ગાંધીધામ : આદિપુરમાં આવેલ મુંદરા સર્કલમાં ધડાકાભેર બાઈક ભટકાતા ર૪ વર્ષિય યુવાનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. આદિપુર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરે પોણા બાર વાગ્યાના અરસામાં આદિપુરના મુંદરા સર્કલ પર અકસ્માતના બનાવ બન્યો હતો. જેમાં ર૪ વર્ષિય આશાસ્પદ યુવાનનું મોત નિપજતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આદિપુરના […]

Read More

સર્વે નં. ૪૯૬ પૈકીની ગામ તળની જમીન પર કરાયો હતો કબજો : તંત્ર દ્વારા ૪૯ લાખની બજાર કિંમતની જમીન કરાવાઈ મુક્ત   ગાંધીધામ : કચ્છના ઔદ્યોગિક મથક ગાંધીધામ શહેર તેમજ તાલુકાનો જેટ ગતિએ થઈ રહેલો વિકાસ દબાણકારોને પણ આકર્ષી રહ્યો છે. જમીનોની કિંમતમાં આવેલ આગ ઝરતી તેજીના લીધે દબાણવૃત્તિનો જોર મળ્યું છે. ત્યારે શિણાય ગામે […]

Read More

ગાંધીધામ : રાપરના ચિત્રોડ હાઈવે પર અજાણ્યા વાહન ચાલકે બાઈકને ઠોકર મારતા યુવાન ઘવાયો હતો. જેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આડેસર પોલીસ મથકેથી પ્રાપ્ત્‌ વિગતો મુજબ ચિત્રોડ હાઈવે પર બાઈકથી પસાર થતા સવાર લક્ષ્મણ કેસરભાઈ પરમાર (ઉ.વ. ૪૦)ને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બાઈક સવારને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તને […]

Read More

ગાંધીધામ : કંડલા ખાતે આઇઓસી લી. કંડલા દ્વારા આયોજિત સંરક્ષણ ક્ષમતા મહોત્સવ- ૨૦૧૮ને સંબોધતા પેટ્રોલિયમ ગેસ જેવા ઈંધણની બચત એ સમયની માંગ છે તેવું જણાવતાં આયોજકોને નવી પહેલ માટે અભિનંદન પાઠવ્યા હતા. તેમણે આજ ૧૬મીથી ૧૫ ફેબ્રુઆરી-૧૮ સુધી મહિનાભર ચાલનારા અભિયાનમાં જનજાગૃતિ માટે અનેકવિધ આયોજનોની વિગત મેળવતાં આગામી ૨૧મીએ ઉજવાનારા સાયકલીંગ ડે અંતર્ગત વધુને વધુ […]

Read More

ગાંધીધામ નગરપાલિકાના ત્રણ ફાયર ફાઈટરો આગ બુઝાવવા કામે લાગ્યા : બનાવના પગલે આસપાસના લોકોમાં ફેલાયો ભય   ગાંધીધામ : ગાંધીધામની મેઈન બજારમાં સાયકલનાં ૩ માળનાં શોરૂમની ટેરેસ ઉપર આગનો બનાવ બન્યો હતો. મેઈન બજારમાં જ આગનો બનાવ પ્રકાશમાં આવતા માર્કેટમાં નાશભાગ મચી ગઈ હતી. ઘટનાને પગલે ગાંધીધામ સુધરાઈનાં ૩ ફાયર ફાઈટરો બનાવ સ્થળે દોડી ગયા […]

Read More

પૂર્વ કચ્છ એસઓજી અને કંડલા મરીન પોલીસ દ્વારા અપાયું માર્ગદર્શન ગાંધીધામ : કંડલા પોર્ટ ખાતે ફોરશર ટર્મિનલમાં સંરક્ષણ ક્ષમતા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની સાથે પૂર્વ કચ્છ એસઓજી પોલીસ અને કંડલા મરીન પોલીસના ઉપક્રમે સાયબર ક્રાઈમ અવેરનેશ કાર્યક્રમ યોજાયો હતો. સાયબર ક્રાઈમ અવેરનેશ અંતર્ગત પ્રથમ કોન્ફરન્સ હોલમાં કંપનીના અધિકારીઓ અને પોલીસકર્મીઓ વચ્ચે બેઠક મળી […]

Read More

ગાંધીધામ : રાપર તાલુકાના માખેલ હાઈવે પર અજાણ્ય વાહન ચાલકે બાઈક સવારને હડફેટમાં લેતા ગંભીર રીતે ઘવાયેલા બાઈક સવારને સારવાર માટે રાધનપુર ખસેડાયો છે. આડેસર પોલીસે આપેલી વિગત મુજબ માખેલ હાઈવે પર પસાર થતા બાઈક ચાલક રાયધણ તેજા મકવાણા (ઉ.વ. ૪૮) વાળાને કોઈ અજાણ્યા વાહને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતને અંજામ આપીને અજાણ્યો વાહન ચાલક […]

Read More

કચ્છીજનો..દેશભકિતની ઝુંબેશમાં જોડાવવાનું રખે ન.. ચુકતા..!આ રહી….સદગત વીરશહીદને સીધેસીધી મદદરૂપ થવાની બેંક એકાઉન્ટસની વિગતો.. જોઈન્ટ બેંક એકાઉન્ટસ હોલ્ડરનું નામ : ૧.હરદીપસિંહ સહદેવસિંહ ઝાલા            ર.સહદેવસિંહ જટુભા ઝાલા બેંક એકાઉન્ટસ નંબર..    :  ૦૩૧ર૦૦૦૧૦૦ર૪૯૦૩પ બેંકનું નામ    : પંજાબ નેશલન બેંક-માંડવી શાખા આઈએફએસસી કોડ : PUNB૦૦૩૧ર૦૦   ગાંધીધામ : પંજાબ સરહદે દેશની રક્ષા […]

Read More

ગાંધીધામ : અંજાર તાલુકાના મેઘપર બોરીચી-ગળપાદર હાઈવે પર આવેલા હુંડાઈ કંપનીના શો રૂમની પાર્કિંગમાંથી બાઈક ચોરી કરાઈ હતી. અંજાર પોલીસે ફરિયાદને આધારે તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત વિગતો મુજબ તેમજ રોહિત મુકેશભાઈ ઠક્કરે આપેલી ફરિયાદ પ્રમાણે ગત તા.૧૧-૧-૧૮ના મેઘપર બોરીચીમાં ગળપાદર રોડ પર આવેલા હુંડાઈ કંપનીના શોરૂમમાં તેમણે પોતાની બાઈક પાર્ક કરી હતી. ત્યારે અજાણ્યા તસ્કરોએ […]

Read More
1 37 38 39 40 41 165