ગાંધીધામઃ આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, યુવરાજસિંહ ભરતસિંહ સરવૈયાએ આરોપી જાનમામદ ઈબ્રાહીમ કેવર રહે.વાડા વાળા વિરૂદ્ધ ગાંધીધામની નામદાર અધિક ચીફ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ(રંગરેંજ સાહેબ)સમક્ષ ચેક માટે કેસ કરેલ જે કેસ નં.ર૧ર૬/ર૦૧પ વાળો નેગોશીએબલ ઈન્સ્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ વાળો દાખલ કરેલ હતો જે કેસ ચાલી જતા નામદાર કોર્ટમાં ટ્રાયલ દરમ્યાન ફરીયાદી પક્ષે મૌખીક તેમજ લેખીત […]

Read More

ગાંધીધામઃ દેશના ૧ર મહાબંદર ઉપર કામ કરતાબંદર અને ગોદી કામદારોના તા.૦૧-૦૧-૧૭થી અમલમાં આવનાર વેજ રીવીજન અંગેની દ્રીપક્ષીય સમિતિની બેઠક તા.૦૬-૧૦-૧૭ના રોજ નવી દીલ્હી ખાતે બોલાવવામાં આવી છે આ બેઠકમાં વેજ રીવીજન અને અન્ય કામ કરવાની શરતો ઉપરની ચર્ચા વિચારણા થશે તથા વેતન સમજુતીની સમય મર્યાદાના મુદા ઉપર પણ ચર્ચા થશે.આ બેઠક પહેલા કેટલાકમહત્વના મુદાઓમાં ફાયર […]

Read More

ખોદયો ડુંગર અને નિકળ્યો ઉંદર જેવો સર્જાયો તાલ :પોલીસ તપાસમાં ગોળીબારી ઘટનાને ન મળ્યું સમર્થન ગાંધીધામ : આદિપુર શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધને પોલીસને ફોન કરીને મદદ માંગતા આદિપુર- મેઘપર બોરીચીમાં ગોળીબાર થયાના બનાવે પોલીસને દોડતી કરી દીધી હતી. પોલીસ તપાસમાં ગોળીબારના બનાવને સમર્થન મળ્યું ન હતું. અંજાર પોલીસ મથકના સહાયક ફોજદાર મહેશભાઈ ચાવડાએ આ […]

Read More

એક તરફ યુવાધન ગરબાના રંગે રંગાયું હતું બીજીતરફ ખોડિયારનગરમાં પત્તા ટિચતા ખેલીઓ પર પોલીસે છાપો મારી બગાડી બાજી : કુકડાઉમાંથી છ જુગારી ઝબ્બે ગાંધીધામ : શહેરના ખોડીયારનગર વિસ્તારમાં લાઈટના અજવાળે જામેલ બાજી ઉપર પોલીસે છાપો મારી આઠ જુગારીઓને ૭ર,૯૦૦ની રોકડ સાથે ઝડપી પાડી સલાખો પાછળ ધકેલી દીધા હતા. બીજીતરફ અબડાસાના કુકડાઉમાંથી છ ખેલીઓને પોલીસે પકડી […]

Read More

હત્યા કરી ભાગી છુટેલા પાંચેય શખ્સોને પોલીસે ધારીયા સાથે કર્યા રાઉન્ડઅપ   ગાંધીધામ O ભચાઉ તાલુકાના રામપર ગામે રહેતા યુવાનને ધારીયાના ઘા ઝીંકી વેતરી નાખી ભાગી છુટેલા હત્યારાઓને પોલીસે નાકા બંધી કરી રાઉન્ડઅપ કરી લીધા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે.પ્રાપ્ત વિગતો મુજબ રામપર ગામે રહેતા રમેશ કેશર મણકા (ઉ.વ.૪૦) સાથે ગામના જ અશોક હરધોળ મણકા, […]

Read More

ગાંધીધામ : જોડીયાનગર આદીપુર-ગાંધીધામના એક શખ્સને બાઈક ચોરીમાં અને બાદમાં આદીપુરમાંથી અન્ય બાઈક કબ્જ થવાના પ્રકરમાં વૃદ્ધે એસીડ પી જવાના બનાવાને લઈને મહીલાએ પોલીસની ભૂમિકા સામે સવાલો ખડા કરી અને ફરીયાદ નોધવા માટે ઉચ્ચકક્ષાએ રાવ કરી છે. આ બાબતે ફરીયાદમાં જણાવ્યા અનુસાર એલસીબીએ અગાઉ ઓમ સિનેપ્કસ નજીકથી વિપુલ પ્રજાપતી નામના યુવાનને પકડી પાડયો હતો. અને […]

Read More

ગાંધીધામઃ આ કેશની હકીકત એવી છે કે રાજલબેન વાલાભાઈ રબારીએ રહે.હાલે દ્વારકા ફર્નીચરની સામે ચારબાઈ મંદીરની બાજુમાં, ગાંધીધામ કચ્છ વાળી ગાંધીધામ એ.ડી.પોલીસે પોલીસ સ્ટેશન ફસ્ટ ગુન્હા રજી.નં.૧૦/૧૭ થી આઈ.પી.સી.ની કલમ ૩૦ર, ૧૧૪ તથા જી.પી.એકટની કલમ ૧૩પ મુજબથી ફરીયાદ આપેલ.તા.૧૮-૦૧-૧૭ના સાંજના આશરે સાડા છએક કલાકે મારા મામા તેની નોકરીથી ઘરે આવેલ અને અમો બધા ઘરના લોકોપ્લોટની […]

Read More

સીધીક-હુસેન ગુંઢા ગેંગની સામે પાસા-હદપારની કલમો કેમ નહી? નકટીપુલ પાસે તેલ ચોરીનો પર્દાફાસ કરતી પૂર્વ કચ્છ એલસીબી   ખાખીના બાતમીદારો બનીને જ ચલાવે છે લુંટ? સીધીક ગુંડા ગેંગનો જ છે હાથ? હળવી કલમો લગાવી અને છોડી મુકવામાં આવતા હોવાથી ફરી ફરીને દેશની સલામતીને જાખમતા કૃત્યોને બેધડક આપી રહ્યા છે અંજામ : ખાખીધારીઓ આવી તેલચોરીની ઘટનામાં […]

Read More

શરતોના ભંગ બદલ સોલવન્ટનો ૧૦ ટકા જથ્થો કરાયો સ્થગિત : ર૭,૬૦,૯૮૦/-ની કિમંતનો જથ્થો કરાયો સીઝ ગાધીધામ :  પૂર્વ કચ્છમાં તાજેતરમં જ કાર્યભાર સંભાળેલ મામલતદાર સુરેશકુમાર શાહની ટીમ દ્વારા પાછલા કેટલાક સમયથી ચાલી રહેલા સર્વે દરમ્યાન સોલવન્ટમાં શરતોનું પાલન ન કરનારાઓ પર તબક્કાવાર ધડાધડ સપાટા બોલાવવામા આવી રહ્યા છે. હજુ તો ગત રોજ અહીની જ યુગ […]

Read More