ગાંધીધામ : શહેરના જીઆઈડીસી વિસ્તારમાં આવેલ કેબિનમાં પોલીસે છાપો મારી ર૪ બોટલ શરાબ સાથે કેબિન ધારકને ધરબોચી લીધો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર જીઆઈડીસી વિસ્તારમાં આવેલ લક્ષ્મીબેન બાજુની કેબિનમાં પોલીસે બાતમીના આધારે છાપો મારી ઈંગ્લિશ દારૂની બોટલો નંગ ર૪ કિંમત રૂ.૮૪૦૦ના મુદ્દામાલ સાથે વિષ્ણુ રામ રબારી (ઉ.વ.ર૧) (રહે. ખોડિયારનગર, ગાંધીધામ)ને બી ડિવિઝન પોલીસે પકડી પાડી […]

Read More

ગાંધીધામ : શહેરના ફ્રિટ્રેડ ઝોન ગોલાઈ પાસે ક્રેન સાથે મોટર સાઈકલ ભટકાતા એકનું મોત થયું હતું. જ્યારે અન્ય એક ઘવાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર નવા કંડલા સરવા ઝુંપડા વિસ્તારમાં રહેતા રાધેશજાનુ ભૂવનેશ્વર (ઉ.વ.૪૦) બલદેવભાઈ જગદંબાભાઈ શુકલ (ઉ.વ.ર૩) બન્ને જણા ગઈકાલે બપોરના દોઢ વાગ્યે કંડલાથી ગાંધીધામ આવતા હતા ત્યારે ક્રેન સાથે બાઈક ભટકાતા રાધેશજાનુનું ગંભીર […]

Read More

ગાંધીધામઃ આથી ગાંધીધામના શહેરી અને સેકટર વિસ્તારના નાગરીકોને જણાવવાનું કે રામબાગ હેડ વોટર વર્કસ ઉપર પમ્પીંગ મશીનરીના જરૂરી સમારકામ માટે પાણીનો પંપીગ બંધ રાખવામાં આવેલ છે. જેના કારણે સેકટર વિસ્તારને એક દિવસ મોડો એટલે કે તા.૧૧-૧૦-૧૭ના પાણી વિતરણ કરવામાં આવશે આથી લોકોને કરકસર કરી પાણીનો ઉપયોગ કરી સાથ સહકાર આપવા અપીલ કરવામાં આવે છે.

Read More

ગાંધીધામના બીજા અધિક સેશન્સ જજ સાહેબશ્રી આર.જી.દેવધરા સાહેબનો ધાક બેસાડતો ચુકાદો : સરકારી વકિલ એસ.જી.રાણાની મહેનત ફળી ગાંધીધામ : શહેરના રેલ્વે ઝુપડામાં વર્ષ ૨૦૧૪માં થયેલ હત્યા કેસમાં આરોપીને તક્ષીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારાઈ છે.આ કામની ટુંકી વિગત એવી છે કે, ગઈ તા.૧૩/૧૦/૨૦૧૪ના રોજ રેલ્વે ઝુપડા ભારતનગર, ગાંધીધામમાં રહેતા દિનેશ પોખરાજ સોનીવાલ નામવાળા ઈસમે કે, […]

Read More

હત્યા પાછળ ઓવરલોડ વાહનો કારણભૂત : બન્ને પક્ષે સામ સામે હત્યા, હત્યાના પ્રયાસના ગુના નોંધાયા   રાપર : તાલુકાના ડાવરી ગામની સીમમાં ખારસર વાંઢમાં એક જ જુથના શખ્સો વચ્ચે મારક હથિયારો વડે હુમલો કરાતા એક યુવાનનું મોત થયું હતું. જ્યારે અન્યો ઘવાયા હતા જે ધિંગાણામાં પોલીસે હત્યા કેસમાં પાંચ અને હત્યાના પ્રયાસમાં પાંચ શખ્યો સામે […]

Read More

ભુજમાં આધેડ મહિલાનું મૃત્યુ ભુજ : ગાંધીધામ રેલ્વે સ્ટેશન કિમી ર/ર ગેટ નંબર ૧ની બાજુમાં માલગાડીની ટક્કર લાગતા ઘવાયેલા યુવાનનું મોત થયું હતું. જ્યારે ભુજમાં બીમાર રહેતી મહિલાનું મૃત્યુ થવા પામ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રાત્રીના ૩ઃ૩૦થી ૪ના અરસામાં મુળ યુપીના રણજીતભાઈ રમણભાઈ નામના ર૦ વર્ષિય યુવાનને માલગાડીની ટક્કર વાગવાથી ગંભીર ઈજાઓ થઈ હતી […]

Read More

રાપર :  તાલુકાના ગેડી ગામે રહેતી પરિણીતા દવા વાળુ પાણી પી જતા હોસ્પિટલ ખસેડાઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મુળ રાધનપુર હાલે ગેડી ગામે રહેતી રેખાબેન પોપટભાઈ રાવળ (ઉ.વ.રપ) ગઈકાલે ચેકડેમ નજીક દવાયુક્ત પાણી ભૂલથી પી જતા તેની અસર થતા સારવાર માટે ભુજ જીકેમાં દાખલ કરાતા રાપર પોલીસે તપાસ હાથ ધરી હતી.

Read More

નગર અધ્યક્ષા ઉર્મિલાબેન પટેલે પત્ર લખી આપી સૂચના ભચાઉ : ભચાઉ શહેરમાં પાછલા લાંબા સમયથી સમસ્યાઓએ અજગર ભરડો જમાવ્યો છે. ત્યારે રોડલાઈટ, સફાઈ, ડોર ટુ ડોર કચરો એકત્રીત કરવો સહિતની અન્ય નબળી કામગીરી બાબતે સત્વરે યોગ્ય પગલા ભરી સમસ્યાઓના નિરાકરણ કરવા ચીફ ઓફિસરને તાકીદ કરવામાં આવી છે. ભચાઉ નગર અધ્યક્ષા ઉર્મિલાબેન પટેલે ચીફ ઓફિસર મેહુલ […]

Read More

તા.પં. વિરોધપક્ષ નેતાએ શહેરી વિકાસમંત્રીને કરી રજૂઆત   ભચાઉ : શહેરી વિસ્તારમાં બીપીએલ કાર્ડ ધારકોને નિર્મળ ગુજરાત અન્વયે ગુજરાત સરકાર દ્વારા શૌચાલયો બનાવી આપવામાં આવે છે. એક શૈચાલય માટે ઘરદીઠ રૂ. ૧ર,૦૦૦ સરકાર દ્વારા જે તે નગરપાલિકા મારફતે કામ કરતી એજન્સીઓને ચુકવવામાં આવે છે. જેની ગ્રાન્ટ તમામ નગરપાલિકાઓને ચુકવવામાં આવે છે. ભચાઉ શહેરમાં નિર્મળ ગુજરાત […]

Read More