પોતાની પત્નીને અન્ય પુરૂષ સાથે માતા જોઈ ગયેલ જેનું મનદુઃખ રાખી માતા તથા ભાઈને માર મરાયો ગાંધીધામ : શહેરના ખોડીયારનગર ઝુંપડામાં રહેતી માતા ઉપર તેના જ પુત્રે હુમલો કરતા ફોજદારી નોંધાઈ હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ રંજનબેન રતન ટાંક (ઉ.વ.પ૦)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે તેણીના દિકરા શ્રીકાન્ત ટાંક જે રેલ્વે કોલોની મકાન […]

Read More

ગાંધીધામઃ પોલીસ અધિક્ષક ભાવના પટેલની સુચનાથી તથા નાયબ પોલીસ અધિક્ષક રાકેશ દેસાઈ ભચાઉ વિભાગનાઓના માર્ગદર્શનથી સામખીયારી પોલીસ સ્ટેશનના સિનિયર પો.સબ.ઈન્સપેકટર જે.એમ.ગઢવીના માર્ગદર્શનથી તા.૧૮-૧૧-૧૭ના પોલીસ પોથી પરીવાર તથા સામખીયારી પોલીસ સ્ટેશન દ્વારા સામખીયારી પોલીસ સ્ટેશન ખાતે એસ.પી.સી.ના કેડેટર્સ(ગોપાલાનંદ વિદ્યાલય આધોઈ તા.ભચાઉ)ઓને પોલીસ સ્ટેશન વિશે માહિતગાર કરી પોલીસ દ્વારા થતી કામગીરીનું નિદર્શન કરાવી તથા હથીયારનું પ્રદર્શન કરી […]

Read More

ગાંધીધામઃ દર વર્ષે જેમ આ વર્ષે પણ દિનદયાલ બંદરે યોગ્ય રીતે ૦૧-૧ર-૧૭ના રોજ વર્લ્ડ એઈડસ દિવસનું નિરિક્ષણ કર્યુ હતું આ દિવસે વિવિધ પ્રવૃતિઓથી ભરેલી હતી જેમ કે કોન્ડોમ, આઈઈસી સામગ્રી, રેડ રિબિન વગેરેનું વિતરણ, શ્રમ કલ્યાણ વિભાગ દ્વારા રચાયેલા વિવિધ ટીમો દ્વારા ત્રણ અલગ અલગ સ્થળોએ કામદારોને સલાહ આપવામાં આવી હતી એટલે કે વહીવટી કાર્યાલય […]

Read More

ગાંધીધામઃ ડો.બાબા સાહેબ આંબેડકરની પુણ્યતિથી ગા.ધા.ર મહે સાથે ગાંધી વગેરે ભાજપના ઉમેદવાર માલતીબેન મહેશ્વરીએ ગાંધીધામ મધ્યે ઓસ્લો સર્કલ પાસે આવેલ પ્રતિમાને પુષ્પાંજલી કરી તેમની પુણ્યતિથી નિમિતે શ્રદ્ધાંજલી આપેલ હતી આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરીએ જણાવ્યુ હતું કે સમાજના દરેક વર્ગ બાબા સાહેબના અધુરા રહેલ સ્વપ્ન સમાજ માટે પુર્ણ કરવા તેમજ તેમણે ચિંધેલ રાહે શિક્ષણનો મહત્વ […]

Read More

ગાંધીધામ : ગાંધીધામ મુસ્લીમ સમાજ દ્વારા ‘જશ્ન એ ઈદે મીલાદ’નો એક શાનદાર કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. જેમાં ભારતના મશહુર આલીમ પૂર્વ સાંસદ ખતીબે-હીંદ-મૌલાના ઓબેદુલ્લાકાન આઝમીએ શાનદાર તકરીર (ધાર્મિક પ્રવચન) કરી મુસ્લીમ સમાજને પયગમ્બર સાહેબના રસ્તે ચાલવા અનુરોધ કરેલ હતો. શરૂઆતમાં કુરઆન શરીફની તીલાવત કરી હતી. મુખ્ય વક્તા જનાબ મૌલાના ઓબેદુલ્લા ખાન આઝમીનું ફુલહારથી સ્વાગત મુસ્લીમ […]

Read More

વહેલીસવારના સુસ્ત બાદ બપોરે મતદાનમા આવેલા ઉછાળો પરીણામો પર ઠેર ઠેર કરશે અસર :  ભુજ-માંડવી-વાગડ-અબડાસા સહિતની બેઠકોમા રાજકીય ક્ષેત્રોંમા જાતી તરેહ તરેહની ચર્ચા   માધાપર-પટેલપટ્ટી-શહેરી વોટીગ ઘડશે નીમાબેનનું ભુજમા ભાગ્ય? ગાંધીધામ : કચ્છભરમા ગત રોજ વોટીગ છ બેઠકો માટે સંપન્ન થવા પામી ગયુ છે ત્યારે જીલ્લા વડામથક ભુજની બેઠક પર આદમચાકીએ આ વખતે ભાજપના ઉમેદવાર […]

Read More

ભચાઉ : શહેર જીઈબી પાછળ આવેલ બંધ મકાનને તસ્કરોએ ધોળા દિવસે નિશાન બનાવી ૪૯,૮૦૦ની માલમતા ચોરી જતા ચૂંટણીના મતદાન બંદોબસ્તમાં રોકાયેલ કાયદાના રક્ષકોમાં દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ પ્રવિણભાઈ વરજાગભાઈ કારીયા (ઉ.વ.ર૦)ની ફરિયાદને ટાંકીને પોલીસે વિગતો આપતા જણાવેલ કે તેઓ ગઈકાલે વિગતો આપતા જણાવેલ કે તેઓ ગઈકાલે સવારના ૭ વાગ્યે પિયુષ […]

Read More

ભુજના મોટા  રેહામા પણ બપોરે એક કલાકે ઝાપટુ ગાંધીધામ : રાપર તાલુકામાં કમોસમી વરસાદના ઝાપટા. આજે વહેલી સવારે છ વાગ્યા પછી રાપર શહેર અને તાલુકાના અનેક ગામોમાં વરસાદના ઝાપટા પડ્યા હતા. વરસાદથી અબોલ પશુ તથા અન્ય ખેતીના પાકને અસર થશે. વાદળીયા વાતાવરણ વચ્ચે જ્યારે પણ વાદળો વિખેરાઈ જશે ત્યારે ઠંડીનો વધારો થશે. ગાઢ વાદળો વચ્ચે વરસાદના […]

Read More