અંજાર : તાલુકાના મેઘપર બોરીચી ગામે બાગેશ્વરી સોસાયટીમાં રહેતા આધેડ ઉપર પાડોશમાં રહેતા પિતા-પુત્રએ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ બાબતે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર રમેશભાઈ મુનીલાલ ઢોલીયા (ઉ.વ.પ૦) રાત્રીના સાડા અગિયાર વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતા ત્યારે પાડોશમાં રહેતા સિદ્ધરાજસિંહ મહિપતસિંહ ઝાલા તથા તેના પિતા મહિપતસિંહ ઝાલાએ મારમારી ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર માટે […]
બાળ વિકાસ કેન્દ્રના બંધ અને અવવારૂ મકાનમાં થી પોલીસે ર, ૭૪ લાખના બનાવટી ઘી નો જથ્થો પકડી પાડયો હતો : ગાગોદર પાસેની હોટલના સંચાલક પોલીસે ઉઠાવ્યો હતો ! એફએસએલમાં મોકલાવેલ સેમ્પલોનો અભિપ્રાય આવેથી વધુ તપાસ હાથ ધરાશે : પી.એસ.આઈ. પરમાર ગાંધીધામ : પુર્વ કચ્છના રાપર તાલુકાના ભાલાલવાંઢમાંથી પોલીસે છાપો મારી ર,૭૩, ૮રપ ના […]
રાપર : તાલુકાના નિલપર ગામે રહેતા યુવાનને ગામની જ છોકરી સાથે પ્રેમ સંબંધ હોઈ છોકરીના ભાઈ કાકા, પિતા અને પોતે મળીને યુવાનની ઘાતકી હત્યા કરી મૃતદેહને ફેંકી દઈ પુરાવાનો નાશ કરવા બદલ પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી રાઉન્ડઅપ કરી પૂછતાછ હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ રમેશભાઈ કુંભાભાઈ રાકાણી (કોલી) (ઉ.વ.૩૩) (રહે. નિલપર તા.રાપર)ની […]
ગૌતમ અદાણીની નેટવર્થ આ વર્ષે ૧૪૫ ટકા વધી અમદાવાદ : ઓસ્ટ્રલિયાનો પ્રોજ્ક્ટ અદાણી ગ્રૂપ અને શેરો માટે અંત્યત મહ¥વનો રહ્યો છે. અદાણીના ઓસ્ટ્રેલિયાના પ્રોજેક્ટ પરથી પ્રતિબંધ ઊઠ્યા પછી તે પ્રોજેક્ટ અંગેના સમાચારોની સીધી અસર શેરોના ભાવ પર, ખાસ કરીને અદાણી એન્ટરપ્રાઇસના શેર પર જોવા મળી છે. છેલ્લા એક વર્ષમાં ગૌતમ અદાણીના નેટવર્થમાં પણ આની મોટી […]
ગાંધીધામ : પાકીસ્તાનની સરહદને અડીને આવેલા કચ્છની સલામતી વ્યુહાત્મક રીતે પણ ઓર વધી જવા પામે છે. સંવેદનશીલ એવી આ સરહદ પર નાપાક પાડોશી મુલક છાશવારે અડપલાઓ કરતુ જ રહે છે. ત્યારે ભારતભરની સુરક્ષાને ધ્યાને રાખી અને અહી કોઈ પણ નાપાક અડવીતરાને હડવાશથી લેવા ન પાલવે. હાલમાં જ જીલ્લા વડામથક ભુજ સમીપેના સમૃદ્ધ અને શાંત એવા […]
ગાંધીધામ : ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ તોળાઈ રહી છે. કચ્છમાં પણ રાજકીય સળવળાટ તેજ બની રહ્યો છે. ત્યારે પૂર્વ કચ્છના પહેરેદાર રાપર તાલુકામાં પંજામાં આતંરીક ગણગણાટની સાથે જ અહીની પ્રજામાં પણ કેટલાક બની બેઠેલા બારાતુ તત્વોની સામે વીરોધનો સુર તેજ બની રહ્યો હોવાનો ગણગણાટ સપાટી પર આવવાપામી રહ્ય છે. આ બાબતે ચર્ચાતી વિગતો અનુસાર જયારે જયારે […]
ભુજ : ગાંધીધામ તાલુકાના પડાણા નજીક અજાણ્યા વાહનના ચાલકે ટક્કર મારતા યુવાનનું મોત થયું હતું. બીજીતરફ ભુજ તાલુકાના ચુબડક ગામની સીમમાં શ્રમજીવી યુવતીને શોર્ટ લાગતા મોતને ભેટ્યો હતો. પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ પડાણા ગામ પાસે હાઈવે ઉપરથી પગપાળા પસાર થતા પપ્પુ પાયારામ વર્મા (ઉ.વ. ૪ર)ને કોઈ અજાણ્યા ટેઈલર ચાલકે હડફેટે લેતા ગંભીર પ્રકારની ઈજાઓ […]
ભચાઉ : તાલુકાના સુરજબારી પાસે ટ્રકના ઠાઠામાં ટ્રક ભટકાતા ચાલક ઘવાયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મુળ ઝારખંડ હાલે ગળપાદર તા.ગાંધીધામ રહેતા અને ભાર્ગવ ટ્રાન્સપોર્ટની ટ્રક ચલાવતા રૂપભાઈ દેવુભાઈ પુરાવ (ઉ.વ.રપ) પોતાની ટ્રક લઈ મોરબી તરફ જતો હતો ત્યારે આગળ જતી ટ્રકના ઠાઠામાં પોતાની ટ્રકના બ્રેક ન લાગવાથી ભટકાતા પોતાને ઈજાઓ થતા સારવાર માટે ભુજની […]
ગાંધીધામ : ગાંધીધામના નવમાં અધિક સ્પેશીયલ જજની કોર્ટે એટ્રોસીટી એકટના ગુનામાં આરોપીને ત્રણ વર્ષ સખત કેદની સજા અને દંડ ફટકારતો ચુકાદો આપ્યો હતો. આ કેસના ફરિયાદી પ્રવીણ ચમનભાઈ મકવણા ગત ૧૮મી ડિસેમ્બર ૨૦૧૪ના પોતાની રિક્ષા લઈને ધંધા માટે જતા હતા. તે દરમિયાન આરોપી નવઘણ માનસંગ ઠાકોર ઉર્ફે કોલી રસ્તા વચ્ચે ચાલતો હતો. ત્યારે ફરિયાદે રિક્ષાનું […]