એક જુથે એક લાખની લૂંટની નોંધાવી ફરિયાદ : તો સામા પક્ષે વકીલોની ઓફિસોમાં તોડફોડ કરવાની સાથે જાતિ અપમાનીત કરતા ટોળા સામે નોંધાઈ એટ્રોસીટી રાપર : શહેરના દેના બેંક ઓફમાં બે જુથો વચ્ચે માથાકુટ થતા અને સામસામે મારામારી ઉપર ઉતરી આવતા વાહનો તથા ઓફિસો, દુકાનોમાં તોડફોડ કરતા ર૯ શખ્સો સામે નામજાગ સામસામે ફોજદારી નોંધાવા પામી હતી. પ્રાપ્ત […]

Read More

માતેલા સાંઢની માફક દોડતી ટ્રકે ૪૦ ઘેટા- બકરાનો લીધો ભોગ : માળિયા પોલીસે શરૂ કરી છાનભીન ભુજ : સૂરજબારી પુલથી માળિયા તરફના માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પોતાના સર્જાયો હતો. જેમાં પોતાના ઘેટ- બકરાના માલ સાથે જતા માલધારી પરિવારને ટ્રકે હડફેટમાં લેતા યુવાન સહિત ૪૦ ઘેટા બકરાઓનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. પ્રાપ્ત […]

Read More

ગાંધીધામ : આ કેસની હકીકત એવી છે મુળ અમદાવાદની વેકટેશ ટ્રેડલીંક પ્રા.લી.ની બ્રાન્ચ અબડાસા-કચ્છ, વાળાની માલિકીની ટાટા ટ્રકને તારીખ : ૦૯-૦૭-ર૦૧૦ના રોજ અકસ્માત સાંઘીપુરમ-મુંન્દ્રા વચ્ચે અકસ્માત નડતા વાહન નુકશાન ગ્રસ્ત થયેલ અને વાહનનો અકસ્માત વખતે વીમો આઈ.સી.આઈ.સી.આઈ લોમ્બાર્ડ પાસેથી લીધેલ હોઈ વિમા કંપની સમક્ષ કલેઈમ મુકતા વિમા કંપની આઈ.સી.આઈ.સી.આઈ લોમ્બાર્ડ દ્વારા ગ્રાહકનો વાહન નુકશાનીનો કલેઈમ […]

Read More

નગરપાલિકાની પેટા ચુંટણીમાં કોંગ્રેસની જીતએ ર૦૧૭માં આવનારી વિધાનસભાની ચુંટણીનું ટ્રેલર છે રાપર : નવસર્જન ગુજરાતના નારા સાથે રાપરમાં માલી સમાજ વાડી મધ્યે યોજાયેલ કોંગ્રેસી કાર્યકરોના સંગઠનની મીટીંગ ગુજરા પ્રદેશ સમિતિના કાર્યકારી અધ્યક્ષ અને રાજકોટના માજી સાંસદ કુંવરજીભાઈ બાવળીયાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતુ કે ગુજરાતમાં ખેડુતો પાયમાલ થઈ રહ્યા છે. વેપારીઓ બેકાર […]

Read More

ગાંધીધામઃ કચ્છ જીલ્લાના અંજાર તાલુકાના મેઘપર ગામની રેવેન્યું જુનો સર્વે નં.૧૬૦/૧, નવો સર્વે નં.ર૪૦ વાળી જમીનના રેવેન્યું રેકર્ડમાં ચેડા કરી જમીન માલિક કાના ડોસલ બોરીયાનું નામ ચેકી રાયમા જુસબ કેસરનું નામ લખી જમીન પચાવી પાડવા માટે મળતીયા રેવેન્યું અધિકારી સાથે મળી જઈ નામ દાખલ કરતી નોંધ મંજુર રાખેલ છે જે વિરૂદ્ધમાં સચિવ મહેસુલ વિભાગ અમદાવાદ […]

Read More

ગાંધીધામઃ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સની રીજીયોનલ કાઉન્સીલની એક બેઠક તા.૦૭-૧૦-૧૭ના રોજ સુરત ખાતે આવેલ ધી સર્ધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ મધ્યે યોજાઈ ગઈ જેમાં ગાંધીધામ ચેમ્બરના પ્રમુખ બાબુભાઈ હુંબલ અને માનદમંત્રી મુરલીધર જગાણીએ તેમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં ગાંધીધામ ચેમ્બરે કચ્છની વેપારી આલમના પ્રશ્નો સબંધીત એક લેખીત આવેદનપત્ર રજુ કરેલ. આ આવેદનપત્રમાં મુખ્યત્વે આરટીઓ […]

Read More

ગાંધીધામઃ સ્થાનિક લેખિકા તેમજ દિન દયાળ પોર્ટની કર્મચારી રાની સુરેશ કુડશાલના એક સાથે બે હિન્દુ પુસ્તકો નવલકથા લલીતા તેમજ વાર્તા સંગ્રહ સેમીયા પગલીયાના વિમોચનની કાર્યક્રમ દીન દયાળ પોર્ટની ગોપાલપુરી કોલોની સ્થિત એસ.વી.પી. હોલમાં તા.ર૮-૦૯-૧૭ના યોજાઈ હતી. પુસ્તકોનું વિમોચન દિન દયાળ પોર્ટના ઉચ્ચ અધિકારીઓના હસ્તે કરવામાં આવ્યુ હતું. જેમાં માવજીભાઈ સોરઠીયા, મધુકાન્તભાઈ શાહ, મોહનભાઈ આસવાણી, મનોહરભાઈ […]

Read More

ગાંધીધામઃ કોલીવાસ પ્રા.શાળામાં બદલી કરીને જે બહેન સરોજબાલા નાનુભાઈ આવેલ છે જેઓ આ શાળામાં નોકરી કરી શકે તેમ નથી જેના કારણે ગામ લોકો અને એસ.એમ.સી.સભ્યો ઉ.અધ્યક્ષ તરીકે રાઠોડ જગાભાઈ સહિતનાઓએ આ બેનને હવે શાળામાં હાજર કરવામાં આવશે તો શાળા બંધી કરવામાં આવશે આ બાબતે જીલ્લા પ્રા.શિક્ષણ અધિકારીને રજુઆત કરાઈ છે કે આ બેનનો ઓર્ડર બદલી […]

Read More

ભુજ : રાપર નગરપાલિકામાં યોજાયેલ પેટા ચૂંટણીમાં કોંગ્રેસની ભવ્ય જીત થયેલ છે. જેને નવસર્જન ગુજરાત ર૦૧૭ની શરૂઆત ગણી શકાય તેમ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નરેશભાઈ મહેશ્વરીએ પ્રતિભાવ આપતા જણાવ્યું હતું. ભાજપના વહીવટથી ત્રસ્ત રાપરની પ્રજાએ શાણાપણ દાખવી જે પરિણામ કોંગ્રેસની તરફેણમાં આવ્યું તેને આવકારતા નરેશભાઈ મહેશ્વરી, શહેર પ્રમુખ મિતુલભાઈ મોરબિયા, આગેવાન ભચુભાઈ આરેઠિયાની મહેનત રંગ લાવી […]

Read More