૧૬ કરોડના ખર્ચે નિર્માણાધીન થનાર અદ્યતન સભાખંડનું વડાપ્રધાનના હસ્તે જ વર્ક ઓર્ડર અપાયા પછી જ ખુદ સવાયા કચ્છી પીએમ મોદીજીએ જ કર્યા નવતર સૂચનો   ૧૬ કરોડમાં ૮૦૦ માણસોની માત્ર બેઠક વ્યવસ્થાવાળા હોલથી શું થાય? કાંકરીયામાં બનેલ કન્વેનશનલ  હોલ જુઓ પછી એ મોડેલ લાગુ કરો : પીએમની કેપીટીને સૂચના બાદ હાથ ધરાયા અભ્યાસ : કેપીટી […]

Read More

રાપર : તાલુકાના ભીમાસર તથા પદમપરમાં મારામારીના બે બનાવો નોંધાયા હતા. જમીન બાબતેનું મનદુઃખ રાખી બે શખ્સોએ યુવાન ઉપર ધારીયા વડે જાનલેવા હુમલો કર્યો હતો. તો પદમપર ગામે પડતર જમીનમાં ગાયો ચારતા શખ્સને નાપાડતા મહિલા ઉપર લાકડી વડે હુમલો કરી અસ્થભંગ સહિતની ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ જગદીશભાઈ દેવાભાઈ પરમાર (રજપૂત) (ઉ.વ.૩ર) […]

Read More

રાપર : તાલુકાના ચિત્રોડ-મેવાસા ગામની સીમમાં જંગલવાડી વિસ્તારમાં ધાડપાડુઓ ત્રાટકયા હતા. અગાઉ થયેલ મારામારીનું મનદુઃખ રાખી આધેડ ઉપર ધારીયા ધોકા પાઈપો જેવા હથિયારો વડે હુમલો કરી અસ્થભંગ સહિતની ગંભીર ઈજાઓ પહોંચાડી પિસ્તોલ તાકી પ૦૦૦ની લૂંટ ચલાવી જતા શખ્સો સામે ફોજદારી નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમન ઘનશ્યામ રામસંગજી રજપૂત (ખોડ) (ઉ.વ.પ૩) (રહે. ગાગોદર તા.રાપર)ની ફરિયાદને ટાંકીને […]

Read More

ગાંધીધામ : શહેરમાં પ્લોટનંબર ૯૪૦ સામે આવેલ નવદુર્ગા સોસાયટી ભારતનગર વિસ્તારમાં મોડી રાત્રે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા પાંચ ખેલીઓને પોલીસે ર૬,૭૦૦ની રોકડ સાથે ઝડપી લીધા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાત્રીના સાડા દસ વાગ્યે જાહેરમાં તીનપત્તી વડે હારજીતનો જુગાર રમતા ખીમજી અરજણ પરમાર (રજપૂત) (ઉ.વ.૪૮) (રહે. પ્લોટ નંબર ૯૪૦), નવદુર્ગા સોસાયટી ગાંધીધામ), હિંમતભાઈ બાજુભાઈ ઠાકોર […]

Read More

સ્મગલીંગકાંડમાં થઈ શકે છે વધુ કડાકા-ભડાકા કેટલાય સમયથી દાણચોરી કરાતી હતી, કેટલા કન્સાઈન્ટમેન્ટ પાર પાડી દેવાયા? સમગ્ર દાણચોરીરેકેટમાં કોણ કોણ છે સામેલ? કચ્છની લોકલ કડીઓ પરથી પણ ઉચકાઈ શકે છે પડદો? ગાંધીધામ : રાજ્યના બંદરો પરથી સોનું, સિગારેટ અને સોપારીની મોટા પાયે દાણચોરી થઇ રહી છે. આ દાણચોરીના ઘણા કન્સાઇન્મેન્ટ પકડાઇ જતાં હાલ તેની તપાસ […]

Read More

ચારથી પાંચ શકમંદો કચ્છ સરહદેથી ગુજરાતમાં ધુસી ગયાનો ઘટસ્ફોટ : સીમા સુરક્ષા દળને મળેલા ઈનપુટસ બાદ સીમાએ વધારાઈ સતર્કતા : રૂટીનમાં જ એલર્ટ વધારાયુ છે, કોઈ વિશેષ તાકીદ નથી : કચ્છ બીએસએફ     કચ્છમાં તમામ સુરક્ષા એજન્સીઓને કરાઈ સતર્ક ગાંધીધામ : દેશભરની કેન્દ્ર અને રાજય સરકારની સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ કચ્છમાં ધામા નાખીને બેઠી […]

Read More

અમદાવાદ : ગુજરાતમા એન્જીનીયરીંગમાં પ્રવેશ ઈચ્છુક જનરલ કેટેગરીના છાત્રોને માટે ગુજરાતની હાઈકોર્ટ દ્વારા આજ રોજ ઝટકો આપણો આદેશ આપ્યો છે. આ મામલે જાણવા મળ વધુ વિગતો અનુસાર કટ ઓફ માર્કસમાં કોઈ જ ઘટાડો નહી કરવામ આવશે. જનરલ કેટેગીરમાં ઘટાડાશે નહી.૪પ ટકાનો કવોલીફાઈગ ક્રાઈટેરીયા હાઈકોર્ટ દ્વારા યથાવત જ રાખવામા આવ્યો છે.

Read More

દીનેશનો કેસ બાળઅદાલતમાં ચાલશે ગાંધીધામ : ગાંધીધામમાં વર્ષ ર૦૧પમાં નરેન્દ્ર પટેલ નામના શખ્સની હત્યાનો ગુન્હો બન્યો હતો જેમાં ચારને આજ રોજ કસુરવાર ઠેરવવામાં આવ્યા છે જયારે એક દીનેશ લાખા જાગી નામનો શખ્સ ઘટના વખતે ૧૬વર્ષનો હોવાથી તેનો કેસ અલગથી બાળઅદાલતમાં ચલાવવામા આવશે તેમ સરકારી વકીલ શ્રી ડી.બી.જાગીએ જણાવ્ય હતુ.   ગાંધીધામ : શહેરમાં વર્ષ ર૦૧પમાં […]

Read More

રાપર ઃ તાલુકાના મેવાસા ગામની સીમમાં માલઢોર ચરાવવા મુદ્દે મામલો બિચકતા ત્રણ શખ્સોએ યુવાન ઉપર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ થાવરભાઈ ગોવાભાઈ રબારી (ઉ.વ.૩ર) (રહે. જુના મેવાસા તા.રાપર)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં તેઓ તથા ગામના માલધારીઓ ગાયો-ભેંસો ચરાવતા હતા ત્યારે કિડીયાનગર ગામના ચકુ રમણલ રબારી, […]

Read More