ગાંધીધામઃ પથરી રોગની સારવારમાં એક દર્દીની શારીરીક તકલીફને કારણે પરંપરાગત રીતે ઓપરેશન પદ્ધતિને બદલે અત્યાધુનિક ટેકનોલોજી દ્વારા સર્જરીનો વિકલ્પ પસંદ કરી દર્દીને સાજા કર્યાનો પ્રથમ કિસ્સો સ્ટ‹લગ રામકૃષ્ણ સ્પેશ્યાલીટી હોસ્પિટલ ગાંધીધામમાં બન્યો છે. પથરીને કારણે કીડનીમાં દુખાવાની અસહ્ય વેદનાથી ગ્રસ્ત દર્દી વેલા વરસંદભાઈ(ઉ.વ.રર), પર આ સર્જરી કરવામાં આવી હતી. આ પ્રોસીજર બાદ તેઓ પોતાના સામાન્ય […]

Read More

માર્ગ અને મકાન વિભાગે ગાંધીધામના ધારાસભ્યને લેખિતમાં કરી જાણ ગાંધીધામ : ભચાઉ તાલુકાના લખપતથી સામખીયાળી, વિજયપાસરથી વોંધ, કબરાઉથી ગુણાતીતપુર, વોંધડાથી લાખાવટ, સુખપરથી રામેશ્વર, મેઘરથી બંધડી, નવા લુણવાથી રામેશ્વરનગર, બાનીયારીથી બાનીયારીવાંઢ, ભચાઉથીચોપડવા, કડોલથી ખારોઈ, શીકરાથી ચોપડવા, ગોકુલગામથી નાની ચીરઈ, યશોદાધામથી નાની ચીરઈ રોડ મંજુર કરવાની રજુઆત માર્ગ અને મકન પાટનગર યોજના વીભાગને મળવા પામી છે અને […]

Read More

આઠમના દિવસે હવનમાં ઉપસ્થિત રહી મહાઆરતી કરી : પૂર્વ કચ્છના અધિકારીઓ રહ્યા ઉપસ્થિત ગાંધીધામ : પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ જિલ્લાના આદિપુર ખાતે નવી બનેલ પોલીસ લાઈનમાં પોલીસ પરિવાર દ્વારા આયોજિત નવરાત્રી ગરબીમાં એસપી ઉપÂસ્થત રહ્યા હતા અને હવન બાદ મહાઆરતીનો લાભ લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ આદિપુર ખાતે નવી પોલીસ લાઈનમાં પોલીસ પરિવાર દ્વારા આયોજિત […]

Read More

માથાભારે લોકો-રાજકીય આકાઓની મીલીભગતથી સેકડો ગાડીઓની દૈનિક હેરફેરની ગંધ : ગેરકાયદે ચાઈના કલની ખરીદીમાંં મોરબી સીરામીક ઉધોગ મોખરે હોવાની ચકચાર   લેટેરાઈટના નામે અમુક ભ્રષ્ટ અધીકારીઓની મીલીભગતથી ચાલતા કૌભાંડનો પર્દાફાશ કોણ કરશે? : ખનીજો કાઢી લીધા બાદ મોટા ખાડાઓ કોણ બંધ કરાવશે.?   જિલ્લાનું ખાણ ખનિજ વિભાગ સૂસ્ત અવસ્થામાં હોઈ જૂના જાગીઓની સાથે નવા ખનિજ […]

Read More

મૃતકની ઓળખ માટે લાશને રામબાગ સરકારી દવાખાને રખાઈ :  પોલીસે શરૂ કરી છાનભીન   ગાંધીધામ : આદિપુર પાસેથી પસાર થતી રેલવે ટ્રેક ઉપરથી અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવ્યો હતો. રાજવી ફાટકથી ડીપીએસ સ્કૂલ વચ્ચેના ટ્રેક ઉપર કોઈ પણ ટ્રેનની ટક્કર વાગવાથી યુવાન કપાઈ જતા મોતને ભેટ્યો હતો. આદિપુર પોલીસ મથકના તપાસનીશ સહાયક ફોજદાર મંગલભાઈ વિંઝાડાએ […]

Read More

સેકટર નંબર ૧માંથી સ્વીફટ કારમાં આવેલા ચાર અજાણ્યા શખ્સોએ અપહરણ કરી છરીની અણીએ ર લાખની લૂંટ ચલાવી ભાગી છુટ્યા : પોલીસે શરૂ કરી છાનભીન ગાંધીધામ : શહેરના લીલાશાનગર વિસ્તારમાં રહેતા અને રેલવેના કોન્ટ્રાકટરનું ચાર અજાણ્યા શખ્સો અપહરણ કરી જઈ એક કરોડની ખંડણી માગીને છરીની અણીએ ૧.પ૦ લાખ રોડ તથા આઈફોન સહિત ર લાખની માલમતા લૂંટીને […]

Read More

રાપરની મહિલાને આધેડ પાસે મોકલાવી બ્લેકમેઈલીંક કરી ત્રાસ આપતા કંટાળીને આત્મઘાતી પગલું ભર્યુ રાપર : તાલુકાના ખાંડેક ગામના ખેડૂતે પોતાની વાડીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પરિવારજનોમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ખાંડેક ગામે રહેતા મગનભાઈ મોહનભાઈ ખાંડેકા (ઉ.વ.પ૩)એ પોતાની વાડીએ ઝાડમાં રસ્સી બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આપઘાત […]

Read More

ગામના જાગૃત નાગરીકોએ તંત્ર સમક્ષ કરી રજૂઆત : પંચાયતને બદનામ કરનારાઓ સામે કાર્યવાહી  કરવી જરૂરી ભચાઉ : તાલુકાના વાંઢિયા ગામે તળાવના મુદ્દે ગ્રામ પંચાયતને બદનામ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. આમ પ્રજા માટે સદ્‌ભાવપૂર્વક કામ કરતી ગ્રામ પંચાયત સામે ખોટા આક્ષેપો થતા  જાગૃત નાગરીકોએ તંત્ર સમક્ષ રજૂઆત કરી છે. વહીવટ તંત્ર સમક્ષ કરાયેલ રજૂઆતમાં જણાવાયેલ કે ગામનું […]

Read More

શહેરમાં એકતરફ ટ્રાફીક સમસ્યા નિવારવા ટ્રાફીક વોર્ડન જે સર્કલ પર રખાયા છે ત્યાં જ આખેઆખા સર્વીસ રોડ જ દબાણકારો કરી રહ્યા છે ગાયબ? પ્લાઝમા સેન્ટરમાં ચાર-ચાર દુકાનોથી વધીને આખેઆખી રોડ પર ખેંચી લેવાઈ છે..અન્ય દુકાનો પાછળના ભાગે કરાઈ છે દબાણ? કેમ પાલીકાતંત્ર કરી રહ્યુ છે આંખઆડા કાન? પ્લાઝમા સેન્ટરની દુકાનોમાં સુધરાઈના કયા જવાબદારોની રહે છે […]

Read More