ભચાઉ પુરવઠા વિભાગના નાયબ મામલતદાર અંધારામાં કે પછી આંખમીચામણા : મીલાવટખોર તેલવિક્રેતાઓ ફાટીને ફુલેકે ચડેલા છે.., અમે બધાને સાચવી છીએ..અમારો કોઈ વાળ પણ વાંકો કરી શકે તેમ નથી : શું હકીકતમાં ભચાઉ પટ્ટામાં દર ચોથા શખ્સ દ્વારા તેલના મંડાઈ ચૂકયા છે હાટડા..?!   આરોગ્ય વિભાગ, ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ, પુરવઠા જિલ્લાતંત્ર, પુરવઠા જિલ્લા સુપરવાઇઝર, નાયબ […]

Read More

નદીમાંથી રેતીચોરી કરવી એ કોઈ એકાદ-બે કલાકના કામ નથી હોતા, મોટા પ્રમાણમાં વાહનો, માનવશ્રમ-સાધનોની પડે છે જરૂરીયાત : મોટાકપાયા ભુખી નદીમાં રેતીચોરી કરનારાઓ પાસેથી પણ સ્થળ પરથી જ ડમ્પર-લોડર-૭ ટ્રેકટર, નવ મોબાઈલ સાથે ૧૦ શખ્સોને દબોચી લેવાયા હતા, આટઆટલો મસમોટો ધમધમાટ ખુલ્લેઆમ ચાલતો હોય અને સ્થાનિકના ભૂસ્તર વિભાગ કે પોલીસતંત્રને ગંધ સુદ્ધાં પણ ન આવે […]

Read More

અંજારના ગોવર્ધન પર્વત નજીક જાહેરસભાને સંબોધશે વડાપ્રધાન : કચ્છી રાજયમંત્રી વાસણભાઈ આહીર તથા જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ અંજાર સમીપેના સભાસ્થળ સહિતની લીધી જાતમુલાકાત : ૩૦/૯ના સૂચિત કાર્યક્રમનો તખ્તો : કરોડાના ખર્ચે નિર્માણાધીન રોડ-રસ્તાના વિકાસકામોનું મોદીજીના હસ્તે થશે ખાતમુર્હત :  મુંદરા જાય તેવી પણ શકયતાઓ     ગાંધીધામ : દેશના સવાયા કચ્છી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ફરીથી પૂર્વ […]

Read More

જો કે, આંગડિયા પેઢી લુંટમાં લુટારૂ સુધી પહોંચવામાં પોલીસ નાકામ     ભચાઉ : શહેરના જય માતાજી ચોકમાં આંગડિયા પેઢીમાં યુવક પર હુમલો કરી લુંટારૂ ર.૪૧ લાખની માલમતા લુંટી જતા ચકચાર મચી જવા પામી હતી, તો ભવાનીપર વિસ્તારમાં છ દિવસ પહેલા થયેલી લુંટમાં પોલીસે ત્રણ આરોપીઓને પકડી પાડી લુંટનો ભેદ ઉકેલી લીધો હતો. પ્રાપ્ત વિગતો […]

Read More

ચામુંડા હોટલ પાછળ ખુલ્લેઆમ ચાલતા દારૂના અડ્ડા ઉપર બોર્ડર રેન્જની ટીમ ત્રાટકી : એક શખ્સ નાસી છૂટયો ભચાઉ : તાલુકાના સામખિયાળી પાસે હાઈવે ઉપરની હોટલ પાછળ ચાલતા દેશી દારૂના અડ્ડા ઉપર આર.આર. સેલની ટીમે છાપો મારી બે શખ્સોને ૧૩૭ લીટર દેશી દારૂ સાથે પકડી પાડી સામખિયાળી પોલીસના હવાલે કર્યા હતા જ્યારે અન્ય એક નાસી છૂટયો […]

Read More

ગાંધીધામ : શહેરના ૪૦૦ કવાટર્સ તેમજ કલેકટર રોડ ઉપર તસ્કરોએ સામૂહિક આક્રમણ કર્યું હતું. દસ મકાન તથા ત્રણેક કેબીનોના તાળા તોડી તસ્કરો રોકડ તથા મોબાઈલ તફડાવી ગયા હતા. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ગઈ રાતના પૂર્વ સુધરાઈના મકાન સહિત દસેક જેટલા મકાનોને તસ્કરોએ નિશાન બનાવ્યા હતા. ઘરમાં પ્રવેશી તસ્કરોએ કપડાના ખિસ્સામાં રહેલી રોકડ તથા […]

Read More

અરિહંત કોમ્પલેક્ષમાં આર.સી. એન્ટરપ્રાઈઝ નામની પેઢીમાં ઘૂસી યુવાન ઉપર છરીથી હુમલો કરી રોકડ, મોબાઈલ તેમજ સોનાની ચેઈનની લૂંટ કરી નાસી જતા અજાણ્યા ત્રણ ઈસમો સામે નોંધાઈ ફોજદારી : ગત મંગળવારે રાત્રીના ભવાનીપુર વિસ્તારમાં પણ ઘરમાં ઘૂસી દંપતિને છરી બતાવી ચાર લૂંટારૂ લૂંટ કરી ગયા હતા જેનો ભેદ ઉકેલાયો નથી ત્યારે ફરી પાછા આંગડીયા પેઢીમાંથી લાખોની […]

Read More

યુપીની યોગી સરકારે વોટસએપ ગ્રુપ બનાવીને કે પછી વેબસાઈટ અને સોશ્યલ મીડીયા પર માત્ર સમાચારો બનાવીને ફેલાવનારાઓ સામે કરેલી લાલઆંખ ટુંક જ સમયમાં દેશવ્યાપી થવાની તૈયારીઓ : વેબસાઈટ સાથે સંકળાયેલા લોકોને પત્રકાર નથી માનતી સરકાર   ગાંધીધામ : સમગ્ર પ્રદેશના અધિકારીઓને સત્તાધારીઓ તરફથી હુકમ : કોઈ પણ પ્રકારન સુવિધા આવા લોકોને આપવામાં ના આવે : […]

Read More

ગાંધીધામ : ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ જાહેર કરેલા આદેશ અનુસાર રાજયભરમાં પશુચિકિત્સકોની નિમણુક કરી છે. ગુજરાત સરકારના આરોગ્યવિભાગ મારફતે ગુજરાતમાં ૧ર૦ જેટલા વેટરનીટી અધિકારીઓની નિમણુક કરતો આદેશ જાહેર કર્યો છે. જે અંતર્ગત કચ્છ જિલ્લા પંચાયતમાં પણ ૭ જેટલા પશુચિકિત્સકોની ભરતી કરવામા આવી છે. નિમણુક પામેલા અધિકારીઓને કચ્છમાં કયા મુકવામાં આવે છે તે પણ આગામી […]

Read More
1 2 3 243