘૂસી આબરૂ લૂંટવાનો પ્રયાસ કરતા શખ્સને પોલીસે ઝડપી પાડી સલાખો પાછળ ધકેલી દીધો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર રાપરના સમાવાસમાં રહેતા યુવરાજસિંહ વિનુભા સોઢા ગત તા. ર૯-૮-ર૦૧૮ના રાત્રીના ૩.૩૦ વાગ્યે તેના પાડોશમાં રહેતી પરિણીત મહિલાના ઘરના વરંડાની દિવાલ કુદીને ઘરમાં પ્રવેશ કરી મહિલાની લાજ લેવાનો પ્રયાસ કરતા મહિલાએ […]

Read More

ભચાઉ : તાલુકાના સુરજબારી નજીક આવેલી જંગલખાતા અને પોલીસની ચેકપોસ્ટ વચ્ચે પુરપાટ જઈ રહેલ ટ્રક આગળ જતા વાહનના ઠાઠામાં ઘૂસાડી દેતા ટ્રકના કલીનરને ગંભીર ઈજાઓ થતા મોતને ભેટ્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર એકસીડેન્ટનો બનાવ રાત્રીના ૩.૩૦ વાગ્યે સુરજબારી નજીક જંગલખાતાની ચેકપોસ્ટ અને પોલીસ ચેકપોસ્ટ વચ્ચે બનવા પામ્યો હતો. પ્રેમકુમાર નનુરામ મેઘવંશીએ પોતાના કબજાની ટ્રક […]

Read More

બે જુથો વચ્ચે ખેલાયું સશસ્ત્ર ધિંગાણું : ચાર ઘવાયા : બન્ને પક્ષે ૩૬ સામે નોંધાઈ સામ સામી હત્યાના પ્રયાસની ફોજદારી આ કેસની તટસ્થ તપાસ કરાય અને સીસી ટીવી કેમેરાના ફુટેજ તપાસાય તો કઈકના નીચે રેલો આવે અને સત્ય થાય ઉજાગર   પોલીસ ગંભીરતાથી કરે તપાસ : તો થાય વધુ તટસ્થ ખુલાસા ગાંધીધામ : કંડલાની બાપટબજારમા […]

Read More

છુંદાઈ ગયેલી હાલતમાં રોડ પર પડેલી લાશને કોઈએ રોડથી હટાવી નાખતા શંકા – કુશંકાઓ વહેતી થઈ : પોલીસે તપાસ હાથ ધરી ભચાઉ : ગાંધીધામ – ભચાઉ હાઈવે પર ચિરઈ ગામના ઓવરબ્રીજથી નીચે મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. મોતના કારણો જાણવા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ચિરઈ ગામે ઓવરબ્રીજથી […]

Read More

ગાંધીધામ : તાલુકાના અંતરજાળ ગામે પોલીસે છાપો મારી ૭૩ બોટલ શરાબ ઝડપી પાડયો હતો. રેઈડ દરમ્યાન આરોપી નાસી જતા તેમને ઝડપી લેવા કવાયત શરૂ કરી હતી.પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર અંતરજાળ ગામે આવેલ કોમ્યુનીટી હોલ પાછ બાવળની ઝાડીઓમાં શરાબનો જથ્થો ઉતર્યો હોવાની આદિપુર પોલીસને મળેલ બાતમી આધારે હેડ કોન્સ્ટેબલ રાજેન્દ્રસિંહ ઝાલાએ રાત્રીના ર-૩પ કલાકે છાપો મારતા […]

Read More