ભેળસેળીયા તત્વોની સામે કેમ નથી આદરાતી આગોતરી તવાઈ? ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ, ખાદ્ય ખોરાકી ઔષધીય નિયમનતંત્ર, નગરપાલીકા ફુડ વિભાગ, પુરવઠા તંત્ર સહીતનાઓની ટુકડીઓ કચ્છમાં કયાંય સરપ્રાઈજ ચેકીંગ કરતી ન જાવાતા ફેલાતો મત : તંત્ર આળસ મરડે તો જિલ્લાભરમાં ઠેર-ઠેરથી ઝડપાય અખાદ્ય જથ્થો   કેમીકલવાળા કલર્સ, અથવા તો સિલ્વર વરખ તથા ઘી-માવા-દુધ સહીતની નકલી વસ્તુઓની મીલાવટથી […]

Read More

સ્થાનિક ઉધોગ ગૃહના સહયોગ તેમજ લોકફાળાથી બનેલ માર્ગ વરસાદમાં ધોવાણો : ૬૦ લાખનો ખર્ચ ગયો એળે ભચાઉ : તાલુકાના લાકડીયા-ચિત્રોડ નેશનલ હાઈવે પર આવેલ આશાબાપીરનો માર્ગ વરસાદમાં ધોવાઈ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. લોક ભાગીદારીથી બનેલ માર્ગ બિસ્માર બની જતા માર્ગ મકાન વિભાગની કામગીરી સામે પણ અંગુલી નિર્દેશ થઈ રહ્યા છે. […]

Read More

૧૩-૧પ નંબરની જેટી મામલે લેવાયો નિર્ણય : વેસ્ટગેટ પાસેના પ્લોટો હરારજીથી આપવા પર સહમતી : તબીબો કોન્ટ્રાકટથી ભરાશે : તુણા જેટીનો મુદો આર્બીટ્રેશનથી ઉકેલાશે   તો સરકારને કરોડોનો ફડશે ફડકો ગાંધીધામ : અહી પક્ષકાર અને પોર્ટની વચ્ચે પણ જે વિવાદ સર્જાયો છે તે મામલે પણ ચર્ચા કરવામા આવી હતી અને તે અનુસાર ૧૩ નંબરની જેટલી […]

Read More

પ્રેસ લખેલી ગાડીઓમાં કેવા કેવા લોકો શું-શું કરે છે ગતકડા? પ્રેસ માત્ર લખવાના બદલે કયા માધ્યમમાંથી છે તેનું પણ પુરૂ મોટા અક્ષરે લખવુ જોઈએ નામ : ઉપરાંત પ્રેસ લખેલા વાહનો મિત્રોને કે અન્ય કોઈને આપતા પહેલા પણ કરવો જોઈએ વિચાર.? પ્રેસ લખેલ તમારા વાહનનો લઈ જનાર કેવા હેતુસર કરશે ઉપયોગ કોને ખબર..? કારમાંથી ૩૦૦ એમએલ […]

Read More

ઓરીસ્સાના પારાદીપથી બિહારના મોતીહારી સુધી પાઈપલાઈનનો કરાશે વિસ્તાર   ગાંધીધામ : કેન્દ્રિય પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું હતું કે, ગુજરાતના કંડલાથી ગોરખપુર સુધી પ્રાકૃતિક ગેસની પાઈપલાઈન પાથરવામાં આવશે. તેમજ ઓરિસ્સાના પારાદીપથી લઈને બિહારના મોતીહાર સુધી પણ આવી જ પાઈપલાઈન પાથરવામાં આવશે. તેનો વિસ્તાર પણ ગોરખપુર સુધી રહેશે તેવું પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ઉમેર્યું હતું. ઈન્દિરા […]

Read More

કંડલાથી પાણીપત વાયા ભટીડા ફેલાયલી પાઈપલાઈનમાં વધુ એક વખત કાણુંપાણીને તેલચોરીના કારનામાઅનો થયો પર્દાફાશ : ચોરાઉ જથ્થો ઝડપાયો પરંતુ ચોરી કરનારાઓ નાશી છુટયા? ૧૦ શખ્સો સામે ફરીયાદ નોંધાઈ? છાશવારે-ઉપરાછાપરી ખારીરોહરના કુખ્યાત ટોળકી જ ડીઝલચોરીમાં ઝડપાય છે તો કેમ હળવી કલમો સાથે જ નોંધાય છે ગુન્હા..?   તાજેતરમાં ભચાઉના ચીરઈ – જંગી ૫ટ્ટામાંથી પણ ઝડપાયું હતું […]

Read More

બે શખ્સોને પૂર્વ કચ્છ એલસીબીએ ધરબોચી લઈ પુછતાછ કરતા અંજાર-આદિપુર પંથકની પાંચ ઘરફોડ કબુલી મુદ્દામાલ રિકવર સહિતની કામગીરી હાથ ધરાઈ : વિધિવત ધરપકડ થયેથી વધુ  ચોરીના બનાવોના ભેદ ઉકેલાવાની શક્યતા આદિપુરમાંથી ૮૪ હજારની તસ્કરી : અંતરજાળમાં ત્રણ માસ પહેલા થયેલ ચોરીનો બનાવ પોલીસ ચોપડે ચડ્યો   ગાંધીધામ : અંજાર તેમજ આદિપુરમાં વધતા જતા ચોરીના બનાવો […]

Read More

ગાંધીધામઃ આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, યુવરાજસિંહ ભરતસિંહ સરવૈયાએ આરોપી જાનમામદ ઈબ્રાહીમ કેવર રહે.વાડા વાળા વિરૂદ્ધ ગાંધીધામની નામદાર અધિક ચીફ જયુડિશિયલ મેજીસ્ટ્રેટ(રંગરેંજ સાહેબ)સમક્ષ ચેક માટે કેસ કરેલ જે કેસ નં.ર૧ર૬/ર૦૧પ વાળો નેગોશીએબલ ઈન્સ્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ વાળો દાખલ કરેલ હતો જે કેસ ચાલી જતા નામદાર કોર્ટમાં ટ્રાયલ દરમ્યાન ફરીયાદી પક્ષે મૌખીક તેમજ લેખીત […]

Read More

ગાંધીધામઃ દેશના ૧ર મહાબંદર ઉપર કામ કરતાબંદર અને ગોદી કામદારોના તા.૦૧-૦૧-૧૭થી અમલમાં આવનાર વેજ રીવીજન અંગેની દ્રીપક્ષીય સમિતિની બેઠક તા.૦૬-૧૦-૧૭ના રોજ નવી દીલ્હી ખાતે બોલાવવામાં આવી છે આ બેઠકમાં વેજ રીવીજન અને અન્ય કામ કરવાની શરતો ઉપરની ચર્ચા વિચારણા થશે તથા વેતન સમજુતીની સમય મર્યાદાના મુદા ઉપર પણ ચર્ચા થશે.આ બેઠક પહેલા કેટલાકમહત્વના મુદાઓમાં ફાયર […]

Read More