રાપર : જિલ્લા વિકાસ અધિકારી સી.જે. પટેલ દ્વારા રાપર તાલુકા પંચાયત હેઠળ કચેરીમાં ર૪ ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરાઈ તેમાં પ્રા.શાળામાં મસમોટું કૌભાંડ બહાર નીકળવા જઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા મુજબ શિક્ષકોનું મહેકમ પુરવા ખોટી હાજરીપત્રક દર્શાવવામાં આવે છે જે તપાસના ડાયરાની બહાર વાત છે તે મુજબ અધિકારીને સોંપવામાં આવેલ કામગીરીમાં શાળા ચકાસણી ફોર્મમાં કયાંય […]

Read More

ગાંધીધામ : બાળમજદુરી ધારા ઉપરાંત પણ ઠેર ઠેર કરાવવામાં આવતી બાળમજદુરી કરનારાઓ પર સતત તપાસ ટીમો ત્રાટકતી જ રહી છે દરમ્યાન જ આજ રોજ ગાધીધામમાથી એક બાળશ્રમીકને મુકત કરાવવામા આવ્યો છે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર ગાંધીધામમાં ઓમ કાર ડેકોરામાથી એક બાળશ્રમીકને મુકત કરાવી અને એ ડીવીજન પોલીસ મથક ગાંધીધામ મારફતે અધિક્ષકશ્રીચિલ્ડ્રન હોમ ખાતે મોકલી આપવામા […]

Read More

વીદેશી કલ્ચર મુજબ નવા વર્ષને વધાવવાના ૩૧મીએ થતા કાર્યક્રમોના આયોજનો  તાયફા ન બને તે જોવુ જરૂરી : દારૂની રેલમછેલ મુદે આગોતરી વોચનું આયોજન છે કે નહી? મહીલાઓની સાથે થતા કિસ્સાઓ માટે ખાસ ટીમના ગઠન કરાયા છે કે કેમ? : બાઈક પેટ્રોલીંગ રૂટીન કરતા વધારે કરવાની કવાયત જરૂરી : ધૂમ બાઈક સ્ટંટ  કરનારાઓ ઉપરાંત ચેઈનસ્નેચીંગ સહિતનાઓને અટકાવવા પણ […]

Read More

ભચાઉ-ગાંધીધામ હાઈવે ઉપર આવેલ અણુશક્તિ કંપની સામે રોડ ઉપર ઉભેલા બે યુવાનોને અજ્ઞાત ડમ્પરે લીધા હડફેટે : એકનું ઘટના સ્થળે મૃત્યુ જ્યારે અન્ય એક ઘવાયો : યુવાનના મોતથી ક્ષત્રિય સમાજમાં ગમગીની   ભચાઉ : ગાંધીધામ-ભચાઉ હાઈવે ઉપર આવેલ ઉદ્યોગગૃહ સામેના માર્ગે માતેલા સાંઢની માફક દોડતા અજાણ્યા ડમ્પરના ચાલકે રોડ પર ઉભેલા બે યુવાનોને હડફેટે લઈ […]

Read More

ઓનલાઈન ચુકવણાની વાત હોવા છતાં હજુ અનેક કર્મચારીઓના બેંક એકાઉન્ટમાં રકમ નથી થઈ જમા : જિલ્લા કક્ષાએથી ગ્રાન્ટ તમામ આરઓને ફાળવી દેવાઈ છે : મેહુલ જોષી   ગાંધીધામ : લોકશાહીના મહાપર્વ એવા વિધાનસભા ચૂંટણી દરમ્યાન કચ્છમાં વિવિધ કચેરીઓના કર્મચારીઓને ચૂંટણી ફરજ સોપવામાં આવી હતી. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયે દિવસોવીતિ ચુકયા હોવા છતાં કચ્છમાં ચૂંટણી ફરજ […]

Read More

આરોપીને બે દિવસના રિમાન્ડ ઉપર લઈ મહિલા આરોપીને ઝડપી પાડવા પોલીસની કવાયત ગાંધીધામ : શહેરના સુંદરપુરી વિસ્તારમાં પોલીસે બાતમી આધારે ગૌમાંસનું વેચાણ કરતા એક શખ્સને ૩૬૦ કિલો માંસના જથ્થા સાથે પકડી પાડ્યો હતો. આરોપી સાથે અન્ય એક મહિલા હોઈ તેને પકડી પાડવા પોલીસ ટુકડી વરનોરા ગામે ધામા નાખ્યા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. પોલીસ સૂત્રોના […]

Read More

  ગાંધીધામ : શહેરના સેક્ટર નંબર ૮ પ્લોટ નંબર ૭પમાં રહેતી પરિણીતા ક્યાંક ચાલી જતા ગૂમ થયાની ફરિયાદ નોંધાઈ હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર શહેરમાં વિનસ નામની હોટલ ધરાવતા સુભાષભાઈ શ્યામ સેનાનીની પત્ની સમનબેન સેનાની (ઉ.વ.૩૭) ગત તા.ર૬-૧ર-૧૭ના બપોરના અઢી વાગ્યે કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયેલ છે. ઘર છોડતા પહેલાં એક ચિઠ્ઠીમાં લખેલ કે […]

Read More

ગાંધીધામની પેઢી પર અમદાવાદ ડીઆરઆઈનો સપાટો :૬૦ કરોડની ડ્યુટી ચોરીનો કેસ : વધુ તવાઈના ભણકારા   કચ્છની કંપનીએ શરતોનો કર્યો દુરઉપયોગ ગાંધીધામ : તપાસમાં આયાતકાર કંપનીએ કબૂલ્યું હતું કે તેણે નિકાસ જવાબદારી નહિ નિભાવી કંપનીએ અત્યાર સુધી આ મામલે DGFમાંથી એકસપોર્ટ ઓબ્લિગેશન ડિસ્ચાર્જ મળવ્યું નહોતું. આ કંપનીનો આઠ વર્ષનો સમય ગાળો વર્ષ ૨૦૧૫માં પુરો થઇ […]

Read More

  ગાંધીધામઃ અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પેલેસ્ટાઈન તથા ઈઝરાયલ બન્ને દેશો વચ્ચે માલિકીના વિવાદ વાળું યરૂસલમ શહેરને ઈઝરાયલ દેશની રાજધાની તરીકે માન્યતા આપવાનું આહવાન કરતા અમો કચ્છ જીલ્લાનો મુસ્લિમ સમાજ તેમજ જમીઅત ઉલ્મા-એ-હિન્દ, ઈતિહાદુલ મુસ્લેમિન-એ-હિન્દ સંસ્થાઓ સંયુકત રીકે કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ તેમજ અમેરીકાના રાષ્ટ્ર પ્રમુખના નિર્ણયને વખોડીએ છીએ. અમેરીકન પ્રમુખ દ્વારા પોતાના નિર્ણયને […]

Read More