વર્ષ ર૦૧૬માં એ ડીવીઝન પોલીસે પકડેલ ૩૧૦૪ બોટલો ઉપર સંઘડ-માથક વચ્ચે બુલડોઝર ફરાવતા સીમાડો દારૂની ગંધથી ગંધાઈ ઉઠયો : શરાબની અછત વચ્ચે લાખોનો શરાબ નાશ કરાતાં દારૂ પ્યાસીઓના મોઢામાં પાણી આવી ગયા   ગાંધીધામ : પૂર્વ કચ્છના ગાંધીધામ એ ડિવીઝન પોલીસે વર્ષ ર૦૧૬માં પકડેલા શરાબના જથ્થાનો નાશ કરાયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ વર્ષ-ર૦૧૬ માં ગાંધીધામ એ […]

Read More

રાપર : તાલુકાના કિડિયાનગરમાં રહેતા બે શખ્સોએ ગામના યુવાનને કોઈ પણ વાંક ગુના વગર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ કેશુભાઈ હરિભાઈ ગોહિલ (ઉ.વ. ૪૭) (રહે કિડિયાનગર, તા. રાપર)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે, ગઈકાલે સાંજે પાંચેક વાગ્યે તેઓ કિડિયાનગર ગામે હતા. ત્યારે ગામના બાબુ કરશન રજપૂત તથા વસરામ કરશન પરમાર બંને […]

Read More

ગાંધીધામ : આદિપુર શહેરમાં આવેલ ડીપીએસ સ્કૂલમાં બાસ્કેટ બોલ રમતા બોલ પાણીમાં પડી જતા તેને બહાર કાઢવા ખાડામાં પડેલા તરૂણનું ડુબી જવાથી મોત થયું હતું. તો બે વિદ્યાર્થીઓને બચાવી લેવાયા હતા. આદિપુર પોલીસ મથકના તપાસનીશ હેડ કોન્સ. પાલુભાઈ ગઢવીએ વિગતો આપતા જણાવેલ કે, અપમૃત્યુનો બનાવ ગઈકાલે બપોરના દોઢેક વાગ્યાના અરસામાં આદિપુરમાં આવેલ ડીપીએસ સ્કૂલ પાછળ […]

Read More

સોપારી-સોના-સીગારેટ સહિતના પ્રકરણોમાં સીએચએ, સર્વેયર કંપનીઓ સહિતના તરીકે કોણ હતા કાર્યરત? કયારે આ તરફ જવાબદારીઓ કરવામા આવશે ફીટ? આ કન્સાઈન્ટમેન્ટ એક જ વખત આવ્યુ અને ઝડપાઈ ગયુ કે આવા કન્સાઈન્ટમેન્ટ અગાઉ પાર પાડી દેવાયા? કેટકેટલા દાણચોરીયુકત જ્થાઓ ભારતમા ઘુસાડી દેવાયા?   અમદાવાદના શાહીબાગની વિવિધ સોસાયટીઓના બે મુખ્ય સુત્રધાર સમાન શખ્સો આ સિલસિલાવાર સ્મગલીંગ કાંડમા ઝડપી […]

Read More

કંડલામાં વરસાદી ખતરાની ઘંટી નહી : કોઈ સિગ્નલ નથી લગાડાયું ગાંધીધામ : અરબી સમુદ્રમાં સર્જાયેલા ડીપ્રેસન થકી આગામી બેથી ત્રણ દિવસ ગુજરાત રાજયભરમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના હવામાન વિભાગ દ્વારા દર્શાવવામ આવી છે. અને આ ડીપ્રેશન બે દીવસમાં દક્ષીણગુજરાતના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે તથામધ્ય અને પૂર્વ ગુજરાત તથા કોસ્ટલ જિલ્લાઓમાં પણ ભારે વરસાદ થવાની […]

Read More

કંપનીઓને ફટકારો તગડી પેનલ્ટી? ગાંધીધામ : ખેતીની જમીન પર ઉદ્યોગ શરૂ કરવાને માટે તંત્રની પરવાનગી લેવાની હોય છે અને જમીન એનએ પણ કરાવાવની હોય છે. જેના માટે તગડુ પ્રીમીયમ ભરવાનુ થતુ હોય છે. પરંતુ અહી ઉદ્યોગો એનએ કરાવ્યા વિના જ વરસોથી ધમધમતા હોવાનુ ખુલ્યુ છે. ત્યારે આ ઉદ્યોગો દ્વારા એન.એ. નથી કરાવાયુ તો કેટલાક વરસથી […]

Read More

ગાંધીધામ : તાલુકાના શિણાય ગામે ગણેશ વિસર્જન દરમ્યાન એક યુવાન ડુબી જતા અરેરાટી વ્યાપી જવા પામ હતી. તો ઉડા પાણીમાં ગરકાવ થઈ ગયેલા બીજા યુવાનનો વહેલી પરોઢે મૃતદેહ મળતા મૃત્યુ આંક બે ઉપર પહોંચ્યો હતો. બે-બે યુવાનોના મોતથી પરિવારજનોમાં અરેરાટી સાથે ગમગીની છવાઈ જવા પામી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આદિપુર છ વાળી વિસ્તારમાં પાંચ […]

Read More

ભચાઉ : તાલુકાના નાની ચીરઈ નજીક આવેલી પ્લાસ્ટિન ઈન્ડિયા કંપનીના ગોડાઉનમાં ત્રાટકેલાં તસ્કરોએ ૧ લાખ ૩૬ હજાર કિંમતની ૮૦૦ કિલોગ્રામ એલ્યુમિનિયમ ચીઝ પાઈપની ચોરી કરી છે. જે ઘટનામાં  પોલીસે ગણતરીના કલાકોના ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે અને ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. ભચાઉ પોલીસ મથકે કંપનીના અધિકારી સૂર્યપ્રસાદ મિશ્રાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તસ્કરીનો બનાવ ગત […]

Read More

ગાંધીધામ : શહેરના નહેરૂ પાર્ક સામે મોટર સાયકલ ચાલકે સાયકલને ટક્કર મારી સાયકલ ચાલક તરૂણને ઈજાઓ પહોંચાડી હતી પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહેશ્વરીનગરમાં રહેતો ભાવિન મહેશ્વરી (ઉ.વ.૧૩) ગઈકાલે બપોરના સાયકલથી જતો હતો ત્યારે મોટર સાયકલ નંબર જીજે. ૧ર. એએ. ૬૪૩૩ના ચાલકે હડફેટે લઈ નાની-મોટી ઈજાઓ પહોંચાડતા ગાંધીધામ એ ડિવીઝન પોલીસે ભાવિનના કાકા તેજપાલ મહેશ્વરીની ફરિયાદ પરથી […]

Read More