ગાંધીધામ : કચ્છ જિલ્લાનો અગત્યનો રાજય ધોરી માર્ગ મુન્દ્રા થી ભુજ પ૦ કિ.મી.નો ૭ મીટર હયાત રસ્તાને ૧૦ મીટર પહોળો કરવાના કામનું ખાતમુર્હુતનો કાર્યક્રમ તાઃ૧૯-૧૦-ર૦૧૭ ગુરૂવારના રોજ સવારે ૯-૩૦ કલાકે કેરા ગામે રાખવામાં આવેલ છે. સંસદીય સચિવ વાસણભાઈ આહિરના હસ્તે ખાતમુર્હુત વિધી થશે. આ પ્રસંગે માંડવીના ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્ય જિલ્લા પંચાયતના […]

Read More

મશીનો ઉપર પૈસાની હારજીતનો જુગાર રમી રમાડતા ૧૧ ખેલીઓને ૭૮,૯૩૦ના મુદ્દામાલ સાથે ધરબોચી લીધા ગાંધીધામ ઃ શહેરના વોર્ડ ૧ર/બી વિસ્તારમાં આવેલ કોમલ કોમ્પલેક્ષ શિવાજી પાર્ક જુના વોડાફોનની ઓફિસમાં વીડિયો ગેમ પાર્લરની આડમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસે છાપો મારી ૧૧ ખેલીઓને પ૬,૯૩૦ની રોકડ સહિત ૭૮,૯૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી સલાખો પાછળ ધકેલી દીધા હતા.પોલીસ સૂત્રોના જણાવ્યા […]

Read More

જીઆઈઈટીના હાંસીયાના સ્થાને કરાઈ નિયુકિત અનેકવિધ રીતે વિવાદોમાં ઘેરાયેલા હોવા છતા માત્ર અને માત્ર શોશ્યલ મીડીયામાં તસવીરો અપલોડ કરવામાં જ વ્યસ્ત રહેતા તથા શાળાઓમાં તપાસ મુલાકાત કરતા પણ શુભેચ્છા મુલાકાતમાં વધારે ડોકાતાં રહેતા શ્રી જરઘેલાની એકાએક જ બદલીથી સોપો ઃ ડીપીઈઓનો ચાર્જ ઓલ્ફ્રેડના આચાર્યના હવાલો સંયુકત શિક્ષણ નિયામક દ્વારા એકાએક જ વછુટેલા આદેશથી શિક્ષણ આલમમાં […]

Read More

હજુ કેટલા દીવસ ‘બંગડી’ પહેરીને લાજના ધુમટા તાણતાં રહેશો..? હજુ તો ભરબપોરે શહેરના યુવાન વેપારીને એક કરોડની ખંડણીની માંગ સાથે અપહરણ કરી અને દોઢલાખની લુંટની ઘટના તાજી જ છે ત્યા ગાંધીધામમાં અન્ય એક વેપારીની ચલાવાઈ લુંટ ગોરખધંધાર્થી-ગુન્હાહીત માનસ ધરાવનારાઓમાં ગાંધીધામ પંથકમાં પોલીસનો જરા સહેજ ભય-ખોફ રહ્યો જ ન હોવાનો દેખાય છે તાલ દારૂ-જુગાર-આંકડાઓ-ચોરી-ધરફોડી, માર્ગ અકસ્માતો, […]

Read More

ગાંધીધામ આદીપુરની પ્રજાને વિકાસ કામની ભેટ આપતું ગુજરાત સરકાર ગાંધીધામઃ આદીપુર ખાતે પીજીવીસીએલના નવા રામબાગ સબ ડીવીઝનનો મુખ્યમંત્રીના સંસદીય સચિવ વાસણભાઈ આહીરના હસ્તે પ્રારંભ થતા પ્રજામાં આનંદની લાગણી ફેલાઈ હતી આ નવા સબ ડીવીઝનથી પ્રજાને ઘણોજ ફાયદો થશે તથા ગ્રાહકોને નવી સેવા મળતી થશે. આ પ્રસંગે અધિક્ષક ઈજનેર દિલીપભાઈ કોડીયાતર, કાર્યપાલક ઈજનેરો રાખોલીયા, રાવ, નાયબ […]

Read More

ગાંધીધામઃ રાપર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમીતિને સ્વ.વાઘજીભાઈ ધરમશીભાઈ પટેલ નામકરણ આપવા માટે રાપરના ધારાસભ્ય અને ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિના પ્રમુખ પંકજભાઈ મહેતાને કોંગ્રેસી આગેવાન ભચુભાઈ આરેઠીયાએ અગાઉ ૬ માસ પહેલા રજુઆત કરી હતી પરંતુ તેમની રજુઆતને તેઓએ ના ગણકારતા કોંગ્રેસી અગ્રણી જન આંદોલન છેડશે તેવું જણાવ્યુ હતું તેમજ વધુમાં ભચુભાઈએ જણાવ્યુ હતું કે પંકજ મહેતાએ […]

Read More

ભુજ તાલુકાના નોન પ્લાન રસ્તા પૈકીના ધાણેટીથી ઉખડમોરા તથા પદ્વરથી વડવાળા રસ્તાનું થશે ખાતમુર્હત : સાંસદ વિનોદભાઈ ચાવડા-કૌશલ્યાબેન માધાપરીયા સહિતના મોભી-મહાનુભાવો રહેશે ઉપસ્થિત   ગાંધીધામ : ગુજરાતની વિકાસશીલ સરકાર રાજયના છેવાડાના લોકોને પ્રગતિનો અનુભવ કરાવવા માટે ભગીરથ પ્રયાસો આદરી રહી છે. જેનો અનુભવ કચ્છવ્યાપી થવા પામી જ રહ્યો છે. દરમ્યાન જ આવતીકાલે વધુ કેટલાક વિકાસકામોના […]

Read More

સંકુલના પ્રતિષ્ઠીત શ્રીરામકૃષ્ણ જવેલર્સ, સોની રમેશચંદ્ર મોહનલાલ, અંબીકા ગોલ્ડ પેલેસ, વેલુબા ધ જવેલશોપ સહિતના સોના-ચાંદીના શોરૂમમાં લોકોનો અનેરો ધસારો   ગાંધીધામ : દીપાવલીના પંચપર્વનો આરંભ થવા પામી ગયો છે. દીપાવલી તહેવારોનો પહેલો દીવસ અથવા ઘનત્રયોદશીને દિવસે સંધ્યાકાળે દરેકના ઘરમાં વડીલો લક્ષ્મીપુજન કરે છે. પોતે ખરીદેલી નવી વસ્તુ ખાસ કરીનેસોનુ, ચાંદી તેમજ પૈસાની પુજા આપણી ભારતીય […]

Read More

ધારાસભ્ય પંકજભાઈ મહેતાની રજુઆતના પગલે રાજ્ય સરકાર દ્વારા લેવાયો નિર્ણય : કાયદો વ્યવસ્થાની સ્થિતિ બનશે વધુ સુદ્રઢ રાપર : વાગડના મુખ્ય મથક એવા રાપર પોલીસ સ્ટેશનમાં પી.આઈ. ની પોસ્ટ મંજુર કરી પ્રથમ પી.આઈ. તરીકે ઝાબાજ અધિકારી આર.એલ. રાઠોડને પોસ્ટીંગ અપાતા રાપર શહેર સહિત સમગ્ર પંથકમાં ખુશીની લાગણી ફેલાઈ છે. પી.આઈ. ની પોસ્ટ મંજુર થતાં કાયદો […]

Read More