ભચાઉ : તાલુકાના સામખીયાળી ગામે(મોમાય પ્લાસ્ટીક) ધનસુખભાઈ ઠક્કર દ્વારા જયારે ગુજરાત ભરમાં સ્વાઈન ફલુ ભરોડ લઈ રહ્યો છે ત્યારે કચ્છના પ્રવેશદ્વાર સામખીયાળી ગામે દાતા પરીવાર ધનસુખભાઈ ઠક્કર દ્વારા ઉકાળો બનાવી વિતરણ કરાયો હતો જેમાં એક હજારથી વધુ લોકોએ લાભ લીધો હતો આ વીસ્તારના લોકો રોગ મુકત તેવી અભીલાસા સાથે જીલ્લા પંચાયત સદસ્ય નાગલબેન બાળા, સામખીયાળી […]

Read More

ગાંધીધામઃ ગાંધીધામથી ભચાઉ જતા માર્ગ પર ગળપાદર ચોકડી પર રોપવામાં આવેલ છોડોને નિયમિત પાણી આપવામાં આવતું નથી તેવું ધ્યાને આવેલ છે. આ જગ્યાની રૂબરૂ મુલાકાત લેતા સાચી હકીકતથી વાકેફ થયેલ સભ્યોએ નેશનલ હાઈવે ઓથોરીટી ઓફ ઈન્ડીયાની માલિકીની આ ફાજલ જગ્યા પર વૃક્ષો વાવવામાં આવેલ તે ખુશીની વાત છે પરંતુ માત્ર વૃક્ષો વાવવા એજ અગત્યનું કામ […]

Read More

ગાંધીધામઃ કેન્દ્ર સરકારની બોર્ડર એરિયા ડેવલપમેન્ટ યોજના તળે વર્ષ ર૦૧૭-૧૮, રાપર વિધાનસભા મત વિસ્તાર હેઠળ આવતા સરહદી વિસ્તારમાં સમાવિષ્ટ ગામોના વિકાસ, તળાવો, ચેકડેમ, રસ્તા, વિજળીકરણ અને અન્ય વિવિધ ઉપયોગી કામો રૂ.ર૦ કરોડના ર૬ લાખના ખર્ચે આ વિસ્તારના ધારાસભ્ય પંકજભાઈ મહેતાની રજુઆતને ધ્યાને લઈ મંજુરી આપી છે.સરહદી વિસ્તારમાં આવતા લાભાર્થી ગામોના વિકાસ કામો માટે ધારાસભ્ય મહેતાએ […]

Read More

ગાંધીધામ : ગળપાદરનાં વિસ્તારમાં આવલી સોસાયટી ભવાનીનગર તથા રાજવીનગર આવેલ છે. જેમાં અંદાજીત ૭૦૦ મકાનો આવેલ છે. તથા શહેરથી દુર હોવાથી કુરીયરથી સર્વિસ ઉપલબ્ધ ન હોતા મોટાભાગની ટપાલો ઈન્ડીયન પોસ્ટમાં આવતી હોય છે. ઉપરાંત સરકારની યોજનાઓની ટપાલ પણ પોસ્ટ ઓફિસમાં આવે છે. જેવુ કે આધારકાર્ડ, ડ્રાઈવીંગ લાયસન્સ, ગાડીની આર.સી.બુક તથા અન્ય જરૂરી બધી જ પોસ્ટ […]

Read More

આદિપુર ખાતે શ્રીમદ્‌ ભાગવત કથા પ્રારંભ થઈ : પોથીયાત્રા નિકળી : વિવિધ પ્રસંગો કથા દરમ્યાન યોજાશે આદિપુર : લોહાણા મહાજન વાડી ખાતે સમસ્ત કકડ પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત કથાનું પ્રારંભ કરાવતા કથાકાર ગૌરાંગભાઈ મહેતા વ્યાસપીઠથી કર્યું હતું કે, માનવ દેહ ભગવાનના દર્શન માટે છે. મંદિરમાં ભગવાનના દર્શન શુદ્ધ ભાવનાથી કરવા જાઈએ, મૂર્તિએ પરમાત્મા નથી પણ […]

Read More

બાસમતી ચોખાની બોરીઓ નીચે છૂપાવી હરિયાણાથી ગાંધીધામ આવતા ટ્રેઈલરને ભચાઉ પોલીસે બાતમી આધારે પકડી પાડયો : ર૩૦૪ બોટલ શરાબ તેમજ ૧૦.૯૬ લાખના ચોખા સહિત ૩૪.પ૧ લાખના મુદ્દામાલ સાથે ડ્રાઈવર – કલીનરની ધરપકડ : જથ્થો મંગાવનાર તથા મોકલનાર ગાંધીધામ – હરિયાણાના શખ્સોના ખુલ્યા નામ   ગાંધીધામ : પૂર્વ કચ્છના ભચાઉ નજીક આર.ટી.ઓ. ચેકપોસ્ટ પાસેથી પોલીસે બાતમી […]

Read More

એસઓજીએ ડીઝલ ચોરીનો પર્દાફાશ કર્યો હતો : પુરવઠા તંત્રની ચૂપકિદી અકળાવનારી : તપાસ ચાલુમાં હોવાનું જણાવતા તપાસનીશ કોસ્ટગાર્ડને  ડીઝલ મોકલનાર કંપની કઈ હતી ? IOC હોય તો કેમ તેના જવાબદારોની આ પ્રકરણમાં ન કરાઈ કડક હાથે પુછપરછ ? વિનાયક પંટ્રોલપંપ અગાઉ પણ શંકાસ્પદ ડીઝલના ચોરાઉ જથ્થામાં ચકચારી રહી ચુકયું છે : છતાં પુરવઠા તંત્રની ઢીલીનીતી […]

Read More

ગાંધીધામ : શહેરના બેન્ક સર્કલ પાસે નશાની અસર તળે કાર ચલાવતા ચાલકની પોલીસે અટકાયત કરી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શક્તિનગર મકાન નંબર ૧૭૪માં રહેતા ધિલેન ઓમપ્રકાશ બલવાણી (ઉ.વ.ર૭) પોતાના કબજાની આઈ.ર૦ કાર નંબર જીજે. ૧ર. સીપી. ૯૩૯૬ને કેફીપીણુ પીધેલ હાલતમાં ચલાવતા ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટેશનના હેડ કોન્સ રણધીરસિંહ ઝાલાએ પકડી પાડ્યો હતો. આરોપી […]

Read More

ભુજ : કચ્છના આધોઈ ગામથી કાર્તિક પુનમે માતાજીની પહેડીના દર્શન કરીને મુંબઈ પાછા ફરી રહેલા મણીલાલ ગડા ટ્રેન પકડવા જતા સ્લિપ થઈને પ્લેટફોર્મ પરથી ટ્રેક પર સરકી ગયા હતા. ત્યાર બાદ તેઓ બે કોચ સુધી ટ્રેન સાથે ઘસડાયા હતા, પણ સદનશીબે બચી ગયા હતા. ફકત પગમાં મામુલી ઈજા થઈ હતી. તેમના આ ચમત્કારીક બચાવ માટે […]

Read More