વહેલી પરોઢે અકસ્માત સર્જાતા ટ્રકની કેબીનમાં ફસાયેલા ડ્રાઈવર- ક્લિનરને બહાર કાઢવા લોકો સ્થાનિકે થયા એક્ત્ર : પોલીસે શરૂ કરી છાનભીન ભચાઉ ઃ તાલુકાના લાકડિયા નજીક વહેલી પરોઢના ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ટ્રકના ઠાઠામાં અન્ય ટ્રક ધડાકાભેર ભટકાતા ટ્રકના ખલાસીને ગંભીર પ્રકારની ઈજાઓ થતા મોતને ભેટ્યો હતો. તો ચાલકને ઈજાઓ થતા હોસ્પિટલ ખસેડાયો હતો. લાકડિયા પોલીસ […]

Read More

ગાંધીધામ : આદિપુરમાં ઘર પાસે પાર્ક કરેલ મોટર સાયકલને કોઈ ચોર હંકારી ગયો હતો. પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.૪-પ/૮/૧૭ના રાત્રીના ડીસીએસ પ્લોટ નંબર ૭પર પાસે પાર્ક કરેલ મોટર સાયકલ નંબર જીજે. ૧ર. સીબી. ૧પ૯૮ કિં.રૂ. ૩પ હજારને કોઈ ચોર હંકારી જતા આદિપુર પોલીસે બાઈક માલિક રમેશ મોહન સથવારા (રહે. ર૯૬/બી વોર્ડ નં.૧૧/એ ભારતનગર – ગાંધીધામ)ની ફરિયાદ […]

Read More

દાઢી બનાવ્યાના પૈસાની માંગણી કરતા આધેડ ઉપર છરીના ઘા ઝીંકી હત્યા કરી ભાગી છુટ્યો હતો રાપર : તાલુકાના ભીમાસર ગામે વાળંદ ઉપર છરીના બે ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી ભાગી છુટેલા હત્યારાને પોલીસે ઘરબોચી લીધો હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભીમાસર ગામે રહેતા અને ગામમાં હેરકટીંગ સલુનની દુકાન ધરાવતા નારણભાઈ રામજીભાઈ વાળંદ (ઉ.વ.પ૦) ગત તા.૧૮-૯-૧૭ના પોતાની […]

Read More

ગાંધીધામ : રાપર તાલુકાના આડેસર પોલીસ મથકના દારૂના કેસમાં છેલ્લા એક વર્ષથી નાસતા ભાગતા આરોપીને પેરોલ ફરલો સ્કવોર્ડની ટીમે પકડી પાડ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ આડેસર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશન ગુના નંબર પ૧૩૮/૧૬ના કામે છેલ્લા એક વર્ષથી નાસતા ભાગતા આરોપી રમેશ માદેવા કોલી (રહે. કિડીયાનગર તા.રાપર આડેસર) ગામના બસ સ્ટેશન પાસે હોવાની પેરોલ ફરલો સ્કવોર્ડ ગાંધીધામને […]

Read More

તપાસનીસો દ્વારા રજૂ કરાયેલ અભિપ્રાયો અસ્પષ્ટ : જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા ફેર તપાસના આદેશ આપવાની સાથે વાલીઓને જિલ્લા કક્ષાએ ઉલટ તપાસ માટે બોલાવાય તેવી શકયતા : પ્રકરણની ગંભીરતાને લઈને રખાઈ રહી ભારે ગુપ્તતા   ગાંધીધામ : રાઈટ ટૂ એજ્યુકેશન (આરટીઈ) અંતર્ગત ચાલુ વર્ષે રાજ્યમાં અપાયેલ પ્રવેશોમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ આચરાઈ હોઈ રાજ્ય ભરમાં તપાસના આદેશો અપાયા […]

Read More

બે દિવસ પહેલા પત્નિ બાળકોને લઈ માવતરે જયપુર રીસામણે ચાલી જતા પતિએ મેઘપર બોરીચી સ્થિત પોતાના નિવાસસ્થાને દુપટ્ટા વડે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા અરેરાટી : હતભાગીએ આત્મહત્યા કરતા પહેલા લખેલ સ્યુસાઈટ નોટ પોલીસે કરી કબજે   ગાંધીધામ : અંજાર તાલુકાના મેઘપર બોરીચી ગામે ગોલ્ડન પાર્ક સોસાયટીમાં રહેતા અને ગાંધીધામ રેલવેમાં ટીટી તરીકે ફરજ બજાવતા […]

Read More

ર૩મીએ ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ : ૮ ઓકટોબરે યોજાશે મતદાન : બન્ને પક્ષો પાટીદાર ઉમેદવારોને ટિકિટ ફાળવે તેવી શક્યતા રાપર : રાપર નગરપાલિકા વોર્ડ નં.પની પેટા ચૂંટણીને લઈને તૈયારીઓનો ધમધમાટ આરંભી દેવામાં આવ્યો છે. ૮ ઓકટોબરે મતદાન યોજાનારૂ છે ત્યારે ર૩મી સુધી ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકાશે. વિધાનસભા ચૂંટણી પૂર્વે જ પેટા ચૂંટણી યોજાઈ રહી હોઈ […]

Read More

ભચાઉ : તાલુકાના મોરગર સીમમાં આવેલ કંપનીમાં નોકરી કરતા ઘનમેનને બાર બોર બંદુક તથા કારતૂસ સાથે પોલીસે ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ બિહાર હાલે મોરગર સીમમાં આવેલ સનસ્ટાર કંપનીમાં ઘનમેન તરીકે નોકરી કરતા મહેન્દ્રપ્રસાદ રામરૂપરામ બેઠા (ઉ.વ.પ૧)એ પોતાની સ્વરક્ષણ બંદુકને અત્રેના જિલ્લાના સક્ષમ અધિકારીની સમક્ષ કોઈ નોંધ ન કરાવી પોતાની ઘન ટેકન ઓવર […]

Read More

ગાંધીધામઃ રાપર તાલુકામાં શૌચાલય બનાવવામાં વ્યાપક ભ્રષ્ટાચાર કરવામાં આવે છે. સરકારની યોજના પ્રમાણે રૂ.૧ર૦૦૦ આપવામાં આવે છે. પરંતુ માત્ર ૪૦૦૦માંજ શૌચાલય બનાવી વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. રાપર તાલુકાના પ્રાગપર,સોનલવા, ઉમૈયા વગેરે જેવા ગામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. કેટલાક ગામોમાં લોકોએ શૌચાલય બનાવ્યા પરંતુ તેમને ચેક અથવા રૂપીયા આપવામાં આવતા નથી તેમજ લોકોને વારંવાર […]

Read More