કચ્છમાંથી અનેક નેતાઓએ રાજસ્થાનમાં પ્રચાર કરીને પક્ષને વિજયી બનાવવા કર્યો હતો પ્રયાસ : અમુકની મહેનત માથે પડી તો કેટલીક બેઠકો પર જીત મળતા હરખાયા નેતાઓ ભુજ : કચ્છ તેમજ ગુજરાતના પડોશી રાજ્ય રાજસ્થાનમાં યોજાયેલી લોકસભા ચૂંટણીમાં કચ્છમાંથી પ્રચાર માટે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ગયા હતા ત્યાં પ્રચાર કર્યો કે પછી બીજું કંઈ તેનું પરિણામ આજે […]

Read More

ભચાઉ : એક તરફ કચ્છમાં અછતનો ઓછાયોે મંડરાઈ રહ્યો છે. પશુપાલકોને પશુઓ માટે પીવાના પાણીની તંગી ઉભી થઈ છ, ત્યારે નર્મદાના એરવાલ્વમાંથી પશુઓને પાણી પીવડાવવા માટે પશુપાલકો એરવાલ્વ ખોલી રહ્યા છે. જેમાં માળિયા ભચાઉ નર્મદાની મુખ્ય લાઈનમાં વોંધ નજીક કોઈ માલધારીઓ દ્વારા એરવાલ્વ ખોલી દેવાતા હજારો લિટર પામીનો વેડફાટ થયો હતો. આ અંગે નર્મદા નિગમના […]

Read More

૧૩ હજારનો મુદ્દામાલ કરાયો હસ્તગત : રેડ દરમ્યાન ભઠ્ઠીના સંચાલકો થઈ ગયા ફરાર   ગાંધીધામ : તાલુકાના મીઠીરોહર સીમ તથા પડાણા સીમમાં ધમધમતી દેશી દારૂની ભઠ્ઠીઓ ઉપર આરઆરસેલની ટીમે છાપો મારી ૧૩૪૪૦ નો મુદ્દામાલ ઝડપી પાડયો હતો. રેઈડ દરમ્યાન ભઠ્ઠીના સંચાલકો નાસી જતાં ગાંધીધામ એ અને બી ડિવીઝન પોલીસ મથકે ફોજદારી નોંધાવી હતી. પ્રાપ્ત વિગતો […]

Read More

ગાંધીધામ : અંજાર પોલીસ સ્ટેશનની બે ચોરીના ગુન્હોમાં નાસતા ભાગતા આરોપીને એલસીબીએ ઝડપી લીધો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ આદેશ જારી રતા પૂર્વ કચ્છ એસ.પી. પરિક્ષિતા રાઠોડના માર્ગદર્શન હેઠળ આરોપીઓને પકડી પાડવા ઝુંબેશ હાથ ધરાઈ હતી. એલસીબીએ અંજાર પોલીસ સ્ટેશનના ગુન્હા નંબર પ/૧૧ આઈપીસી ૪પ૪,૪પ૭, […]

Read More

પૂર્વ કચ્છ ખાણખનિજ વિભાગ દ્વારા ભીમાસર ભુટકીયામાં બે સર્વે નંબરમાં કુલ્લે ૩ કરોડથી વધુની રોયલ્ટી ચોરીની નોધાવાયેલી ફરીયાદ સામે અનેકવિધ સવાલો : શું ખનિજચોરો કરોડોની રોયલ્ટી ચોરી એક જ દિવસમાં કરી ગયા? ખનિજતંત્ર કેમ રહ્યું અંધારામાં..? ખનિજચોરી કરવી તે એકન કલાકનું કામ નથી હોતું, તેમાં મોટા પ્રમાણમાં માનવશ્રમ-સાધનો-વાહનોની પડે છે જરૂર..!   સ્થાનિકના ખનિજતંત્રને ખાણ […]

Read More

બિહારના ટ્રક ચાલકને મોતને ઘાટ ઉતારી રોડ પર મૃતદેહ ફેંકી તેના પર ટ્રક ફરાવી હત્યાના બનાવને એક્સિડન્ટમાં ખપાવવાનો કર્યો હતો પ્રયાસ : લુંટનો માલ રાખવાના કિસ્સામાં કરાઈ અટકાયત   પૂર્વ કચ્છ પોલીસની ટીમની ગુન્હા ઉકેલની કોઠાસૂઝ સરાહનીય અતિ ગુંચવણભર્યા અને અટપટા ગુન્હાને ઝીણવટપૂર્વક ઉકેલવાની દિશશામાં મેળવી વધુ એક સફળતા ગાંધીધામ : પૂર્વ કચ્છમાં જયારથી જિલ્લા […]

Read More

એજન્સીઓની અગમચેતી અને સંકલન સરાહનીય પરંતુ ઈનપુટસ આપીને ગેરમાર્ગે દોરાયા તેનું શું? સોર્સે આડા રવાડે ચડાવ્યા કે પછી આયોજનબદ્ધ રેકી થઈ ગઈ? એજન્સીઓ ગાફેલ ન રહે ગુપ્તરાહે વિવિધ એજન્સીઓ દ્વારા જહાજની હાથ ધરાઈ તપાસ : શંકાસ્પદ વ્યક્તિઓ અને કેફી દ્રવ્યો જહાજમાં હોવાની આશંકા હાલ તુરંત ખોટી ઠરી ગાંધીધામ : દાણચોરી, કેફી દ્રવ્યોની હેરાફેરી અને આંતકી […]

Read More

ગાંધીધામ : શહેરના શક્તિનગર વિસ્તારમાં એકટીવા પર સવાર બાળકીને ધક્કો મારી ૩પ હજારના મોબાઈલ લૂંટમાં પોલીસે સગીરને ઝડપી લઈ ભેદ ઉકેલી લીધો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગત તા. ર૬-૧૧-૧૮ ના સેકટર નંબર ૪ ગાંધીધામ રહેતા ડિમ્પલબેન નિરજ તારાચંદ શાહ ઉ.વ. ૩ર પોતાની દિકરી રિધ્ધી સાથે એકટીવા ઉપર જતા હતા ત્યારે બાઈક પર આવેલા અજાણ્યા […]

Read More

નાસતા ભાગતા આરોપીઓને ઝડપી પાડવાની ડ્રાઈવમાં મળી સફળતા   ગાંધીધામ : આદિપુર પોલીસ મથકે ચોરીના ગુન્હામાં છેલ્લા આઠ વર્ષથી નાસતા ભાગતા આરોપીને આડેસર પોલીસે પકડી પાડી આદિપુર પોલીસના હવાલે કર્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર આદિપુર પોલીસ સ્ટેશનના ગુના નંબર ૧૬૪/ર૦૧૦ આઈપીસી કલમ ૩૭૯, ૩૮૧, ૪૦૭, ૪૦૮, ૪૬૮, ૪૧૧, ૧ર૦બીના કામેના આરોપી અજીતસિંહ હરજીભાઈ સોલંકી […]

Read More