ગાંધીધામ : તાલુકાના શિણાય ગામે ગણેશ વિસર્જન દરમ્યાન એક યુવાન ડુબી જતા અરેરાટી વ્યાપી જવા પામ હતી. તો ઉડા પાણીમાં ગરકાવ થઈ ગયેલા બીજા યુવાનનો વહેલી પરોઢે મૃતદેહ મળતા મૃત્યુ આંક બે ઉપર પહોંચ્યો હતો. બે-બે યુવાનોના મોતથી પરિવારજનોમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આદિપુર છ વાળી વિસ્તારમાં પાંચ […]

Read More

ભચાઉ : તાલુકાના નાની ચીરઈ નજીક આવેલી પ્લાસ્ટિન ઈન્ડિયા કંપનીના ગોડાઉનમાં ત્રાટકેલાં તસ્કરોએ ૧ લાખ ૩૬ હજાર કિંમતની ૮૦૦ કિલોગ્રામ એલ્યુમિનિયમ ચીઝ પાઈપની ચોરી કરી છે. જે ઘટનામાં  પોલીસે ગણતરીના કલાકોના ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ભચાઉ પોલીસ મથકે કંપનીના અધિકારી સૂર્યપ્રસાદ મિશ્રાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તસ્કરીનો બનાવ ગત […]

Read More

ગાંધીધામ : શહેરના નહેરૂ પાર્ક સામે મોટર સાયકલ ચાલકે સાયકલને ટક્કર મારી સાયકલ ચાલક તરૂણને ઈજાઓ પહોંચાડી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહેશ્વરીનગરમાં રહેતો ભાવિન મહેશ્વરી (ઉ.વ.૧૩) ગઈકાલે બપોરના સાયકલથી જતો હતો ત્યારે મોટર સાયકલ નંબર જીજે. ૧ર. એએ. ૬૪૩૩ના ચાલકે હડફેટે લઈ નાની-મોટી ઈજાઓ પહોંચાડતા ગાંધીધામ એ ડિવીઝન પોલીસે ભાવિનના કાકા તેજપાલ મહેશ્વરીની ફરિયાદ પરથી […]

Read More

અંજાર : તાલુકાના મેઘપર બોરીચી ગામે બાગેશ્વરી સોસાયટીમાં રહેતા આધેડ ઉપર પાડોશમાં રહેતા પિતા-પુત્રએ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રમેશભાઈ મુનીલાલ ઢોલીયા (ઉ.વ.પ૦) રાત્રીના સાડા અગિયાર વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે પાડોશમાં રહેતા સિદ્ધરાજસિંહ મહિપતસિંહ ઝાલા તથા તેના પિતા મહિપતસિંહ ઝાલાએ મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર માટે […]

Read More

બાળ વિકાસ કેન્દ્રના બંધ અને અવવારૂ મકાનમાં થી પોલીસે ર, ૭૪ લાખના બનાવટી ઘી નો જથ્થો પકડી પાડયો હતો : ગાગોદર પાસેની હોટલના સંચાલક પોલીસે ઉઠાવ્યો હતો ! એફએસએલમાં મોકલાવેલ સેમ્પલોનો અભિપ્રાય આવેથી વધુ તપાસ હાથ ધરાશે : પી.એસ.આઈ. પરમાર     ગાંધીધામ : પુર્વ કચ્છના રાપર તાલુકાના ભાલાલવાંઢમાંથી પોલીસે છાપો મારી ર,૭૩, ૮રપ ના […]

Read More

રાપર : તાલુકાના નિલપર ગામે રહેતા યુવાનને ગામની જ છોકરી સાથે પ્રેમ સંબંધ હોઈ છોકરીના ભાઈ કાકા, પિતા અને પોતે મળીને યુવાનની ઘાતકી હત્યા કરી મૃતદેહને ફેંકી દઈ પુરાવાનો નાશ કરવા બદલ પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી રાઉન્ડઅપ કરી પૂછતાછ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ રમેશભાઈ કુંભાભાઈ રાકાણી (કોલી) (ઉ.વ.૩૩) (રહે. નિલપર તા.રાપર)ની […]

Read More

ગૌતમ અદાણીની નેટવર્થ આ વર્ષે ૧૪૫ ટકા વધી અમદાવાદ : ઓસ્ટ્રલિયાનો પ્રોજ્ક્ટ અદાણી ગ્રૂપ અને શેરો માટે અંત્યત મહ¥વનો રહ્યો છે. અદાણીના ઓસ્ટ્રેલિયાના પ્રોજેક્ટ પરથી પ્રતિબંધ ઊઠ્‌યા પછી તે પ્રોજેક્ટ અંગેના સમાચારોની સીધી અસર શેરોના ભાવ પર, ખાસ કરીને અદાણી એન્ટરપ્રાઇસના શેર પર જોવા મળી છે. છેલ્લા એક વર્ષમાં ગૌતમ અદાણીના નેટવર્થમાં પણ આની મોટી […]

Read More

ગાંધીધામ : પાકીસ્તાનની સરહદને અડીને આવેલા કચ્છની સલામતી વ્યુહાત્મક રીતે પણ ઓર વધી જવા પામે છે. સંવેદનશીલ એવી આ સરહદ પર નાપાક પાડોશી મુલક છાશવારે અડપલાઓ કરતુ જ રહે છે.  ત્યારે ભારતભરની સુરક્ષાને ધ્યાને રાખી અને અહી કોઈ પણ નાપાક અડવીતરાને હડવાશથી લેવા ન પાલવે. હાલમાં જ જીલ્લા વડામથક ભુજ સમીપેના સમૃદ્ધ અને શાંત એવા […]

Read More

ગાંધીધામ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ તોળાઈ રહી છે. કચ્છમાં પણ રાજકીય સળવળાટ તેજ બની રહ્યો છે. ત્યારે પૂર્વ કચ્છના પહેરેદાર રાપર તાલુકામાં પંજામાં આતંરીક ગણગણાટની સાથે જ અહીની પ્રજામાં પણ કેટલાક બની બેઠેલા બારાતુ તત્વોની સામે વીરોધનો સુર તેજ બની રહ્યો હોવાનો ગણગણાટ સપાટી પર આવવાપામી રહ્ય છે. આ બાબતે ચર્ચાતી વિગતો અનુસાર જયારે જયારે […]

Read More