ભુજ : વરસાદ બાદ કચ્છમાં રોગચાળો વધી રહ્યો છે. ડેન્ગ્યુ, મેલેરીયા અને સ્વાઈન ફલુના કેસોમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. ત્યારે ભચાઉ શહેરમાં સુધરાઈ પાસે ફોંગીગ મશીન દ્વારા ફોંગીગ કરવામાં આવતી નથી. તો સફાઈ કામગીરી કરાતી નથી. અતિ ગંભીર બાબત હોવા છતા પણ ભચાઉ નગરપાલિકા નિષ્ક્રીય છે જેથી તત્કાલિક કાર્યવાહી કરવા કલેકટરને અપીલ કરવામાં […]

Read More

ભરૂચ : તાજેતરમાં મલેશિયા ખાતેથી એક પાકિસ્તાની શખ્સે દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દેવાયેલી યુવતીને બચાવતાં રાજ્ય વ્યાપી બોગસ લગ્ન કૌભાંડનો પર્દાફાસ થયો હતો. ભરૂચ શહેરની એક તલાક સુદા મહિલાનું એક મહિલાનું શોષણ કરનાર વાહિદા અને ફિરોઝની ગેંગના રેકેટનો ભાંડો ફૂટી ગયો હતો. ભરૂચની તલાકસુદા મહિલાની મજબુરીનો લાભ લઈ આ ગેંગ તેના ગુજરાતભરના વિવિધ વિસ્તારોના ર૩ […]

Read More

ગાંધીધામઃ કચ્છ જીલ્લાની સરકારી કચેરીઓમાં હાલમાં આધારકાર્ડ રૂ.ર૦૦, અને માં કાર્ડ રૂ.પ૦૦, લેવામાં આવે છે અને દરેક કામગીરી માટે નાણા પડાવવામાં આવે છે. જેમાં પ્રાઈવેટ ઓપરેટરો તો પ્રિન્ટ માટે રૂ.૧૦૦ આ રીતે વગેરે સરકારી કામોના નાણા આપવા પડે છે. જેમાં હુકમ કે કેશનો ઝડપી નિકાલ વગેરે માટે નાયબ મામલતદાર દ્વારા સેટીંગ કરવામાં આવે છે આ […]

Read More

ધોળા દિવસે બનેલા લૂંટના બનાવથી કાયદાના રક્ષકોમાં દોડધામ : અજાણ્યા બે ઈસમો સામે નોંધાઈ ફોજદારી   ગાંધીધામ : શહેરમાં સુભાષનગરમાં રહેતા યુવાન ઉપર છરી વડે હુમલો કરી અજાણ્યા બે ઈસમો મોબાઈલ ફોન તથા સ્કૂટી સહિત રપ,પ૦૦ની લૂંટ કરી જતા ચકચાર મચી જવા પામી હતી. ધોળા દિવસે બનેલા લૂંટના બનાવથી કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી […]

Read More

ગાંધીધામ : આ કેસની હકીકત એવી છે કે, આ કામના ફરીયાદી(મરણજનાર) મનહરલાલ મોહનલાલ સોનીએ રાપર પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરીયાદ આપેલ હતી કે, આ કામના આરોપીઓ બળુભા તખાજી જાડેજા, નરસી ઈશ્વરભાઈ સોની, રસીક ચુનીલાલ સોની તથા ભાઈલાલ ચુનીલાલ સોનીએ ૧૧-૦૬-ર૦૦૦ના રોજ સાંજના ચાર વાગે સઈ ગામના બસ સ્ટેશન પાસે ફરીયાદીની પાણીપુરીની હાથલારી પર આવી ફરીયાદીને […]

Read More

એલસીબીના દરોડામાં પકડાયેલા આરોપીની પુછતાછમાં બે  નામ ખુલ્યા   ગાંધીધામ : આદિપુર શહેરમાં આવેલ એસ.આઈ. એક્સ જનતા હાઉસના મકાન નંબર ૧પ૪માં એલસીબીએ છાપો મારી ક્રિકેટ સટ્ટાનો પર્દાફાશ કર્યો હતો. ૭૮,પ૦૦ના મુદ્દામાલ સાથે એક શખ્સને ઝડપી પાડી આદિપુર પોલીસના હવાલે કર્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ભારત- શ્રીલંકા વચ્ચે રમાતી આંતર રાષ્ટ્રીય ક્રિકેટ મેચ ઉપર પોતાના […]

Read More

બુન્ગી હોય કે ભારત બેન્જ. સ્થાનિકનાઓને કેટલાને આપી રહી છે રોજગારી? તંત્ર ત્રાટકયુ જ છે તો આ બાબતે પણ કેમ લેવાય પુછાણા? : કામદારોની સલામતીની કંપનીઓમાં શું છે વ્યવસ્થાઓ? સરકારી નીતી નિયમોની કેટલી અહી કરાતી હતી અમલવારી? પ્રદુષણના નિયમોની પણ કંપનીએ અમલવારી કરી છે કે પછી થયા છે ધજાગરા?     બુન્ગે ઈન્ડીયા પ્રા.લી. કંપનીના વીજજાડાણને […]

Read More

ગાંધીધામઃ કોંગ્રેસના અગ્રણી અને માજી ધારાસભ્ય ખાસ ભલામણ અને જે તે સમયના મામલતદારે લાંચ લઈ બિનકાયદેસર અરસ પરસ બદલીનો હુકમ કરેલ માટે જવાબદારો વિરૂદ્ધ ખાતાકીય તપાસ કરી ફોજદારી દાખલ કરવા વર્તમાન રાપર મામલતદારને લેખિતમાં રજુઆત કરેલ છે.રાપર તાલુકા કુમાર શાળા, કેન્દ્ર નંબર ૧ સંચાલક વિક્રમ ઉકા પરમારે કોંગ્રેસના અગ્રણીને સાથે રાખી માજી ધારાસભ્યની ખાસ ભલામણ […]

Read More

ગાંધીધામ : પૂર્વ કચ્છના પ્રવેશદ્વાર સામખિયાળી પાસેથી આરઆર સેલ અને સ્થાનિક પોલીસે સંયુક્ત છાપો મારી ૩૪.૩૪ લાખના શરાબનો જથ્થો પકડી પાડયો હતો. જથ્થો મંગાવનાર ગાંધીધામના નામચીન બૂટલેગરનું નામ સપાટી ઉપર આવતા પોલીસની ધરપકડથી બચવા માટે સુત્રધાર સહિતના ત્રણ આરોપીઓએ કોર્ટના દ્વાર ખખડાવતા કોર્ટે ત્રણેય આરોપીઓના આગોતરા મંજૂર કર્યા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ગત તા. […]

Read More