સ્મગલીંગકાંડમાં થઈ શકે છે વધુ કડાકા-ભડાકા કેટલાય સમયથી દાણચોરી કરાતી હતી, કેટલા કન્સાઈન્ટમેન્ટ પાર પાડી દેવાયા? સમગ્ર દાણચોરીરેકેટમાં કોણ કોણ છે સામેલ? કચ્છની લોકલ કડીઓ પરથી પણ ઉચકાઈ શકે છે પડદો? ગાંધીધામ : રાજ્યના બંદરો પરથી સોનું, સિગારેટ અને સોપારીની મોટા પાયે દાણચોરી થઇ રહી છે. આ દાણચોરીના ઘણા કન્સાઇન્મેન્ટ પકડાઇ જતાં હાલ તેની તપાસ […]

Read More

ચારથી પાંચ શકમંદો કચ્છ સરહદેથી ગુજરાતમાં ધુસી ગયાનો ઘટસ્ફોટ : સીમા સુરક્ષા દળને મળેલા ઈનપુટસ બાદ સીમાએ વધારાઈ સતર્કતા : રૂટીનમાં જ એલર્ટ વધારાયુ છે, કોઈ વિશેષ તાકીદ નથી : કચ્છ બીએસએફ     કચ્છમાં તમામ સુરક્ષા એજન્સીઓને કરાઈ સતર્ક ગાંધીધામ : દેશભરની કેન્દ્ર અને રાજય સરકારની સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓ કચ્છમાં ધામા નાખીને બેઠી […]

Read More

અમદાવાદ : ગુજરાતમા એન્જીનીયરીંગમાં પ્રવેશ ઈચ્છુક જનરલ કેટેગરીના છાત્રોને માટે ગુજરાતની હાઈકોર્ટ દ્વારા આજ રોજ ઝટકો આપણો આદેશ આપ્યો છે. આ મામલે જાણવા મળ વધુ વિગતો અનુસાર કટ ઓફ માર્કસમાં કોઈ જ ઘટાડો નહી કરવામ આવશે. જનરલ કેટેગીરમાં ઘટાડાશે નહી.૪પ ટકાનો કવોલીફાઈગ ક્રાઈટેરીયા હાઈકોર્ટ દ્વારા યથાવત જ રાખવામા આવ્યો છે.

Read More

દીનેશનો કેસ બાળઅદાલતમાં ચાલશે ગાંધીધામ : ગાંધીધામમાં વર્ષ ર૦૧પમાં નરેન્દ્ર પટેલ નામના શખ્સની હત્યાનો ગુન્હો બન્યો હતો જેમાં ચારને આજ રોજ કસુરવાર ઠેરવવામાં આવ્યા છે જયારે એક દીનેશ લાખા જાગી નામનો શખ્સ ઘટના વખતે ૧૬વર્ષનો હોવાથી તેનો કેસ અલગથી બાળઅદાલતમાં ચલાવવામા આવશે તેમ સરકારી વકીલ શ્રી ડી.બી.જાગીએ જણાવ્ય હતુ.   ગાંધીધામ : શહેરમાં વર્ષ ર૦૧પમાં […]

Read More

રાપર ઃ તાલુકાના મેવાસા ગામની સીમમાં માલઢોર ચરાવવા મુદ્દે મામલો બિચકતા ત્રણ શખ્સોએ યુવાન ઉપર લાકડીઓ વડે હુમલો કર્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ થાવરભાઈ ગોવાભાઈ રબારી (ઉ.વ.૩ર) (રહે. જુના મેવાસા તા.રાપર)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે ગઈકાલે બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં તેઓ તથા ગામના માલધારીઓ ગાયો-ભેંસો ચરાવતા હતા ત્યારે કિડીયાનગર ગામના ચકુ રમણલ રબારી, […]

Read More

ગાંધીધામ : ગુજરાત સહિત કચ્છમાં પણ સ્વાઈનફલુની બિમારી દિવસા દીવસ વકરી રહી છે ત્યારે તેને અટકાવવાની દિશામાં પણ ટીમકચ્છ કલેકટર સતર્કતાપૂર્વક ભગીરથ પ્રયાસો આદરી રહ્યા છે. દરમ્યાન જ હવે આવતીકાલે ખુદ કચ્છ કલેકટર રેમ્યા મોહન અંજારની મુલાકાતે આવી રહ્યા છે. સ્વાઈનફલુ પ્રતિરોધક પગલા ભરવા માટેનાપ્રચાર પ્રસાર માટે નગરપાલીકા ટાઉનહોલમા આવતીકાલે તા ર૩મીને બુધવારના સવારે ૧૦ […]

Read More

  જિલ્લાના ૮૧૧ આરટીઈ પ્રવેશો પૈકી ગાંધીધામમાં અપાયા ૩પ૦ પ્રવેશ  : શ્રીમંત પરિવારના બાળકોને ગેરકાયદે પ્રવેશ આપી ગરીબ બાળકોના હક્ક પર મરાઈ તરાપ : તપાસનો ધમધમાટ આરંભાતા ફેલાયો ફફડાટ ગાંધીધામ : ચાલુ વર્ષે રાજ્યભરમાં રાઈટ ટૂ એજ્યુકેશન (આરટીઈ) અંતર્ગત મેળવાયેલ પ્રવેશોમાં ગેરરીતિ આચરાયાની શંકા જતા રાજ્ય સરકારે તમામ પ્રવેશોની તપાસનો આદેશ આપ્યો છે. અને ૧પ-૯ […]

Read More

ગાંધીધામ : ગઈકાલથી કચ્છ જિલ્લામાં સર્જાયેલ વરસાદી વાતાવરણને પગલે મેઘરાજાએ જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં પોતાની હાજરી પુરાવી છે. ત્યારે ગઈકાલે સાંજે ગાંધીધામમાં વરસેલ ભારે વરસાદ બાદ આજે બપોરે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. સવારથી જ અનુભવાઈ રહેલા ભારે બફારા બાદ બપોરે મેઘરાજાએ ધમાકેદાર આગમન કરતા જાત જતમાં માર્ગો પરથી પાણી વહી નિકળ્યા હતા. તો વાતાવરણમાં ઠંડક […]

Read More

ગાંધીધામ ઃ પૂર્વ કચ્છ જિલ્લામાં હેડમેન તરીકે ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષક સામે હત્યાનો ગુનો નોંધાતા ચકચાર મચી જવા પામી હતી. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ વર્ષ ર૦૧૪માં મણીનગર પોલીસ મથકે પીઆઈ તરીકે ફરજ બજાવતા વી.જે. ગઢવીના સમય દરમ્યાન વાહનો અને જાહેર માલ મિલ્કતમાં તોડફોડ અને આગચંપીના બનાવો બનતા ૧૮ લોકો સામે મણીનગર પોલીસ […]

Read More
1 228 229 230