ગાંધીધામઃ ૯મી જુન-૧૯૯૮ના રોજ કંડલા કચ્છમાં ફુંકાયેલા વિનાશક વાવાઝોડામાં હજારો માનવીઓએ પોતાના ઘરવખરી અને ઘરના સભ્યો ગુમાવેલ છે જે તે સમય રાજય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી વાવાઝોડા ગ્રસ્ત પીડીતોને રહેણાંક માટે મકાનો રહેણાંક બનાવી આપવામાં આવેલ છે.ગાંધીધામના સેકટર નં.૧૪ રોટરીનગર વિસ્તારમાં ગાંધીધામ નગરપાલીકા તરફથી ઓરમાયું વર્તન દાખવી રસ્તા બનાવવામાં આવતા નથી. આ વિસ્તારમાં આર.સી.સી.રોડ/રસ્તાઓ […]

Read More

મામલતદાર કચેરી પાછળ બંધ કન્ટેઈનરોમાં તેમજ અન્ય સ્થળે ભંગારમાં લાગી આગ ગાંધીધામ : સરકારી મગફળીના ગોડાઉનમાં આગના બનાવની ઘટનાના રૂઝ હજુ બુઝાયા નથી ત્યાં મામલતદાર કચેરી પાછળ ભૂકંપ વખતે સંગ્રહાયેલા તંબુના કન્ટેનરોમાં આગનો બનાવ સામે આવતા ચકચાર મચી ગઈ છે. તો જીઆઈડીસી વિસ્તારના એક ખુલ્લા પ્લોટમાં પડેલા ભંગારમાં આગના બનાવને કારણે તંત્ર અને અગ્નિશમન દળોમાં […]

Read More

ગાંધીધામ : ગાંધીધામ શહેરી વિસ્તાર માટે નવા સબ-સ્ટેશનની જરૂરીયાત ઘણા લાંબા સમયથી પડતર હતી. આ માટે ગાંધીધામ ચેમ્બરે ગેટકો અને પીજીવીસીએલનાં સ્થાનિક અધિકારીઓ અને તેમના મુખ્ય મથક વડોદરા અને રાજકોટ ખાતે રજુઆત કરીને પરવાનગી મેળવી હતી પણ આ માટે જમીનની ફાળવણી ન થવાની સબ-સ્ટેશનનાં બાંધકામ શરૂ થતું ન હતું. ગેટકોએ આ માટે ડીસી-પ વિસ્તારમાં પાંજો […]

Read More

ગાંધીધામ : ગાંધીધામનાં ગણેશનગરમાં તાઃ૧૯-૦૩-ર૦૧પનાં એક યુવતીએ દુપટ્ટાથી લટકીને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરેલી અને તે વખતે મરણજનારનાં પિતાએ ગાંધીધામ એ ડીવી.પો.સ્ટેશનમાં ફરીયાદ આપેલી. જેમાં આરોપી કાર્તિક ઉર્ફે કર્તવ્ય ભાઈલાલભાઈ પુજારા ભોગબનનાર સાથે શારીરિક સંબંધ રાખી લગ્નની લાલચ આપી ખરાબ શબ્દ બોલી અને આરોપીની બહેન શીવાની તથા તેનાં માતાપિતા સામે વિગતવાર ફરીયાદ આપેલી. આરોપીઓને નામદાર કોર્ટ […]

Read More

ગાંધીનગર : ગુજરાત સરકાર અને ન્યાયતંત્ર દ્વારા ગુજરાતના વાલીઓને રાહત આપતો ફી નિયમન કાયદો અમલી બનાવવાના પ્રયાસ થાય છે પરંતુ તે અધુરા હોય તેવો રોષ વાલીઓમાં ફેલાયો છે અને આગામી ૧રમીએ વાલીઓ દ્વારા શાળા બંધનુંએલાન કર્યુ છે જેના પગલે આજ રોજ ગુજરાતના શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ તાકીદની બેઠક બોલાવી છે અને બંધને અટકાવવા અપીલ કરી હોવાનુ […]

Read More

સાંસદ વિનોદ ચાવડાએ હવામાં બલુન છોડીને પતંગોત્સવને મુક્યો ખુલ્લો : સરકારના અભિગમથી કચ્છમાં પ્રવાસન ક્ષેત્રે વિકાસ સાંધવામાં પતંગોત્સવનો ફાળો   ગાંધીધામ : રાજ્ય સરકાર દ્વારા કચ્છના પ્રવાસનને વેગવાન બનાવવા માટે અનેકવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે જેમાં પતંગોત્સવના આયોજન થકી પણ દેશ- વિદેશના પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવતા થયા છે. તેવામાં આજે જિલ્લા ઔધોગિક પાટનગર ગાંધીધામ ખાતે […]

Read More

પાણી મળવું મુશ્કેલ પરંતુ દારૂની થતી હોમ ડિલિવરી : નવ યુવાનો ધકેલાતા બદી તરફ : માંગો ત્યાં મળતી દારૂ પછવાડે ખાખીધારીઓની પણ ભુંડી ભૂમિકા   દારૂની ખેપનું એપીસેન્ટર બન્યંુ વાગડ ગાંધીધામ : વાગડ તો હાલે દારૂના એપી સેન્ટર સમાન બની જવા પામ્યું છે. ભચાઉ, રાપર, લાકડિયા, સામખિયાળી, આધોઈ, શિકારપુર, શિકરા, મોટી ચીરઈ, ખારોઈ વિસ્તારએ ન […]

Read More

ગાંધીધામ : દીનદયાલ પોર્ટ ટ્રસ્ટ (ડીપીટી) ગાંધીધામની અંદર ભારતની સૌપ્રથમ “સ્માર્ટ ઔદ્યોગિક પોર્ટ સિટી (એસઆઇપીસી)” નું વિકાસ કરી રહ્યું છે. કંડલા-આદિપુર સંકુલ, ભારતના દરિયાકિનારોનો ઉપયોગ કરીને આર્થિક વિકાસને વેગ આપવાની ભારતના દ્રષ્ટિકોણ સાથેના આ પ્રોજેક્ટને વડાપ્રધાન સાથે જોડવામાં આવે છે. SIPC, કંડલા, આશરે ૧૪૨૫ એકર વિસ્તારમાં વિકસાવવામાં આવી છે. તેમાં બે સાઇટ્‌સ છે ૧) સ્માર્ટ […]

Read More

ગાંધીધામ : શહેરમાં આવેલ કેપીટી એ/ઓ બિલ્ડીંગ સામે ટેન્કર-એક્ટીવા ચાલકને ગંભીર ઈજાઓ થવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ આજે બપોરના ટેન્કર નંબર જીજે. ૧ર. એક્સ. ૧૭૪૦ના ચાલકે પોતાના ટેન્કરને પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી એક્ટીવા નંબર જીજે. ૧ર. બીસી. ૩૯૭૪ને હડફેટે લઈ તેના ચાલકને રોડ પર પાડી દેતા ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી હતી. અકસ્માતની જાણ […]

Read More