ગાંધીધામ : આગામી માસમાં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચુંટણી માટે ચુંટણી પંચે તમામ તૈયારીઓ કરી રહ્યું છે. જેમાં જુદા જુદા વિધાનસભા મતવિસ્તારમાં ચુંટણીપંચ દ્વારા મતદાન મથકો પર ના સ્ટાફ અને ચુંટણી માટે ફાળવવામાં આવેલ સ્ટાફ અને ફસ્ટ પ્રિસાંઈડીંગ ઓફિસર અને પ્રિસાંઈડીંગ ઓફિસર અને ઝોનલ ઓફિસરને તાલીમ આપવા માટે આજે રાપર નગરપાલિકાના ટાઉનહોલ મધ્યે જિલ્લા કલેકટર અને […]

Read More

શાળાને સ્થાળતંરીત કરી આપવાની પુનઃ રજુઆત : જિલ્લા પ્રાથમીક શિક્ષણતંત્રને ગ્રામ પંચાયતે લેખિતમાં કરી રજુઆત ગાંધીધામ : ભારાપર જુથ ગ્રામ પંચાયત દ્વારા જીલ્લા પ્રાથમિક શિક્ષણાધીકારીને રજુઆત કરાઈ છે તેમાં જણાવ્યા અનુસાર ગાંધીધામ તાલુકાના ભારાપર ગામનાની પ્રાથમીક શાળા સાલ સ્ટીલ કંપનીને અડીને આવેલ હોવાથી શાળામાં વિદ્યાર્થઅી અભ્યાસ કરી શકતા નથી. પ્રદુષણ અંગે ગામ લોકોએ ઘણી વખત […]

Read More

ગાંધીધામ : આદિપુર શહેરમાં આવેલ કેશરનગરમાં ઓફિસ પાસે રાખેલા ૧.૬પ લાખના મિકચર મશીનો ચોરી જતા ગુન્હો નોંધાવા પામ્યો હતો. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ભરતભાઈ શિવજીભાઈ હડીયા (રહે. આદિપુર)ની ફરિયાદને ટાંકીને પોલીસે જણાવેલ કે તેઓ કન્ટ્રકશનનો વ્યવસાય કરે છે. ગત તા.૯-૧૧-૧૭ના રાત્રીના તેઓની કેશરનગરમાં આવેલ પોતાની ઓફિસ સામે લીંબડાના ઝાડ નીચે કોકિંટ મિકચર મશીન નંગ-ર કિં.રૂ. […]

Read More

ગાંધીધામઃ ભચાઉ તાલુકાના ચૂંટણી મતદાન બુથની મુલાકાત લેતા પુર્વ કચ્છ પોલીસ વડા ભાવના પટેલ દ્વારા વાગડ વિસ્તારના ભચાઉ તાલુકાનું બે મત વિસ્તારમાં વિભાજન થાય છે જેમાં ગાંધીધામ વિધાનસભા મત વિસ્તારમાં આવતા ક્રિટીકલ મતદાન બુથ જે ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવે છે તેવા મતદાન મથકોની મુલાકાત આજે પુર્વ કચ્છ પોલીસ વડા ભાવના પટેલ, ભચાઉ પોલીસ ઈન્સપેકટર […]

Read More

ગાંધીધામ : વરસે તો વાગડ ભલો કચ્છડો બારેમાસ એ કહેવું હવે મુશ્કેલી ભર્યું કહેવાય. કારણે કે વાગડ એટલે રાપર તાલુકો અને આ તાલુકાના ૯૭ ગામો અને રર૭ વાંઢો સાથેનો ગુજરાત રાજયનો સૌથી વધુ વિસ્તાર ધરાવતા આ તાલુકામાં સરકારી સમસ્યાઓ પણ વિશાળ છે. દર વખતેની જેમ આ વખતે પણ રાજકીય પક્ષોના નેતાઓ ભાષણબાજી ના ઉંડા ભણાવી […]

Read More

ગાંધીધામ તાલુકા-શહેર તેમજ ભચાઉ તાલુકા-શહેરના કાર્યકરો પાસેથી મહાસંપર્ક અભિયાન દરમ્યાન કરાયેલ પ્રચાર પ્રસારની મેળવાઈ માહિતી ગાંધીધામ : ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જઈ રહી છે તેમ તેમ ભાજપ દ્વારા પ્રચાર ઝુંબેશ સહિતની કામગીરી વધુને વધુ ગતિમય બનાવાતી જઈ રહી છે ત્યારે હાલમાં જ સંપન્ન થયેલ મહાસંપર્ક અભિયાન બાદ ગાંધીધામમાં જિલ્લા પંચાયત અધ્યક્ષાએ રીવ્યુ […]

Read More

સસ્તા અનાજની દુકાનો – આંગણવાડી કેન્દ્રો-મધ્યાહન ભોજન માટે આપવામાં આવતા ખાંડ, તુવેરદાળ, ચોખા, ઘઉં, મઢ, જુવાર, ચણાદાળ સહિતનો અડધા કરોડનો જથ્થો પકડી પાડી પોલીસે આદરી તપાસ : પુરવઠા તંત્ર, મામલતદાર સહિતના વહીવટી તંત્રને અંધારામાં રાખી એસઓજીએ કામગીરી કરતા મધ્યાહન ભોજન સહિતના કેન્દ્રોના સંચાલકોમાં હડકંપ : તપાસ દરમ્યાન મોટા માથાઓની સંડોવણી ખુલવાની વકી   ગાંધીધામ : […]

Read More

પ્રદેશ પાર્લામેન્ટરીની બોર્ડ બેઠક સંપન્ન થયા બાદ મુરતીયા પસંદગીના નિર્ધારીત થતા ક્રાયટેરીયા બાદ કચ્છના રાજકીય બેડામાં ઉઠતી ચર્ચા “ટીકીટ તો નીચે કાર્યકર્તાઓની જેમ બેઠા છે તેઓને જ મળશે-બાકીનાઓ ટીકીટને ભુલી જાઓ અને એકજુથ થઈને કામે લાગો” : અમિત શાહે સિંધુભવનની શકિત કેન્દ્ર ઈન્ચાર્જની બેઠકમાં કરી હતી ટકોર ગાંધીધામ : ગુજરાતમાં ચૂંટણી જંગનું એલાન થઈ ગયુ […]

Read More

ભચાઉ-રાપર હાઈવે ઉપર પાજરાપોળ પાસેના ત્રંબૌ નજીક સર્જાઈ કરૂણાંતિકા : અજ્ઞાત વાહન ચાલક સામે નોંધાઈ ફોજદારી   રાપર : શહેરની ભાગોળે ભચાઉ-રાપર હાઈવે ઉપર આવેલ પાજરાપોળ પાસે ત્રંબૌ નજીક અજાણ્યા વાહનની ટક્કરે મોટર સાયકલ ચાલકનું મોત થવા પામ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ તેમજ મુળ હમીરપર હાલે ત્રંબૌ ગામે મોડપર વાડી વિસ્તારમાં રહેતા રામજીભાઈ જગાભાઈ કોલી […]

Read More
1 12 13 14 15 16 82